આ રીતે માત્ર ૧૦૦/- રૂપિયામાં ઘરે લાવી શકશો આલિશાન બુલેટ બાઇક!વાંચો એકદમ જબરદસ્ત આઇડિયા

0

હરેક બાઇકસવારની ઇચ્છા હોય છે કે,તે બુલેટ પર સવારી કરે!રોયલ ઇન્ફિલ્ડ લેવાની ઇચ્છા તો હરેક માટે એક પ્રબળતા ભરી ચાહત જ હોય છે.અલબત્ત,એની આલિશાન કિંમત જોતાં અમુક લોકો માટે એ સપનું જ બની રહે છે. પણ અહીં અમે આપને અમુક એવા વિકલ્પ આપી રહ્યાં છે જેનાથી તમે માત્ર ૧૦૦ રૂપિયા કે તેનાથી પણ ઓછી કિંમતમાં બુલેટ ઘરે લાવી શકશો…!જી હાં,જો વિશ્વાસ ન આવતો હોય તો વાંચો નીચે આપેલી વિગતવાર માહિતી :

સામાન્ય રીતે રોયલ એન્ફીલ્ડની બાઇક ૧.૦૩ લાખથી ૨.૦૮ લાખ રૂપિયાની અંદરની કિંમતમાં આવે છે.જો તમે ગાડી માટે ફાઇનાન્સ કરાવી લો તો આગળ જતાં ઘણો ફાયદો થવાનો એ ચોક્કસ.હવે વિચારો કે બાઇક ખરીદવા માટે પાંચ વર્ષ માટે એક લાખની લોન લો તો ૨૧૭૦/- રૂપિયાની માસિક કિસ્ત પર તમે આસાનીથી બુલેટ બાઇક ઘરે લાવી શકશો.અને આને માટે તમારે કાયમના ૭૦/- બચાવવા પડશે.હવે સમજ આવ્યું ને કે શું કહેવાનું છે!

હવે ચાલો જાણી લો કે,કાયમની સીત્તેર રૂપિયા જેટલી બચત કરીને તમે કેવી-કેવી જબરદસ્ત બાઇકો ખરીદી શકો છો –

બુલેટ-350 :

આ બાઇક ખરીદવા માટે તમારે દસ ટકાના વ્યાજદરે એક લાખ રૂપિયાની લોન લેવી જોઇએ.આ ઉપરાંત,૧૩,૦૦૦/- રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરીને તમે આલિશાન શાહી સવારી માણી શકો છો બુલેટ-350ની…!ડાઉન પેમેન્ટ ભરી દીધાં પછી તમારે મહિને ૨૧૨૪ રૂ. emi આપવું પડશે.

જો તમારે બુલેટ નથી લેવી અને કોઇ બીજી ગાડી પસંદ કરવી છે જે બુલેટની જેમ જ શાહી સવારીનો આનંદ આપનારી હોય તો રોયલ એન્ફીલ્ડમાં કેટલાંક અન્ય ઓપ્શન પણ છે.

થન્ડરબર્ડ-350 :

સામાન્ય રીતે થન્ડરબર્ડ-350ની પ્રાઇઝ ૧,૪૨,૦૦૦/- જેટલી છે.આ ગાડીને ખરીદવા માટે તમારે ૪૨,૦૦૦/-નું ડાઉન પેમેન્ટ કરીને પછી દરમહિને ૨૧૨૪/-નું emi ભરવું પડશે અને આવી જશે આલિશાન બાઇકની સવારી તમારે ઘરે…!

બુલેટ-350 :

આ મોંઘી અને આલિશાન બુલેટને ખરીદવા માટે તમારે શરૂઆતમાં રૂપિયા ૬૮,૦૦૦/- ડાઉન પેમેન્ટ કરવું પડશે.ત્યારબાદ તમે ઉપર જણાવેલી જ કિંમતોનું emi પ્રતિ મહિને ભરીને બુલેટની સવારીનો આનંદ લઇ શકો છો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here