અમિતાભની ફિલ્મ ‘શરાબી’ ની આ અભિનેત્રી આજે પણ દેખાઈ છે સુંદર, જોઇને વિશ્વાસ નહિ આવે…

0

બોલીવુડનાં બીગ એટલે કે અમિતાબ બચ્ચન ને દેશની સાથે સાથે પૂરી દુનિયામાં જાણવામાં આવે છે.આજે તે સૌથી મોટા સીતારોમાના એક માનવામાં આવે છે. જણાવી દઈએ કે અમિતાબ બચ્ચને પોતાના લાંબા ફિલ્મી કેરિયરમાં લગભગ 300 કરતા પણ વધુ ફિલ્મો કરેલી છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ અમિતાબની ફિલ્મ ‘શરાબી’ ની સુંદર અભિનેત્રી વિશે, જે આજે પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ છે તે અભિનેત્રી:તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેની આ ફિલ્મ ‘શરાબી’ વર્ષ 1984 માં આવી હતી અને આ ફિલ્મમાં પોતાના જમાનાની સૌથી સુંદર એક્ટ્રેસ જયા પ્રદાએ પણ ખુબ જ બેહતરીન ભૂમિકા અદા કરી હતી. ફિલ્મમાં પ્રાણ, અમિતાબ બચ્ચન અને ઓમ પ્રકાશ અપન નજરમાં આવ્યા હતા.

34 વર્ષ બાદ આટલી સુંદર દેખાઈ છે જયા પ્રદા:આ ફિલ્મને આવ્યાનાં 34 વર્ષ પુરા થઇ ચુક્યા છે અને ફિલ્મમાં દરેકને પોતાના દીવાના બનાવનારી જયા પ્રદા  આજ 34 સાલ બાદ પણ એટલી જ સુંદર દેખાઈ રહી છે.

વર્ષ 1974માં કરી હતી પોતાના કેરિયરની શરૂઆત:તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જયા પ્રદાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 1974 માં એક તેલુગુ ફિલ્મ દ્વારા કરી હતી, અને તેના બાદ જયાને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરવાનું શરુ કરી દીધું હતું પણ આજના સમયમાં જય પ્રદા બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દુર પોતાના નીજી જીવનમાં વ્યસ્ત છે. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.