આ દેશની યુવતીઓ સાથે લગ્ન કરનારાઓને મળે છે 3 લાખ 33 હજાર રૂપિયા….

1

લગ્ન કર્યા પછી યુવકો માત્ર પતિ જ બને છે પણ આઈસલૈંડ ની હસીનાઓ સાથે લગ્ન કરવાથી યુવકો પતિ ની સાથે સાથે લાખોપતિ પણ બની જાશે. તેઓના માતા-પિતા દહેજ ના રૂપે પૈસા નથી આપતા પણ આઈસલૈંડ ની સરકાર પોતાના દેશ ની છોકરીઓ સાથે લગ્ન કરનારા યુવકો ને 3 લાખ 33 હજાર રૂપિયા ની મદદ આપી રહી છે.સોશિયલ મીડિયા પર હાલના દિવસો માં કોઈને કોઈ અવનવી ખબરો આવતી રહે છે જે તરત જ વાઇરલ થઇ જાતિ હોય છે. એવામાં આ આઈસલૈંડ ની ખબર ખુબ વાઇરલ થઇ રહી છે. વાઇરલ થઇ રહેલી ખબરો ના આધારે આઈસલૈંડ માં પુરુષો ની સંખ્યા ખુબ જ ઓછી છે માટે ત્યાં ની સરકાર છોકરીઓ સાથે લગ્ન કરનારા યુવકો ને 3 લાખ 33 હજાર રૂપિયા આપી રહી છે.
જાણકારી મળતા જ આઈસલૈંડ ની યુવતીઓ અન્ય દેશોના યુવકો ને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાનું શરૂ કરી દીધું છે, જેનાથી લોકોને લાગ્યું કે આ જાણકારી એકદમ સાચી છે.જો કે આ ખબર ની જાણકારી મળતા જ આઈસલૈંડ ની સરકારે તેને ખોટી જણાવી છે. તમને જણાવી દઈએ કે સુંદર દેશ આઈસલૈંડ દુનિયા ના બેસ્ટ પર્યટન સ્થળો માનો એક છે અને આ દેશ ની જેમ અહીંની છોકરીઓ પણ એકદમ સુંદર છે. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here