અમદાવાદ માં ખરીદી માટે સૌથી સારા અને સસ્તા સ્થળ, અહિયાં તમામ વસ્તુ માળી રહે છે…. જાણો તમે પણ

0

અમદાવાદ માં ખરીદી માટે સૌથી સારા સ્થળ, અહિયાં તમામ વસ્તુ માળી રહે છે.
અમદાવાદ ભલે ખરીદી કરવાના સોખીનોના લીસ્ટમાં ઉચ્ચ સ્થાન પર ના હોય પરંતુ અહીના બજારોમાં બધુ એવું છે કે તમે તમારી યાદગીરી રૂપે તેને ઘેર લઈ જય શકો છો. અમે તમને બતાવીએ કે કઈ જગ્યાએ તમારે તમારા પૈસાનો ખર્ચ કરવો. મોટું સહર હોવાના કારણે અહિયાં ખરીદદારીના સ્થળની કોઈ કમી નથી પરંતુ ગમે તે જગ્યાએ ખરીદદારીનો મતલબ વેલ્યૂ ફોર મની થાય ચ્હે. અમારી આ ગાઈડ ને અમે તમને અમદાવાદમા સોપિંગની મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છીએ.

બંધેજ :

અમદાવાદનાં આ શાંત અને ખૂબસૂરત વિસ્તારને જોઈને તમને લાગશે કે તમે સીધા ન્યુયોર્કથી અહિયાં લાવ્યા છીએ. બાંધેજ મ સૌથી સારા પારંપારિક પોશાક મળે છે જે અહિયાં વેચાય છે તે શાનદાર હોય છે અને તેની કિમત તેની ક્વાલીટીના અનુસાર હોય છે પરંતુ અહિયાં જે કપડાં મળે છે તે ઊચી ક્વોલિટીના કારણે થોડા કિંમેટમાં ઊચા હોય છે. જો તમે કિમત કરતાં ક્વોલિટી તરફ ધ્યાન આપો તો સીધા અહિયાં આવો. ક્વોલિટીના મામલે તેની જોડે કોઈ તુલના નહીં.

સ્થળ : સી-1, ચીનની બોગ એસ્ટેટ, દુધેસ્વર વોટર વર્ક ની પાસે, અમદાવાદ.

લો ગાર્ડન ( નાઈટ માર્કેટ) :

અહિયાં સાંજે લાગવા વાળી બજાર કચ્છ અને સૌરાષ્ટ્રની જેમ વેચવા વાળા સ્ટોલની જેમ ભરાય છે. દીવાલ ઉપર ટિંગાળવા વાળા કશીદારી ચિત્ર, કાપડની સાથે પહેરવામાં આવતા ઘરેણાં, ગુજરાતી ચોલી (સાડી બ્લાઉઝ) ચણિયા (લાંબી અને મોટી પારંપારિક ગુજરાતી સ્કર્ટ) વગેરે સામાન અહિયાં વેચાય છે. અહિયાં વેચવા વાળા સ્મનની વેરાયટી જીવા માટે તમારી પાસે સમય ઓછો પડશે પણ સમાન ઓછો નહીં પડે. જો તમે કઈ ખરીદવા નથી માંગતા તો પણ તમારા માટે એક શાનદાર અનુભવ થશે.

સ્થળ : લો ગાર્ડન નાઈટ માર્કેટ, અમદાવાદ.

ગુજરી :

ગુજરાતનાં પારંપારિક શિલ્પ સમાન ખરીદવા માટે તમારે સૌથી પહેલા અહિયાં આવવું પડશે. બહુ મહેનત અને જાતિલતથી બનાવવામાં આવેળ સમાન ઉપર કરવામાં આવેલી કારીગરી બહુ શાનદાર હોય છે જેનાથી ખૂબસૂરત ઉત્પાદન કરીને આપણી સામે આવે છે. આ ઉત્પાદનોને તમે તમારા ઘરને સજાવવા માટે ઉપયોગ કરી શકો છો. તેનાથી વધારે કોઈને ગિફ્ટ આપવા માટે પણ ઉપયોગમાં આવી શકે છે.

સ્થળ : આશ્રમ રોડ, અમદાવાદ

માણેક ચોક :

માણેક ચોક થી શરૂ થઈને તે લાંબી સડક પર ચાલો જે બાદશાહનો હજીરા સુધી જાય છે તે સાદકની બંને સાઈડ કોઈ સ્ટોક ઝગમગતો કે પ્રિન્ટ કરેલા કપડાં વેચતા જોવા મડશે. તમે સિવડાવવા માટે કાપડ પણ અહીથી ખરીદી કરી શકો છો અથવા તમારી અલમારીમાં પડેલા કપડાંમ કઈ જોડવા કે લગાવવા માટે પણ અહીથી ખરીદી કરી શકો છો. બજારમાં કોઈપણ પ્રકારના કપડાં કોઈપણ બજેટ મ મળી રહે છે. તમે તમારા ખિસ્સા મ પડેલા રૂપિયા મુજબ ખરીદી કરી શકો છો.

સ્થળ : માણેક ચોક, અમદાવાદ.

બનાસક્રાફ્ટ :

સેલ્ફ એમ્પ્લોય મહિલા એસોસીએશન () ગુજરાત ની સૌથી મોટી કો-ઓપરેટિવ યુનિયન છે અને નિર્માણ કારીગરોના ભલા માટે કરવામાં આવેલું છે. સેવા ટ્રેડ ફેશિલેટેશન સેન્ટર () દ્વારા એક અલગ પ્રકારનું આંદોલન ચલાવવામાં આવે છે જેમ સાઇડમાં ચાલ્યા ગયેલા કારીગરો પોતે જ ઉત્પાદક બને છે, પોતાની કંપનીના તે જ માલિક, હિસ્સેદાર અને મુખ્ય વ્યક્તિ પોતેજ હોય છે. ખૂબસૂરત કપડાં ઉપર કરવામાં આવેલી કલાકારીથી બનાવેલ સૌથી સારી ક્વાલિટી ના કાપડની ખરીદદારી તમે અહિયાં કરી શકો છો.

સ્થળ : ૮ ચંદન કોમ્પ્લેક્સ, સી.જી.રોડ, સ્વસ્તિક ક્રોસ રોડ પાસે, નવરંગપુરા, અમદાવાદ.

ધરા સંજયકુમાર ત્રિવેદી,

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here