1 દિવસમાં આસાનીથી ઘટી જાશે 1 કિલો વજન, કરો બસ આ કામ…વાંચો માહિતી

0

ખરાબ લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાણી-પીણી થી બીમારીઓ હોવાની સાથે-સાથે શરીર નો મોટાપો પણ વધવા લાગે છે. ભારત માં આજે મોટાભાગના લોકો પોતાના વધતા જતા પેટ ને લીધે ચિંતિત છે. મોટાપાને લીધે રક્તચાપ, ડાયાબિટીસ અને કિડની પર પણ પ્રભાવ પડે છે. એવામાં ઘણા લોકો મોટાપા ને ઓછું કરવા કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે અને બેસ્વાદ ભોજન લે છે.  પણ શું તમે જાણો છો કે તમે માત્ર 1 દિવસમાં 1 કિલો વજન આસાનીથી ઘટાડી શકો છો. તમારા સામાન્ય રૂટિન માં થોડો બદલાવ કરીને તમે આરામથી 1 કિલો વજન ઘટાડી શકશો. અહીં આપેલા ઉપાયો ના અનુસાર તમે તમારા માં ફર્ક જોઈ શકશો.

1. ખાંડ થી રહો દૂર:
વજન ઓછું કરવા માટે ખાંડ યુક્ત ચીજો નું સેવન ઓછું કરવું જોઈએ. મોટાપો ઓછો કરવા માટે તમારે ખાંડ ની બનેલી મીઠાઈઓ, ચોકલેટ વેગેરેથી દૂર જ રહેવું જોઈએ કેમ કે તે તમારા શરીર નું મેટાબોલિઝમ્સ ને ધીમું કરી નાખે છે.

2. આહારમાં લો પ્રોટીન:
મોટાપો ઓછો કરવા માટે પ્રોટીન નું ખુબ યોગદાન રહે છે. જો તમે નોનવેજ ખાવાનું પસંદ નથી કરતા તો એવામાં તમે પનીર, દહીં, દાળ અને રાજમાં નું સેવન કરી શકો છો. પ્રોટીન તમારી ભૂખ ને દબાવે છે જેનાથી વારંવાર ખાવાની ઈચ્છા ઓછી થઇ જાય છે.

3. ગ્રીન ટી નું સેવન કરો:
શરીર ના મેટાબોલિઝમ્સ ને વધારીને મોટાપો ઓછો કરી શકાય છે. તેના માટે તમે દિવસમાં બે થી ત્રણવાર ગ્રીન ટી  નું સેવન કરો. આવું કરવાથી ફેટ ઝડપથી બર્ન થાવા લાગે છે.4. રોજ કરો વ્યાયામ:
મોટાપો ઓછો કરવા માટે શરીર ને એક્ટિવ રાખવું ખુબ જ જરૂરી છે. સમય મળવા પર વોકિંગ, જોગિંગ કે સીઢીઓ ચઢવી-ઉતરવી વગેરે દ્વારા ચરબી ને ઓગાળી શકાય છે.5. ગરમ પાણી પીઓ:
શરીર ની ગંદકી ને બહાર કાઢવા માટે ગરમ પાણી પીવું ખુબ જ જરૂરી છે. જયારે તમારું શરીર ડીટોક્સ થાવા લાગે ત્યારે મેટાબોલિઝમ્સ વધવા લાગશે અને તમે સ્લિમ થવા લાગશો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here