ભારતના આ 10 શહેરોની છોકરીઓ હોય છે સૌથી સુંદર અને ક્યૂટ …..વાંચો આ 10 શહેરો વિશે

સુંદરતાને કોઈ સર્ટિફિકેટની જરૂર હોતી નથી, કેમ કે સુંદરતાના ઘણાં અર્થમાં હોય છે. કોઈકને આંખો સુંદર લાગતી હોય છે, કોઈને હોઠ તો કોઈને કમર અને કોઈકને વાળ અને ચહેરો સુંદર લાગતો હોય છે. ચાલો આજે તમને જણાવીએ છીએ કે ફેસબુક પર લોકો કયા શહેરની છોકરીઓને વધુ સુંદર ગણે છે. અંબાલા : નંબર 10

પંજાબથી નજીક હરિયાણાના આ શહેરને સુંદરતા છોકરીઓનું શહેર માનવામાં આવે છે. અહીંની છોકરીઓ પંજાબના તીખાપણા અને હરિયાણાના એટીટ્યુડનું મિશ્રણ હોય છે. પ્રસિદ્ધ બૉલીવુડ સેલિબ્રિટી પરીનીતિ ચોપરા અને જુહી ચાવલા આ શહેરની છે.

જયપુર : નંબર 9રાજસ્થાનના પાટનગર જયપુરની છોકરીઓને સુંદરતામાં નવમો નંબર મળ્યો છે. લાંબી હાઈટ અને પાતળી કમર જયપુરની છોકરીઓનો ટ્રેડ માર્ક માનવામાં આવે છે. સુંદરતાની સાથે સાથે એ જ્યારે એમના પારંપરિક રાજસ્થાની ટોનમાં વાત કરે તો વધારે સુંદર લાગે છે.

શ્રીનગર : નંબર 8શ્રીનગરની છોકરીઓ અસાધારણ રૂપથી ખુબસુરત હોય છે. કાશ્મીરની સ્ત્રીઓ ન માત્ર દેખાવના કારણે પણ કોમ્પ્લેક્ષનના કારણે પણ અસાધારણ રૂપથી સુંદર માનવામાં આવે છે.

આ પ્રકારે શ્રીનગર સૌથી સુંદર છોકરીઓના શહેર માંથી એક છે અને બૉલીવુડમાં ઘણા કલાકારો કાશ્મીરથી છે અને પોતાની સુંદરતાથી કેટલાય લોકોને ચાહક બનાવે છે. શ્રીનગરની છોકરીઓના સ્મિતના કારણે તે વધારે સુંદર દેખાય છે.

દહેરાદૂન : નંબર 7ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન વાસ્તવમાં ભારતની સુંદર સ્ત્રીઓના શહેરોમાનું એક છે.  મિસ યુનિવર્સ ઉર્વશી રાઉરતેલા પણ આ શહેરથી સંબંધિત છે. દહેરાદૂનમાં મહિલાઓ પોતાની સ્વતંત્રતાને હથિયાર બનાવે છે જે એક સુંદર પ્રકૃતિ લાવે છે. આ શહેરથી આવેલી ઘણી યુવતીઓ મોડેલ તથા અભિનેત્રી છે તમે જાણતા જ હશો. આ શહેર પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે અને અલગ અલગ સુંદરતા પણ આપે છે.

બેંગ્લોર : નંબર 6બેંગ્લોર શહેર દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકની રાજધાની પણ છે. ભારતનું આ આઈ.ટી શહેર સુંદર મહિલાઓ માટે પણ જાણીતું છે. નિશ્ચિત બૉલીવુડ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવનારી યુવતીઓ બેંગ્લોરથી હોય છે.

દીપિકા પાદુકોણ અને અનુષ્કા શેટ્ટી જેવી અભિનેત્રીઓ અને ઘણી સુંદર મહિલાઓ દક્ષિણની સુંદરતા લાવે છે. એવી ઘણી સ્ત્રીઓ છે જે સુંદર દેખાય છે અને એક જ સમયે વાણિજ્યિક ઉદ્યોગ માટે પણ કામ કરે છે.

દિલ્હી : નંબર 5ભારતની રાજધાની દિલ્હીમાં અલગ અલગ જાતિ-ધર્મના લોકો રહે છે. આ એક આઈ.ટી હબ છે અને ભારત અને વિદેશથી ઘણા લોકો અહીં કામ કરવા માટે આવે છે. દિલ્હીની છોકરીઓ ઉત્તર ભારતથી વિપરીત હોય છે. તેજ, તીખી અને ગંદી ગાળો આપવા વાળી હોય છે.

