આખરે કેટલો છે પીએમ મોદી ના એક દિવસનો ભોજનનો ખર્ચ, જાણીને હેરાન રહી જાશો….

ગુજરાતના મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી બનેલા નરેન્દ્ર મોદીને દરેક લોકો જાણે જ છે. દુનિયાના દરેક ખૂણામાં આજે તેનું નામ ગુંજી રહ્યું છે. 2014 થી સત્તા પરિવર્તને જાણે કે ભારતની તસ્વીર ને જ બદલી નાખી છે. 2014 માં સત્તા પરિવર્તન થયા પછી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાન મંત્રી બન્યા અને તેમણે પોતાની મહેનતથી દેશમાં ખુબ જ સકારાત્મક પરિવર્તનો કાર્ય છે.કરે છે સાદું ભોજન:

નરેન્દ્ર મોદીના ફેન્સ લોકોને તેના પર્શનલ લાઈફ વિશે જણાવામાં ખુબ જ ઇંટ્રેસ્ટ રહે છે. આજ કારણ છે કે આજે અમે તમેં નરેન્દ્ર મોદીના દૈનિક ભોજન તથા તેના ખર્ચા વિશે કહેવા જઈ રહ્યા છીએ. તમે જરા વિચારો કે તમે જો કોઈ હોટેલમાં જમવા જાવ છો તો તમારો ખર્ચો કેટલો આવે છે. સામાન્ય રીતે 1000 રૂપિયાનું બિલ તો આવી જ જાતુ હોય છે. પણ તમને જણાવી દઈએ કે મોદીજી ના ભોજનનું બિલ તેના કરતા અનેક ગણું ઓછું આવે છે. કેમ કે તે દરેક દીવસ સાદું અને હલકું ભોજન લેવાનું જ પસંદ કરે છે.

આટલો આવે છે તેના ભોજનનો ખર્ચ:

તમને જણાવી દઈએ કે પીએમ મોદી દેરક દિવસ સવારે સાત વાગે તૈયાર થઇ જાય છે, તેના પછી નાશ્તો કરે છે. જેમાં ઢોકળા, પૌવા કે થેપલા ખાવા પસંદ કરે છે. જેની કુલ કિંમત માત્ર 50 રૂપિયા હોય છે. બપોરના સમયે તે ખુબ જ હલકું ભોજન ગ્રહણ કરે છે. રાતના ભોજનમાં નરેન્દ્ર મોદી દહીં, રોટલી તથા દાળ ખાય છે. જેની કિંમત 100 થી 200 ની વચ્ચે હોય છે. જો તમે આ બધાને જોડી દેશો તો પીએમ મોદી દરેક દિવસ ભોજનના લગભગ 400 રૂપિયા ની નજીક ખર્ચો કરે છે. તમને એ પણ જણાવી દઈએ કે ભારતના પ્રધાન મંત્રી હોવા છતાં પણ તે પોતાના ભોજનનો ખર્ચ પોતાના પગાર માંથી જ આપે છે. જો કે તે તેનામાં ખુબ મોટી વાત છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!