6 વર્ષ ના આ બાળકમાં ભગવાન ગણેશ નો થયો પુનર્જન્મ, ગામના લોકો એ ખોલ્યું રહસ્ય…

0

ભારતમાં અંધવિશ્વાષ એક સામાજીક સમસ્યા માનવામાં આવે છે. લોકો અંધવિશ્વાષ ના ચાલતા કંઈપણ કરવા માટે તૈયાર થઇ જાય છે. અંધવિશ્વાષ નું કારણ શિક્ષા ની ખામી ને લઈને જોવા મળે છે જયારે, ભારતમાં અંધવિશ્વાષી શિક્ષિત લોકોની પણ ખામી નથી.
એક રીતે આપણા દેશમાં બાળકો ને ભગવાન નું રૂપ માનવામાં આવે છે, પણ તેની પાછળનું કારણ ધાર્મિક નથી.બાળકો નું મન સ્વચ્છ હોય છે, તેઓના દિલોમાં કોઈના પણ માટે મતભેદ હોતો નથી. તેને લીધે જ બાળકોને ભગવાન ના રૂપ માં જોવામાં આવે છે.
આ વચ્ચે અમુક લોકો એવા પણ છે જે આ કોમળતા ને ધર્મ માં પરિવર્તિત કરી નાખતા હોય છે. એક બાળકને લોકો ભગવાન ના નામે પૂજવા લાગે છે, એવો જ એક મામલો જાલંધર માં જોવા મળ્યો છે. અહીં એક બાળક ને તેના ચહેરા ને લીધે લોકો એ તેને ભગવાન બનાવી દીધો. લોકો તેને ભગવાન સમજીને પૂજા-અર્ચના કરવામાં લાગી ગયા છે. જાણકારી અનુસાર રમેશ નામના વ્યક્તિ ના ઘરમાં 6 વર્ષ પહેલા દીકરો પ્રાંશુ નો જન્મ થયો હતો. આ છોકરા ને જે પણ જોતા તેઓ હેરાન જ રહી જાતા હતા. કેમ કે આ છોકરાનું માંથું સામાન્ય કરતા થોડું અલગ જ મોટા આકાર નું હતું, આ સિવાય તેની આંખો પણ નોર્મલ ન હતી તે સામાન્ય ની તુલનામાં ખુબ જ નાની હતી.જેના ચાલતા તેનો ચેહરો પૌરાણિક ભગવાન ગણેશ જેવો જ દેખાતો હતો. જો વૈજ્ઞાનિક રૂપે જોવા જઈએ તો આવો ચેહરો ત્યારે જ હોઈ શકે જયારે કોઈ બાળક નો માતા ના ગર્ભ માં યોગ્ય રીતે વિકાસ થઇ ના શક્યો હોય. જે દિવસે બાળકનો જન્મ થયો તે દિવસ થી જ લોકો એ તેને ભગવાન ગણેશ નો અવતાર જ માની લીધો હતો અને તેના પ્રતિ પોતાના મનમાં આસ્થા અને ભક્તિભાવ રાખવા લાગ્યા. જો કે હાલ તો આ છોકરો 6 વર્ષ નો થઇ ચુક્યો છે.
આ ગામના સ્ત્રી-પુરુષ આ બાળકના આશીર્વાદ લેવા માટે પ્રાંશુ ની પાસે આવે છે. લોકોમાં એ ધારણા બની ગઈ કે જો આ બાળક કોઈને પણ આશીર્વાદ આપી દે તો તેનું ભાગય બદલાઈ જાય છે. આ સિવાય આ બાળકના ઘરના લોકો પણ તેને એક ભગવાન સમજીને જ પૂજા અર્ચના કરે છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here