આ તસવીરોમાં છુપાયેલું છે પ્રાણી, મુશ્કેલ છે શોધવું, માત્ર જીનીયસનું જ કામ છે….ક્લિક કરીને જુવો

0

એ બહાને ખુદને પણ આજમાવી લો.
મોબાઈલમાં ‘Find the Objects’ ગેઈમ તો તમે પણ રમી હશે. ખૂણા-ખૂણામાં ઘૂસીને ક્યારેક કોઈ બિલ્લી તો ઘણીવાર ચાકુને શોધવાની કઈક મજા જ અલગ છે. કોઈ એક ઓબ્જેક્ટ પણ મળી જાય તો જાણે એવું લાગે છે કે જાણે કોઈ મોટો પહાડ ચઢી ગયા હોય. દરેક ઓબ્જેક્ટ શોધ્યા બાદ માલુમ પડે છે કે જો કે આપણા થી મોટો બીજો કોઈ ખિલાડી નથી.

અમે લોકો પણ તમારા શોખને બહુ સારી રીતે સમજીએ છીએ. માટે આજે તમારા માટે કોઈ સ્ટોરી નહિ પણ  ‘Find the Objects’ જેવું કઈક લઈને આવ્યા છીએ. તમને અહી અમુક એવી તસ્વીરો જોવા મળશે. જેમાં તમને જંગલ અને પહાડીઓ વગેરે માં છુપાયેલા જાનવરોને શોધવાનો છે. જે તમને આસાન લાગી રહ્યું છે?

પણ એવું નથી. આ જાનવર આસપાસના એન્વાઈરમેન્ટમાં એટલા ઘુસી ગયા છે  જે તમારા માટે તેને શોધવું મુશ્કેલ બની શકે છે. એક રીતે તે તમારી આંખો નો ટેસ્ટ પણ છે. આવો તો જાણીએ તમે કેવા મોટા ખિલાડીઓ છો?

1. સિમ્પલ તસ્વીરથી શરૂઆત:

જો કે આ તસ્વીરમાં તો તમને સુકાયેલા પાન જ જોવા મળશે. પણ તમને આ સુકાયેલા પાન વચ્ચે એક સાપ પણ શોધીને બતાવાનો છે. ધ્યાનથી જુઓ.

દેખાયું કે નહિ:

ચાલો તો આ તસ્વીરમાં જોઈ લો.

2. ચાલો તો હવે બિલ્લી શોધીને બતાવો:

આ લાકડાના ઢગલામાં એક બિલાડી બેઠેલી છે. વધુ મુશ્કિલ નથી તેને શોધવું. બસ થોડું ધ્યાન આપવાની જરૂર છે.

મળી ગઈ બિલ્લી માસી?:

જુઓ સામે જ બેસી છે.

3. કોઈ છુપાઈને જોઈ રહ્યું છે:

આ જાડીઓની પાછળ તમારી તરફ કોઈ જાંકી રહ્યું છે.

તમારા નજરની સામે જ છે:

શું તમે આ મોટા વ્રુક્ષની પાછળ ભેડિયાને જોઈ શકો છો.

4. શોધતા રહી જાશો:

આ સુંદર વ્રુક્ષમાં તમે કોઈ સુંદર જાનવર શોધી લીધું તો અમે માની જાશું કે તમે પણ કઈક છો.

હું તો અહી જ હતો:

શું તમે આ રાતના મહાશય ઉલ્લુને નાં શોધી શક્યા.

5. આ તો ખુબ જ ઈન્ટરેસ્ટીંગ છે:

આ તસ્વીરોમાં તમને એક કપલ શાંતિ ભરેલા માહોલમાં સમુદ્ર તરફ જોઈ રહેલા નજરમાં આવી રહ્યા છે. પણ તમને જણાવી દઈએ કે આ તસ્વીરમાં એક બાળક પણ છે.

શું હવે તમે કઈ શોધી શક્યા:

આટલું મોટું બાળક તમે શોધી ન શક્યા?

6. વરસાદમાં મોસમમાં બરફ:

અમારો અહી વરસાદના મોસમમાં બરફ બતાળવાનો કોઈ જ ઈરાદો નથી. તમે બસ આ બરફની વચ્ચે રહેલું જાનવર શોધી બતાવો.

અરે આ તો કેટલું ક્યુટ છે:

સફેદીની આટલી ચમકાર થઇ ગઈ છે કે બીજું કઈ નજરમાં જ ન આવ્યું.

7. કોઈ છુપાયેલું છે આ વાદીઓમાં:

જો તમને એવું લાગી રહ્યું છે કે ડાબી બાજુએ કોઈ પક્ષી છે તો તમે એકદમ ગલત વિચારી રહ્યા છો.

તે તો અહી છે:

અમે ડાબી બાજુ તરફ પક્ષી શોધી રહ્યા હતા અને આ શૈતાન જમણી સાઈડ છુપાયેલું છે.

8. લાંબો એવો જાનવર:

આ વ્રુક્ષો ખુબ સુકાયેલા નજરમાં આવી રહ્યા છે, પણ આ પત્તાઓની વચ્ચે એક મોટો એવો જાનવર છુપાયેલો છે.

આ રહ્યો:

અ લાંબી ગરદન વાળો જિરાફ આ સુકાયેલી જાડીઓમાં દેખાઈ રહ્યો છે.

9. ચાલો એક છેલ્લી ટ્રાઈ કરીએ:

આ જાડીઓમાં એક ખૂંખાર જાનવર છુપાયેલું છે, જેને તમારે શોધવાનું છે.

અહી છુપાયેલું છે:

લાગે છે કે તેંદુઆ પોતાના શિકારની તસ્વીરમાં બેઠેલું છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.