આ નમૂનાઓની હરકતો જોઇને તમારો ખરાબ મૂડ પણ થઇ જાશે સ્વીંગ, જુઓ 11 મજેદાર તસ્વીરો…

0

આજકાલ હર કોઈ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. અને હર રોજ અગણિત ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ થતી રહે છે. તેમની અમુક તસ્વીરો પોતાની સુંદરતાને લીધે છવાયેલી હોય છે તો અમુક તસ્વીરો એવી હોય છે જેને જોઇને વ્યક્તિ પોતાની હસી રોકી નહિ શકે. તે લોકોની હરકતો જ એવી હોય છે કે કોઈપણ ઇન્સાન ન ઈચ્છવા છતાં પણ પોતાની હસી રોકી નહિ શકે. આવા લોકો પોતાની અલગ હરકતોને લીધે છવાયેલા છે. આજનાં ભાગદોડ ભરેલા વ્યસ્ત જીવનમાં અમે તમારા માટે એવી જ અમુક શાનદાર તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઇને તમે પેટ પકડીને હસવા લાગશો.

1. આ જુઓ સાઈકલનાં તાળાથી ચપ્પલ અને સાઈકલ બંનેની સુરક્ષા 2. આ જનાબને જોક્સ વાંચવાનો ખુબ જ શોખ છે.
3. લાગે છે કે શહેરમાં નવો બાહુબલી આવ્યો છે.
4. હવે આના વિશે શું બોલીયે.5. સાચેમાં લોકોના દિમાગમાં ક્રીએટીવીટી ખુબ વધુ ભરેલી પડી છે.6. આ ભાઈને તો ફોટોગ્રાફર ઓફ ધ ઈયરનો ખિતાબ મળવો જોઈએ.7. જો ઇન્સાનમાં મગજ સારું હોય તો દરેક કઠીનાઈ ને પાર કરી શકાય છે.
8. આને કહેવાય બેહતરીન જુગાડ, ફાટેલી જીન્સનો બનાવી નાખ્યો સોફા.9. આ ભાઈનો ઘોડો ભાગી ગયો છે માટે ટ્રેક્ટર પર બેસી ગયા.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!