જલ્દી જ લોન્ચ થાશે બજાજ પલ્સર 180F, જાણો તેના ફીચર્સ અને ખાસિયત…

0

બજાજ ઓટો એ પોતાની દમદાર બાઈક 180F ને લોન્ચ કરી દીધી છે. કંપની એ આ વખતે બાઈક માં પોતાના જુના મોડેલ ની તુલનામાં ઘણા બદલાવો કર્યા છે. આ વખતે કંપની એ બાઈક ની એબીએસ અને કૉસ્મેટિક્સ પર ઘણા બદલાવ કર્યા છે. આ બાઈક ની એક્સશોરૂમ કિંમત 1 લાખ આસાપસ રાખવામાં આવી છે.2019 બજાજ પલ્સર 180F ની તસ્વીરો લીક થઇ રહી છે. આ એક સેમી-ફેયર્ડ બાઈક છે. આ બાઈક નેકેડ વરઝ્ન છે, જો કે પોતાના જુના મોડેલ થી લગભગ 2500 રૂપિયા મોંઘી જણાવામાં આવી રહી છે. કંપની એ 180F નો દેખાવ પોતાની અન્ય બાઈક પલ્સર 220 એફ જેવો જ આપ્યો છે.

બાઈક ના ફીચર્સ અને ખાસિયત:
જો બાઈક ના પાવર અને ખાસિયત ની વાત કરીયે તો, 2019 બજાજ પલ્સર 180F એફ કંપની એ તેમાં 180cc સિંગલ સિલેન્ડર, ઓઇલ-કુલ્ડ, બે વાલ્વ એન્જીન આપ્યું છે. આ એન્જીન 17bhp નું પાવર અને 14Nm નો ટૉર્ક જનરેટ કરે છે આ મોટર એન્જીન 5 સ્પીડ ગિયરબોક્સ ની સાથે આપવામાં આવશે. તેના સિવાય બજાજ 180F માં પોતાની બીજી બાઈક 220 એફ ની જેમ પ્રોજેક્ટર હેડલૈમ્પ્સ આપવામાં આવશે.

કંપની નું કહેવું છે કે પલ્સર 220 એફ બજાજ માટે એક દશકથી ખુબ લોકપ્રિય બાઈક રહી છે. કંપની ની અન્ય બાઈક પલ્સર 220 એફ ની કિંમત 1 લાખ રાખવામાં આવી છે. આ ગાડી માં ABS ને શામિલ કરવામાં આવ્યું છે. 2019 પલ્સર 180એફ ની કિંમત લગભગ 1 લાખ રૂપિયા હોઈ શકે તેમ છે.બજારમાં આ બાઈક Suzuki Gixxer SF બાઈક ને ટક્કર આપી શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે ગ્રાહકો ને આ બાઈક કેટલી પસંદ આવે છે.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here