સમય ની સાથે આટલી બદલાઈ ગઈ છે બૉલીવુડ ની આ 5 અભિનેત્રીઓ, જુઓ તસ્વીરો….

0

જયારે ભારતીય સિનેમા ની શરૂઆત થઇ ત્યારે અભિનેત્રી નું કામ છોકરાઓ જ કરતા હતા પણ પછી ધીમે ધીમે અમુક વર્ષો પછી યુવતીઓ પણ અભિનેત્રીઓ બનવા લાગી. જેના પછી એકથી એક અભિનેત્રીઓ આવવા લાગી અને એક મિસાલ બની ગઈ અને ઉમર ના એક પડાવ માં આવીને પણ તેઓ ખુબ જ સુંદર દેખાય છે.પણ 90 ના દર્ક માં અમુક એવી પણ અભિનેત્રીઓ આવી જેઓની સુંદરતા ના ઘણા લોકો દીવાના થયા હતા પણ આજે ઇન્ડસ્ટ્રી થી દૂર હોવાની સાથે-સાથે તેઓની સુંદરતા પણ ક્યાંક ખોવાઈ ગઈ છે.

આજે અમે તમને અમુક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓની સુંદરતા ઉંમર વધવાની સાથે-સાથે ઢળતી ગઈ છે.

1. અનુ અગ્રવાલ: વર્ષ 1990 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આશિકી’ ની હિરોઈન અનુ અગ્રવાલ ની સુંદરતા ના ઘણા લોકો દીવાના રહ્યા છે પણ સમય ની સાથે સાથે તેની હાલત કઈક આવી થઇ ગઈ છે. વર્ષ 1999 માં તેનું એક ભયાનક અકસ્માત થયું હતું જેના પછી જેની અસર તેના મગજ પર પડી અને તે ઘણા વર્ષો સુધી એક સંસ્થાન માં પણ ઈલાજ કરાવી રહી હતી. જો કે પછી તેની તબિયત તો સુધરી ગઈ પણ પરિસ્થિતિ પહેલા જેવી ન બની શકી.

2. મીનાક્ષી શેષાદ્રી:90 ના દશક માં દામિની, ઘાયલ, ઘાતક, આદમી હૈ ખિલૌના જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી મીનાક્ષી ની હાલત આજે આવી થઇ ગઈ છે. તેની ફિલ્મ દામિની એટલી હિટ થઇ હતી કે આજે પણ તેને દામિની ના નામે જ ઓળખવામાં આવે છે. તેનો ચેહરો અને તેની સ્માઈલ ના ઋષિ કપૂર ખુબ જ દીવાના હતા અને તેની સાથે મીનાક્ષી એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

3. મમતા કુલકર્ણી:ફિલ્મ કરન-અર્જુન માં સલમાન ખાન ની સાથે પ્રેમ કરનારી અભિનેત્રી મમતા આજે એકદમ અલગ નજરમાં આવવા લાગી છે. ઘણા વર્ષો સુધી તો તેના કોઈ જ સમાચાર ન હતા પણ અમુક સમય પહેલા તે વિદેશ માં જોવા મળી હતી અને તે પણ એક સાધ્વી ના રૂપ માં. મમતા એ બૉલીવુડ માં ઘણી એવી હિટ ફિલ્મો આપી છે.

4. સંદલી સિંહા:ફિલ્મ ‘તુમ બિન’ માં પોતાની સુંદરતા નો જલવો વિખેરનારી સંદલી સિંહા એ અક્ષય કુમાર ની સાથે પણ ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’ માં કામ કર્યું છે. તેના પછી તેમણે કોઈ ફિલ્મોમાં કામ કર્યું ન હતું પણ તે હંમેશા પોતાની સુંદરતા માટે ચર્ચા માં રહી છે.

5. ઉર્વશી શર્મા:બૉલીવુડ ની ફ્લોપ અભિનેત્રી માં શામિલ ઉર્વશી એ ‘નકાબ’ ફિલ્મમાં કામ કર્યું હતું. તેના સિવાય તે હંમેશા પોતાની બોલ્ડનેસ માટે પણ ઓળખવામાં આવી હતી. જો કે ઉર્વશી એ વધારે ફિલ્મોમાં કામ નથી કર્યું પણ છતાં પણ તે ચર્ચા માં રહી હતી.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here