2776 Square ફૂટ ના આ આલીશના ઘરમાં રહે છે દીપિકા, અંદર થી દેખાય છે આવું, જુઓ 12 ભવ્ય તસ્વીરો…

0

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ 32 વર્ષ ની થઇ ચુકી છે. 5 જાન્યુઆરી, 1986 ના ડેનમાર્ક ના કોપેનહેગન શહેર માં જન્મેલી દીપિકા એ ઘણી એવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેને લીધે તે બૉલીવુડ ની સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસેસ માની એક માનવામાં આવે છે. ફોર્બ્સ મેગેઝીન ની 2016 માં આવેલી લિસ્ટ ના આધારે, દીપિકા બૉલીવુડ ની સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ છે.દીપિકા પાદુકોણે 2016 માં જ મુંબઈ ના પ્રભાદેવી વિસ્તાર માં સ્થિત Beau Monde ટાવર માં નવો ઓફિસ એરિયા ખરીદ્યો છે. ખાસ વાત એ છે કે 33 ફ્લોર ની આ બિલ્ડીંગ ના 26 માં માળ પર દીપિકા પોતે જ રહે છે.

2010 માં ખરીદ્યું હતું આ ઘર:

દીપિકા તે એક્ટ્રેસ માની એક છે, જેનું મુંબઈ માં પોતાનું ઘર છે. 2010 માં તેમણે પ્રભાદેવી ના Beau Monde ટાવર ના 26 માં માળ પર એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. દીપિકાનું આ 4 BHK એપાર્ટમેન્ટ 2776 સ્કેવેયર ફૂટ માં ફેલાયેલું છે. 2012 માં આર્કિટેક્ચર ડાયજેસ્ટ મેગેજીન માટે તેમણે એક ફોટોશૂટ કરાવ્યો હતો. આ ફોટોશૂટ માં દીપિકા ના લૈવીશ એપાર્ટમેન્ટ ની જલક જોવા મળી હતી. જણાવી દઈએ કે, વિનીતા ચૈતન્ય એ દીપિકા ના આ સુંદર ઘર નું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here