આવી ડિઝાઇન બનાવનાર 15 નમૂનાઓને સલામ છે બોસ – જોઈને તમે પણ હસી હસીને ઊંધા વળી જશો

0

દુનિયામાં સમજ્યા વિચાર્યા વગર કામ કરનારાઓની બિલકુલ પણ કમી નથી. પછી આવા કામોનું જે પરિણામ સામે આવે છે તેને જોઈને હસી શકાય છે કે પછી માથાને પટકી શકાય છે. એવા જ અમુક હોનહાર લોકો દ્વારા કરવામાં આવેલા આ કામ ને જુઓ, તમે પણ વિચાર કરવા મજબુર બની જશો કે તેને શા માટે બનાવામાં આવું હશે?

1. આને ચોક્કસ આ કામ માટેના પુરા પૈસા નહીં આપ્યા હોય.2. આ સડક બનાવી જ શા માટે?:
3. દરવાજો પણ બનાવ્યો હોત, ત્યારે જ તો exit થઈ શકાશે.
4. તો પછી આને બનાવાનો ફાયદો શું થયો?
5. હવે નીકળીને બતાવો:
6. જ્યા સીડી બનાવાની હતી ત્યાં જ ઢાળ બનાવી નાખ્યો.
7. કંઈપણ બનાવતા પહેલા માપદંડ જેવી પણ કોઈક ચીજ હોય છે:
8. સેન્ટર માં લખ્યું હોત તો કઈક સારું દેખાત:
9. આ વચ્ચે વળી બનવાની શું જરૂર હતી:
10. આ શુ કોઈ ગુપ્ત રૂમનો દરવાજો છે.
11.લો, કરી નાખ્યો દરવાજો હંમેશા માટે બંધ:
12. રસ્તો તો એમ પણ ખુલ્લો જ છે તો આ ફાટક લગાવાનું શું કારણ છે?
13. ખુબ જ સરસ…ઇનામ ના લાયક કામ કર્યું છે.
14. આ સીડીઓ આખરે ક્યાં જાય છે:
15. આ જુઓ બિચારાનો હાથ ભિખારી ની જેમ બનાવી દીધો.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here