એક બાળકી ના ઘરમાં એકલા રહેવું કેટલું ખતરનાક હોઈ શકે છે, એવી જ એક કહાની લઈને આવ્યું છે ફિલ્મ નું ટ્રેલર….

0

આગળના વર્ષ 48 માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ની ઓપનિંગ થઇ હતી વિનોદ કાપડી ની ફિલ્મ ‘પિહુ’ થી. જેમાં લીડ રોલ એક 2 વર્ષ ની બાળકી એ નિભાવ્યો હતો. ત્યારે આ ફિલ્મના વિદેશો માં ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા અને અંતે આ ફિલ્મ ભારતમાં રિલીઝ થવાની છે. તેની શરૂઆત પિહુ ના ટ્રેલર થી થઇ છે, જેને હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.જર્નલિજ્મ થી બૉલીવુડની દુનિયામાં એન્ટ્રી લેનારા વિનોદ કાપડી એ પિહુ ને ડાયરેક્ટ કરી છે. તે પોતાની શોર્ટ ફિલ્મ Can’t Take This Shit Anymore માટે પણ નેશનલ એવોર્ડ હાસિલ કરી ચુક્યા છે. તેની પહેલી કમર્શિયલ ફિલ્મ હતી ‘મિસ ટનકપુર હાજીર હો’. તેની પણ ખુબ જ ચર્ચાઓ થઇ હતી. હવે તે પોતાની આવનારી બીજી ફિલ્મ પિહુ ને લઈને ચર્ચા માં છે.
પિહુ ની કહાની એક 2 વર્ષ ની બાળકી પર આધારિત છે, જે પોતાના ઘરમાં એકલી જ છે. બાળકોને એકલા છોડવા કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે, તે આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.
 ફિલ્મ ને રોની સ્ક્રૂવાલા અને સિધ્દ્ધાર્થ રૉય પ્રોડ્યુસ કરી રહ્યા છે. સોશિયલ મૈસેજ ની સાથે બનાવામાં આવેલી આ ફિલ્મ નો અંત શું હશે, તેની જાણ તમને 16 નવેમ્બર ના દિવસે જ થાશે.જો કે તમે તેના થ્રિલ નો અનુભવ ફિલ્મનું ટ્રેલર જોઈને લઇ શકો છો.}

Video::

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here