એમની શૈલી આપની દિલની ધડકનને અડી જશે અને પોતે મજબૂત વ્યક્તિત્વ અને શૈલીને અપનાવે છે. જે એમને વધારે આકર્ષક બનાવે છે. દિલ્હી ફેશન માટે પણ જાણીતું છે. દિલ્હી ફેશનની પણ રાજધાની કહેવાય છે. નિશ્ચિત રૂપથી ભારતની સુંદર મહિલાઓના શહેરમાંથી એક છે.

કોલકાતા : નંબર 4કોલકાતાને પહેલા કલકત્તા-જોય શહેરના નામથી પણ ઓળખવામાં આવતું. પશ્ચિમ બંગાળના સૌથી મનમોહન રાજ્યની રાજધાની પણ છે. અહીં લોકો પ્રકૃતિને સાથે સાથે દોસ્તી પણ રાખે છે. જે રીતે આપણે જાણીએ છીએ કે કોલકાતા સંસ્કૃતિ અને પરંપરામાં પણ સમૃદ્ધ છે અને આમાં કેટલાક મહાન તહેવાર પણ શામેલ છે. શું તમે જાણો છો કે પરંપરા સાથે પરંપરાને મિશ્રણ કરતી બંગાળી છોકરીઓ વધારે સુંદર લાગે છે. હા, કોલકાતામાં સોફ્ટ સ્કિન વાળી અને ધારદાર આંખો વાળી છોકરીઓ મળશે.

ગુવાહાટી : નંબર 3ભારતમાં ઉત્તર-પૂર્વની મહિલાઓને પોતાના દેખાવ માટે લોકો પરેશાન કરે છે, આ આપણાં માટે શરમજનક છે. ગુવાહાટીની યુવતીઓ અસાધારણ રૂપથી આકર્ષક હોય છે. અંગુરલાતા દેકા અસમ રાજ્યથી નિશ્ચિત રૂપથી એક સુંદર ચહેરો છે.

એમની સુંદરતા અને ભવ્ય અવતાર નિશ્ચિત પ્રશંસાપાત્ર છે. અસમ દેશના સુંદર રાજ્યો માંથી એક છે અને ત્યાં સુંદર સ્ત્રીઓ અને અભિનેત્રીઓ જોવા મળે છે. ગુવાહાટીમાં ફેશનના કાર્યક્રમો માટે યુવાનો અને કિશોરો આવર છે અને એમાં અબુદ્ધ બાળ અને સુંદર ચહેરાઓ શામેલ છે.

ચંદીગઢ : નંબર 2પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢ દેશનું સૌથી સ્વચ્છ શહેર માનવામાં આવે છે. આમાં વાસ્તવમાં સ્વાભાવિક રીતે સુંદર છોકરીઓ છે. જેવું આપણે જાણીએ છીએ કે પંજાબ અસલી સુંદરીઓથી ભરેલ પ્રદેશ છે. લાંબા વાળ, લાંબી સંરચના અને દુધિયા સફેદ ત્વચા એમને પુરી રીતે સુંદર છોકરી બનાવે છે. એમની પાસે સંવેદનશીલ અને સુંદર છોકરીનું દિલ છે, જે એમને વધારે સુંદર બનાવે છે.

લખનઉ : નંબર 1ઉત્તર પ્રદેશનું ઐતિહાસિક શહેર લખનઉ ન માત્ર રહેવા માટે અને ફરવા માટે સુંદર છે, પરંતુ સૌથી સુંદર સ્ત્રીઓ જોવા માટેની બરાબર જગ્યા પણ છે. આ શહેરને આશ્ચર્યજનક રીતે સૌથી સુંદર સ્ત્રીઓનું શહેર માનવામાં આવે છે. લખનઉ શહેર સુંદર સંરચના અને વારસાગત માટે પણ પ્રખ્યાત છે.

ફેશન અહીં પોતાનું સ્ટેટમેન્ટ આપે છે અને આવી અભિનેત્રી અહીંથી આવે છે. લખનઉ શહેરથી આવવા વાળા સુંદર નામોમાં અનુષ્કા શર્મા, ટીઆ વાજપેયી અને નંદીની સિંહ શામેલ છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!