આ શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો અર્પણ કરે છે બોટલ, આખરે શા માટે, જાણો રહસ્ય….

0

એક સૈનિકનું બલિદાન સર્વોતમ અને મુલ્ય હોય છે, જેને કોઈ ત્રાજવામાં જોન્ખી નથી શકાતું. આજે જો અબજો ભારતીયો ઘરમાં ચૈનની ઊંઘ લઇ શકે છે, તો એમાં દેશના જવાનોનો જ યોગદાન છે. તેજ ધૂપ, વરસાદ, ઠંડી વગેરે જેવી મુસીબતોનો સામનો કરીને આપણી રક્ષા કરે છે. એ પણ કોઈ ફરિયાદ કર્યા વગર. એવામાં કલ્પના કરવી પણ ખુબ મુસ્કેલ છે કે સૈનિકોના પરીવાર પર શું વીતતું હશે.

દેશના આ સપુતોને શ્રદ્ધાંજલિ દેવા માટે ઘણા યુદ્ધ સ્મારક બની ગયા છે. એક એવુજ યુદ્ધ સ્મારક ઉતરાખંડની નિલાંગ ઘાટીમાં 11,000 ફૂટની ઊંચાઈ પર પણ સ્થિત છે. આ સ્મારકની ખાસ વાત એ છે કે અહી વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે ફૂલ નહિ, પણ પાણીની બોટલ અર્પણ કરવામાં આવે છે. આખરે આવું તે શા માટે?

આ સ્મારક ઝૂમ પ્રસાદ ગુરુંગ, લાંસ નાયક સુરેન્દ્ર સિંહ અને ભારતીય સેનાના 64 ફિલ્ડ રેજીમેન્ટના નગર બહાદુરને સમર્પિત છે. 6 એપ્રીલ 1994 માં આ ત્રણ શુષ્ક ઇલાકામાં પાણીની ખોજ માટે નિકળા હતા, પણ અચાનક જ હિમસ્ખલનમાં ફસી જવાને કારણે ત્રણે સૈનિકોની મૌત થઇ ગઈ હતી. કહેવામાં આવે છે કે 1962 માં ઇન્ડો-ચાઈના યુદ્ધના સમયે નિલાંગના સીમાવર્તી ઇલાકામાં રહેનારા ગ્રામીણોને સ્થાનાંતરિત કરી દિધા છે. તેને સાથે જ ક્ષેત્ર ને આગળના પાંચ દશકો સુધી નાગરીકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

ત્યાર બાદ ઉતરાખંડ સરકાર દ્વારા જ્યારે તેને ખોલવામાં આવ્યું, તો ત્યાં આવનારા પર્યટક શહીદોને પાણીની બોટલ અર્પિત કરીને તેઓને શ્રધાંજલિ આપે છે.


આપણે બધા ગર્વથી દેશના નૌજવાનો પર, જે દેશની આન-બાન અને શાન માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. તમારું આ બલિદાન અમને જીવનભર યાદ રહી જાશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!