આ રેસ્ટોરેન્ટ મોટા પાયે આપે છે ડિસ્કાઉંટ, પણ તે જ મહિલાઓને જેમના બ્રેસ્ટ ભરાવદાર અને મોટા કદ ના હોય..વાંચો પૂરી માહિતી

એક સ્ત્રી હોવા ને નાતે મને એ સમજાતું નથી કે હર એક પુરુષો ને મહિલાઓ ના બ્રેસ્ટ(સ્તન) આધારિત કેવી કેવી મનોવૃત્તિ હોય છે. કે પછી તે શરીર નો એવો હિસ્સો છે કે, મહિલાઓ ને જોતા જ પહેલી નજર જાણે ત્યાજ જઈને અટકે છે. શું તમે જાણો છો કે સ્ત્રીઓમા વધારે એવી કોઈ વસ્તુ છે જે તેમને આકર્ષિત કરી શકે છે? જો તમને જાણ હોય તો તમારો જવાબ જાણવા હું તત્પર છું.

દોસ્તો તમને ખબર હશે કે દુનિયા માં ઘણા એવા અજબ ગજબ અને ચોકાવનારા કિસ્સાઓ બનતા હોય છે. પણ આજે અમે એવી સત્ય વાત કહેવા જઈ રહ્યા છે કે જે એકદમ ઉટપટાંગ ની સાથે સાથે ચોકાવનારી બાબત છે.જેને સાંભળતા જ તને એવું લાગશે કે કોઈ માણસ આવું વિચારી ને કેમ આગળ વધી શકે? ચાઈના દેશ મા એક એવો ચોકાવનારો કિસ્સો માલુમ પડીયો છે જેની સપનામાં પણ કલ્પના નાં કરી હોય..

ચાઈના ની એક ફેમસ રેસ્ટોરેન્ટ મા મોટા પાયે ડિસ્કાઉંટ આપવામાં આવે છે. એ પણ એવા લોકો ને(મહિલાઓ) કે જેમના બ્રેસ્ટ(સ્તન) ની સાઈઝ ખુબજ મોટી હોય. એટલે કે જે મહિલાઓ ના બ્રેસ્ટ એકદમ ભરાવદાર અને મોટા કદ નાં હોય તેમને આ  રેસ્ટોરેન્ટ મા ડિસ્કાઉંટ આપવામા આવે છે. આ બાબત સાથે જોડાયેલી બીજી માહિતીની તો જાણ હજી નથી થઈ, પણ આના લીધે મહિલાઓ ને તેમજ રેસ્ટોરેન્ટ ને ઘણો જ ફાયદો થાય છે.

વધારે માહિતી માટે આગળ વાચતા રહો.

Trendy Shrimp, Hangzhou, Zhejiang

હાલ ના સમય મા ચાઈના ની સીફૂડ રેસ્ટોરેન્ટ મહિલા ઓ ના બ્રેસ્ટ ની સાઈઝ ને ધ્યાન મા રાખી ને ડિસ્કાઉંટ આપે છે. રેસ્ટોરેન્ટ ના સ્ટાફ લોકો એ જાહેર કર્યું કે, તેઓ ના રેસ્ટોરેન્ટ ના ફૂડ માટે આ ડીલ થી તેઓ લાહણી કરી શક્યા હતા પણ આના થી કોઈ પણ એટલું બધું ખાસ પ્રભાવિત ના હતું.

તદન ગેરવ્યાજબી બાબત છે- પણ તેઓ દ્વારા લેવામાં આવેલું આ પગલું ખરેખર નિંદા અને ટીકા ને પાત્ર છે.

તદન કલંક અને શરમજનક બાબત –

આ રેસ્ટોરેન્ટ મા આવનારી મહિલાઓ ના બ્રેસ્ટ કપ ની સાઈઝ A હોય તો તેમને ૫ ટકા  ડિસ્કાઉંટ, જે મહિલાઓ ના બ્રેસ્ટ કપ ની સાઈઝ B હોય તેને ૧૫ ટકા ડિસ્કાઉંટ, અને જે મહિલાઓ ના બ્રેસ્ટ કપ ની સાઈઝ C હોય તેને ૨૫ ટકા ડિસ્કાઉંટ આપવામાં આવે છે. જેમ જેમ આનાથી પણ બ્રેસ્ટ કપ ની સાઈઝ વધારે તેમ તેમ ડિસ્કાઉંટ મા પણ વધારો થતો જાય છે.

Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!