આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની ભવ્ય સગાઈમાં વ્યજંનનોનું આવું હતું મેનુ, મોં માં આવી જશે પાણી…

0

દેશના સૌથી મોટા અને ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની સગાઇ દુનિયાના સૌથી મોટા હીરા કારોબારી રસેલ મેહતાની દીકરી શ્લોક મેહતા સાથે સંપન્ન થઇ ગઈ છે. જણાવી દઈએ કે આ પાર્ટી મુકેશ અંબાણીના આલીશાન મહેલ એન્ટેલિયા માં રાખવામાં આવી હતી.

સ્વાભાવિક છે કે આવું ભવ્ય આયોજન ભવ્ય વ્યંજનો વગર અધૂરું છે. અંબાણી પરિવારના આ ખાસ જશ્નમાં દરેક પ્રકારના પકવાન ઉપસ્થિત હતા.

ખાન-પાનની દરેક વ્યવસ્થા સેલિબ્રિટી શેફ ‘રીતુ ડાલમિયાં’ દ્વારા કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં આવેલા મહેમાનોએ રીતુ ડાલમિયાંના હાથનો જાદુ ટેસ્ટ કર્યો હતો. રીતુએ ખુદ મહેમાનોને ગોરમેટ પીઝા બનાવીને ખવળાવ્યા હતા. જણાવી દઈએ કે રીતુ ઇટાલિયન રેસ્ટરેન્ટ ‘દીવા’ ની સહ માલિક અને શૈફ પણ છે.

ખાવા-પીવાની દરેક ચીજો ત્રણ હિસ્સાઓમાં વહેંચવા આવી હતી. પહેલું ઇટાલિયન, બીજું ગુજરાતી અને ત્રીજું રાજસ્થાની. ઈટાલીથી ઇટાલિયન શેફ બોલાવામાં આવ્યા હતા જેમણે બુર્રાતા, રીકોતા, બ્લેક ટુફલ્સ જેવી ડિશીઝ સર્વ કરી હતી.

આ પાર્ટીમાં અલગ-અલગ બેકરી કોર્નર પણ બનાવામાં આવ્યું હતું જેમાં ઘણા પ્રકરણી પેસ્ટ્રીજ જેમ કે મૈરી એન્ટોનેટ કેક, પ્રેલાઇન બમ, ઓપેરા. ઓપેરા એક એવા પ્રકારની કેક છે જેમાં કોફી સિરપમાં પલાળેલી બદામના લેયર્સ હોય છે, કૉફો બટર ક્રીમ અને ચોકલેટ ગ્લેઝથી તેની ટોપિંગ કરવામાં આવે છે.

સાથે જ ફ્રેન્ચ ટોસ્ટ, હોટ ચોકલેટ ની પણ વ્યવસ્થા હતી. આ ભવ્ય પાર્ટીમાં એક અન્ય આકર્ષણનું કેન્દ્ર હતું વિશાળ પારદર્શી છત્રી જેના પર ઘણી એવી ચોકલેટ્સ લટકી રહી હતી.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!