અહી પીરીયડ્સમાં ફરજીયાત પણ બનાવા પડે છે સંબંધ, અન્ય પણ એવી અજીબ પરંપરાઓ..વાંચો આર્ટિકલ

પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધીમાં દુનિયામાં ઘણી એવી પરંપરાઓ ચાલતી આવી છે, જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. રીતી-રીવાજોના નામ પર મહિલાઓનું દમન કરવામાં આવી રહ્યું છે. ક્યાંક તેઓને લગ્ન પહેલા સંબંધ બનાવા માટે મજબુર કરવામાં આવે છે, તો ક્યાંક તેનું અપહરણ કરી દેવામાં આવે છે. આજે અમે તમને એવીજ અમુક રૂઢીવાદી પરંપરાઓ વિશે જણાવીશું, જેને જાણીને તમે હેરાન રહી જાશો. આફ્રિકી દેશ મવાલીમાં મૌજુદ પરંપરાનાં ચાલતા કોઈપણ બાળકીને માસિક ધર્મ થયા બાદ કોઈ પુરુષ સાથે સંબંધ બનાવો પડે છે.તેના માટે પુરુષોને પૈસા આપીને પણ બોલાવામાં આવે છે. માનવામાં આવે છે કે તેનાથી છોકરી પવિત્ર બની જાય છે. સાથે જ અહી કોઈ પણ મહિલાના વિધવા થવા પર તેને પણ ગૈર મર્દો સાથે સંબંધ બનાવો પડે છે.2. કેન્યા, જામ્બિયા, યુગાંડા, તંજાનિયા, મોજંબીક, સેનેગલ અને અંગોલા માં પણ અમુક એવી જ અજીબ યૌન પરંપરાનું ચલણ છે. અહી બાળકીઓને શુદ્ધતા માટે તેઓના જલ્દી લગ્ન કરાવી દેવામાં આવે છે. ત્યારે તેઓના પતી તેમની સાથે સંબંધ બનાવે છે. જ્યારે વિધવા મહિલાઓને પોતાના મૃત પતિના ભાઈ કે અન્ય કોઈ રિશ્તેદાર સાથે સંબંધ બનાવો પડે છે.
3. આ સ્થાનોમાં યૌન શુદ્ધિકરણ માટે આ પ્રક્રિયા ત્રણ દિવસો સુધી ચાલે છે. મવાલીમાં આ પ્રક્રિયાને હાયના કહેવામાં આવે છે. સાથે જ વિધવા મહિલાને મૃત પતિના ભાઈ કે અન્ય રિશ્તેદાર નથી, તો તેઓને જીષ્મફરોશી કરતા પુરુષો સાથે સંબંધ બનાવો પડે છે.4. વિદેશોની સાથે સાથે ભારતમાં પણ યૌન સંબંધોને લઈને અજીબ પરંપરાઓ છે. રાજસ્થાનનાં ઉદયપુરમાં એક અજીબ પરંપરાનું ચલણ છે. જેના ચાલતા લગ્ન પહેલા કપલને બાળક પૈદા કરવાનું રહે છે. આ પરંપરા અહીના સિરોહીમાં રહેતા ગરાસીયા લોકો નિભાવે છે. આ પરંપરાનાં ચાલતા બે બાલિક લોકો લીવ ઇન માં રહે છે. બાળકને જન્મ આપ્યા બાદ તેઓ લગ્ન કરે છે.5. ઇન્ડોનેશિયામાં મધ્ય જાવામાં પણ અજીબ યૌન પરંપરાનું ચલણ છે. જો કે આ પરંપરાને ચોરી છુપે મનાવામાં આવે છે. અહી ‘सेक्स पहाड़ी’ નામની એક જગ્યા છે જ્યાં ઘણા લોકો અજાણ લોકો સાથે સંબંધ બનાવા માટે આવે છે. આ પહાડીનું અસલી નામ ગુનુંગ કેમેસુક છે. આ પરંપરાનું પાલન લોકોના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવવા માટે કરવામાં આવે છે.6. કીર્ગીસ્તાનમાં લગ્નનાં દિવસે આંસુ કાઢવા ખુબ જ સારું માનવામાં આવે છે. તેઓને લાગે છે કે તેના પતી-પત્નીનું જીવન ખુશહાલ રહે છે. માટે અહી અમુક છોકરા-છોકરીઓનું અપહરણ કરીને તેઓને લગ્ન માટે મજબુર કરવામાં આવે છે. બાદમાં તેના માતા-પિતા પણ મજબુરીમાં અ રીશ્તાને સ્વીકારી લે છે. આ પરંપરાને ઘણા વર્ષો પહેલા અવૈધ કરાર કરવામાં આવ્યું છે, છતાં પણ તે ચલણમાં છે.   લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

 

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!