સૉતીલા ભાઈને મળવા માટે **** નાં જૂતા પહેરીને પહોંચી શ્રીદેવીની દીકરી જ્હાનવી, આટલા હજારની પહેરી હતી ટીશર્ટ..

0

શ્રી દેવીની દીકરી જહાનવી કપૂરની ડેબ્યુ ફિલ્મ ‘ધડક’ ની શુટિંગ પૂરી થઇ ચુકી છે. હાલ તેના ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે, આ વચ્ચે હાલ માં જ તે પાપા બોની કપૂરની સાથે ભાઈ અર્જુનના ઘરે પહોંચી હતી. આ દૌરાન તેણે પિંક પ્રિન્ટેડ ટીશર્ટ, બ્લુ પ્રિન્ટ જીન્સ અને Gucci બ્રાંડનાં જૂતા પહેર્યા હતા. જાણીને તમને હેરાની લાગશે કે તેની ટીશર્ટ અને જૂતાની કિંમત લગભગ 1.50 લાખ રૂપિયા હતી. 83, 000 નાં જૂતા પહેરીને નજરમાં આવી જ્હાનવી:  જ્હાનવીનાં આ પિંક ટીશર્ટની કિંમત $950 એટલે કે 63,597 રૂપિયા હતી, સાથે જ તેણે  Gucci બ્રાંડનાં બ્લૈક કલરના લૈદર જૂતા પહેર્યા હતા જે $1,248 એટલે કે 83,272 નાં છે. કુલ મિલાવીને આં કિંમત  1,46,869 રૂપિયા થઇ. 

શ્રી દેવીના નિધન બાદ જ્હાનવી અને ખુશી તેના સૌતેલા ભાઈ અર્જુન કપૂર સાથેની બોન્ડીંગ પહેલા કરતા બેહતર થઇ ગઈ છે. હાલમાં જ અર્જુનની ફિલ્મનું પોસ્ટર રીલીઝ થયું હતું. જેને જ્હાનવીએ પણ પોતાના ઇનસ્ટાગ્રામ પર શેઈર કર્યું હતું. જાણકારી છે કે અર્જુને પોતાની ત્રણે બહેનો અંશુલા, જ્હાનવી અને ખુશી કપૂરની સાથે છુટ્ટીઓ મનાવાનો પ્લાન કર્યો છે. આ ચારે ભાઈ-બહેન લંડનમાં સાથે સમય વિતાવશે અને એક-બીજાને જાણવા સમજવાની કોશીસ કરશે.    લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.