અજબ ગજબ – આ કંપનીની ઓફિસમાં રાખવામાં આવે છે ચીયર લીડર્સ, કારણ જાણીને આશ્ચર્ય પામશો..

0

IPL મેચોમાં તમે ચીયર લીડર તો જોઈ જ હશે. આ મેચ જોઈ રહેલી જનતાનું તો ધ્યાન આકર્ષિત કરે છે સાથે જ મૈચના સમયે મનોરંજનનું પણ સાધન છે. પણ આજે અમે તમને એ જણાવીએ કે આં ચીયર લીડર તમારા ઓફિસમાં પણ હોય તો તમે વિશ્વાસ નહી કરી શકો. આજે અમે તમને ચાઈનાનિ એક એવી આઈટી કંપની વિશે જણાવિશુ જ્યાં કર્મચારીઓ મનોરંજન માટે ચીયર લીડર સુધીનો પણ પ્રબંધ કરેલો છે.

ચીનની એક ઇન્ટરનેશનલ કંપનીએ પોતાના કર્મચારીઓનું મન બહેલાવા માટે ઓફિસમાં ચીયર લીડર્સને અપોઈમેન્ટ કરી છે. તેમને  “प्रोग्रामिंग चीयरलीडर” નું પદ પણ આપવામાં આવ્યુ છે. આ ચીયર લીડરની જવાબદારી હોય છે કે ઓફિસમાં હંમેશા એક સારો એવો પોઝીટીવ માહોલ બનાવી રાખે કેમ કે આઈટી સેક્ટરનું નામ ખુબજ ઉબાયેલું હોય છે, એવામાં અહી કામ કરનારા એન્જીનીયર અને બાકી કર્મચારીઓને ફ્રેશ મહેસુસ કરાવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આ અનોખા એક્સપેરીમેન્ટમાં આ ચીયર લીડર્સ કંપનીના કર્મચારીઓ માટે તેમના ટેબલ પર બ્રેકફાસ્ટ લાવે છે, તેઓ સાથે વાતો કરે છે, અને ઘણીવાર મન થાય તો તેઓની સાથે પીંગ પોંગ ગેઈમ પણ રમે છે.

ત્યાની HR મેનેજરનાં આધારે કંપનીમાં કામ કરનારા કર્મચારીઓમાં મોટાભાગે પુરુષોની સંખ્યા છે અને તેઓ સોશિયલી ખુબ જ વિક છે. આજ શરમને દુર કરવા માટે અને પોતાના એમ્પ્લાઇજને ગ્રુમ કરવાના ઈરાદાથી આ સુંદર ચીયર લીડરને રાખવામાં આવી છે. કંપનીના આધારે એવું જોવામાં આવું છે કે આવું કરવાથી અહીના લોકોમાં કામ પ્રતિ લગાવ અને રીઝલ્ટ બંનેમાં વધારો થતો જોવા મળ્યો છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.