કરોડો કમાતી હોવા છતાં ભાળા ના મકાનમાં રહે છે આ અભિનેત્રીઓ, નંબર-4 ની તો પાસે છે 1 BHK ફ્લેટ….

0

મોટા વડીલો નું માનવું છે કે તમે જ્યા સુધી તમે તમારા જીવનમાં સફળ ના થાવ ત્યાં સુધી તમારી પાસે પોતાનું મકાન ના હોય. પછી તમારી આવક કરોડો માં પણ કેમ ના હોય. એક વ્યક્તિ નું સપનું હોય છે કે તે પોતાનું ઘર ખરીદી શકે. પૈસા કમાવા પર તેઓ સૌથી પહેલા પોતાનું સુંદર ઘર ખરીદવા માગતા હોય છે. જો કે સામાન્ય લોકો માટે ઘર ખરીદવું એક સપના થી ઓછું નથી હોતું. એવામાં આજે અમે તમને એવી જ અમુક બૉલીવુડ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહીયે છીએ જેઓ કરોડો ની કમાણી કરે છે છતાં પણ તેઓ ભાળા ના મકાનમાં રહે છે.1. કૈટરીના કૈફ:
બૉલીવુડ ની ટોપ એક્ટ્રેસ માની એક ગણાતી કૈટરીના કૈફ પાસે પોતાનું ઘર નથી. તે બાંદ્રા ના ફ્લેટ માં ભાળું આપીને રહે છે. રણબીર કપૂર સાથેના રિલેશન ના દરમિયાન તે તેની સાથે તેના કાર્ટર રોડ પર બનેલા એપાર્ટમેન્ટ માં રહેતી હતી પણ બ્રેકઅપ પછી તે પોતાના ઘરમાં એકલી જ રહે છે.

2. હુમા કુરૈશી:ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર થી પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી હુમા કુરેશી પણ મુંબઈ ના અંધેરી માં પોતાના ભાઈ ની સાથે ભાળા ના ફ્લેટ માં રહે છે. તમને જણાવી દઈએ કે તેનો ભાઈ પણ એક બૉલીવુડ એક્ટર છે.

3. નરગીસ ફખરી:ફિલ્મોથી સારી એવી કમાણી કરનારી અભિનેત્રી નગરીસ ફખરી ની પાસે પણ પોતાનું ઘર નથી. તે કારણ પણ હોઈ શકે છે કે તેનું ભારત ની બહાર આવવા-જવાનું થતું રહે છે માટે તેમણે અત્યાર સુધી કોઈ ઘર ખરીદ્યું નથી.

4. ઇલિયાના ડીક્રુઝ:

ઇલિયાના બૉલીવુડ ની સાથે સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની પણ એક જાણીતી અભિનેત્રી છે. તે અત્યાર સુધી ઘણી એવી હિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેના છતાં પણ તેનું મુંબઈ માં પોતાનું ઘર નથી. જો કે એવું નથી કે તેની પાસે પૈસા ની ખામી છે પણ તે ભાળા ના મકાનમાં રહેવાનું પસંદ કરે છે. તમને એ જાણીને હેરાની લાગશે કે તે એક આલીશાન 1bhk ફ્લેટ માં રહે છે.

5. અદિતિ રાવ ચૌધરી:અભિનેત્રી અદિતિ રાવ બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અદિતિ એક મોટા રાજપરિવાર થી છે, રજવાડા ખાનદાન થી આવવા છતાં પણ તે મુંબઈ માં ભાળા ના મકાનમાં રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here