19 વર્ષનો ભારતીય યુવાન બ્રિટનમાં થયો સૌથી યુવા કરોડપતિના લીસ્ટમાં સામેલ….વાંચો આ ઉત્સાહી યુવનાની સફળતા ની પ્રેરણાદાયી કહાની………

0

ભારતીય મૂળની એક કિશોરની ઑનલાઇન કંપનીનું મૂલ્ય એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં 12 મિલિયન પાઉન્ડ (1.03 અબજ રૂપિયા) એ પહોંચી જવાથી તે બ્રિટનનો સૌથી યુવા કરોડપતિઓમાં જોડાઈ ગયો . અક્ષય રૂપારેલિયા નામનું 19 વર્ષનો આ કિશોર શાળામાં તેના અભ્યાસની સાથે સાથે પ્રોપર્ટી ડીલિંગનું કામ પણ કરે છે. 8.60 બિલિયન રૂપિયાની કિંમતના જમીનના સોદા કરાવે છે …

– ડેલી મિરરની અનુસાર, અક્ષયની કંપની www.doorsteps.co.uk શરૂ થવાની માત્ર 16 મહિનાની અંદર બ્રિટનની 18 મોટી ઑનલાઇન કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. અક્ષયનો દાવો છે કે તેણે જ્યારે પોતાના વ્યવસાયની શરૂઆત કરી, ત્યારથી અત્યાર સુધી તેણે 100 મિલિયન પાઉન્ડ (8.60 અબજ રૂપિયા) ની કિંમતની જમીનનો સોદો કરાવ્યો છે.
– અક્ષય ને તેના કંપની સંબંધી થી સાત હજાર પાઉન્ડ ઉધાર પર લઈને શરૂ કરેલ. પરંતુ હવે તેની કંપનીમાં 12 લોકો કામ કરે છે.સેલ્ફ ઇમ્પ્લોઇડ મધર્સની મદદ લેતી કંપની છે.
– અક્ષયની કંપની પ્રોપર્ટી વેચવા માટે બ્રિટન ભરેલી સેલ્ફ ઇમ્પ્લોઇડ માર્સર્સની મદદ લેતી. ખાસ વાત એ છે કે પ્રોપર્ટી વેચવા માટે હજારો હજાર પાઉન્ડની વસૂલાતના બદલે તેની કંપની ખૂબ ઓછી રકમ લેતી હતી. આ પણ આટલા ઓછા સમયમાં સફળતા મળવાનું કારણ હોઈ શકે.

તેના માતા-પિતા બંને સાંભળી શકતા નથી
-અક્ષયે 6 મહિના પહેલા doorstep.co.uk વેબસાઇટને લોન્ચ કરી હતી. ક્લાસના સમયે અક્ષયણે કામ કરવામાં મુશ્કેલી આવતી હતી. તેથી તેને એક કૉલ સેન્ટરને કોન્ટ્રક્ટ આપ્યો જેથી જ્યારે શાળામાં ક્લાસ ચાલી રહ્યું હોય, તો કૉલ સેન્ટર ક્લાયંટના પ્રશ્નોનો જવાબ આપે અને પછી ક્લાસ પછી અક્ષય પોતે ક્લાયંટ સાથે વાત કરે.

અક્ષયના અનુસાર, ‘લોકો માતા પર વિશ્વાસ કરે છે. મારી સાથે જે પણ માતા કામ કરે છે તેને પ્રમાણિક હોવું જોઈએ જે ફક્ત સાચું જ જણાવે.
‘અક્ષય ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી અર્થશાસ્ત્ર અને મેથેમેટીક્સના અભ્યાસની પણ ઓફર પણ આવી, પરંતુ તેમણે પોતાના વ્યવસાય પર ધ્યાન આપવું અને તેને વધારવાનું નક્કી કર્યું. તમને જણાવી દઈએ કે, અક્ષય કંપનીના પ્રોફિટથી દર મહિને એક હજાર પાઉન્ડની બચત થાય છે જેથી કરીને તે પ્રથમ કાર લઈ શકે.

અમે તો એ જ કહેવાના કે અક્ષયે સાબિત કર્યું છે કે જેનામાં જનૂન અને ખંત હોય છે બધુ જ હાંસિલ કરવાનો એ બધુ જ કરી શકે છે. ભલે ને તમારી ઉંમર કેટલીપણ નાની કેમ ન હોય. . અમારા તરફથી અક્ષયને આ બધુ કરવા માટે શુભકામનાઓ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here