આ પક્ષી તમને બનાવી શકે છે મિનિટોમાં કરોડપતિ, બસ તમારે કરવું પડશે આ કામ….

જો કે દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેઓ દુનિયાના સૌથી અમીર માણસ બને. પણ જો કે દરેક લોકો અમીર માણસ નથી બની શકતા, પણ જો તમને એવી કઈક ખબર પડે કે તમે 60 સેકન્ડ માં મહેનત કર્યા વગર જ અમીર બની શકો છો તો એમાં તમે શું કરશો? અને જો તમને ખબર પડે કે એક મિનિટમાં તમને કરોડપતિ કોઈ રહસ્ય નહીં પણ એક નાનું એવી પક્ષી બનાવશે તો તમેં શું કરશો?જો કે તમને આ સાંભળી ને તમને વિશ્વાસ તો નહીં આવે પણ તમને જણાવી દઈએ કે આ એકદમ સાચી વાત છે. આવો તો જાણીએ આ પક્ષી વિશે જે તમને પણ બનાવી શકે છે કરોડપતિ.
જણાવી દઈએ કે આ પક્ષી નું નામ ટોટોડી છે. તે જોવામાં તો એકદમ નાનું લાગે છે પણ આ પક્ષી પોતાના એક અલગ જ અંદાજ માટે ફેમસ છે.તેની ખાસ વાત એ પણ છે કે તે માળો નથી બનાવતા પણ તે પોતાના ઈંડા જમીન પર જ આપે છે. કોઈ પણ પક્ષી જયારે પોતાના ઈંડા આપે છે તો તેના પર બેસીને તેને ગરમ કરીને તેને તોડે છે પણ ટોટોડી આ બધા કરતા અલગ છે અને તે એવું કઈ પણ નથી કરતી.જણાવી દઈએ કે ટોટોડી જયારે પણ જમીન પર ઈંડા આપે છે તો તેને તોડવા માટે પારસ પથ્થર ની જરૂર પડે છે. જો કે એ તમે પણ જાણતા હશો કે પારસ ખુબ જ કિંમતી હોય છે.એ પણ કહેવામાં આવે છે કે જો આ પારસ પથ્થર જો લોખન્ડ ને સ્પર્શ કરી લે તો લોખન્ડ પણ સોનુ બની જાય છે. જણાવી દઈએ કે આ એક રહસ્યમઈ પથ્થર છે જે દરેક કોઈને આસાનીથી નથી મળી શકતા પણ ટોટોડી ન જાણે તેને ક્યાંથી શોધી લેતી હોય છે.અને જો આ પથ્થર કોઈને પણ મળી જાય તો તે તરત જ અમીર બની શકે છે. પણ આજ સુધી આ પારસ પથ્થર કોઈને પણ નથી મળી શક્યો પણ જેને પણ આ મળશે તે કરોડપતિ બની જાય છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!