હજારો રૂપિયાની દવા ખાવા કરતા આ છોડના પાન ખાવાથી જિંદગીભર બીમારી નહીં થાય

0

હજારો રૂપિયાની દવા ખાવા કરતા આ છોડના પાન ખાવાથી જિંદગીભર બીમારી નહીં થાય.

આ વસ્તુનો ઉપયોગ આપણે ખાવામાં સ્વાદ વધારવા માટે કરીએ છીએ. આની જાણકારી અમુક લોકો જોડે છે અને અમુક લોકો જોડે નથી.

જેની પાસે અને જાણકારી છે તે લોકો રોજ ખાવામાં સેવન કરે છે. આ પાનમાં ખુબ જ વધારે પોષક તત્વો આવેલા હોય છે તેમજ તે ઘણી બધી બીમારીઓને દૂર કરવા માટે મદદરૂપ છે. આ છોડના પાન નુ નામ છે.

મીઠા લીમડાના પાન( કરી પત્તા)

મીઠા લીમડાના પાન એવા આયુર્વેદિક તત્વો આવેલા છે જે કેન્સર જે મોટી બીમારીને દૂર કરે છે. જો તમે અા નુ શેવન કરતા હોય તો આનું સેવન કરવાનો ચાલુ કરી દો.

ફાયદા:

જે લોકોને કોલેસ્ટ્રોલ નો પ્રોબ્લમ વધારે હોય તે લોકોએ કરી પતા સેવન કરવું જોઈએ. જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ખૂબ જ મદદગાર છે.

રદય સંબંધિત રોગો માટે પણ કરી પત્તા ખૂબ જ મદદ કરશે.

જો તમને હેર ફોલ ની સમસ્યા છે તો કરી પત્તાનું સેવન અવશ્ય કરવું જોઈએ. કારણકે તેનુ સેવન કરવાથી વાળ લાંબા ચમકદાર થાય છે. અને વાળને લગતી બધી સમસ્યા દૂર થાય છે.વાળ કાળા અને મજબૂત પણ બને છે.

જો તમને બ્લડ શુગર ની બીમારી છે તો કરી પતા નુ સેવન કરવું જોઈએ જે બ્લડશૂગરને કંટ્રોલ રાખે છે.

પેટ અને લીવર માટે પણ ફાયદાકારક છે. પેટમાં ગેસ એસીડીટી હોય તો કરી પતા નુ સેવન કરવાથી રાહત મળે છે. અને લીવરમાં પ્રોબ્લમ હોય તો તે પણ દૂર થાય છે.

કરી પત્તામાં આયરન, ઝિંક ,કોપર જેવા તત્વો આવેલા હોવાથી તે આપણા શરીરમાં રહેલી કોશિકાને મજબૂત કરે છે. જેથી કોશિકાઓ ઇન્સ્યુલિન ઉત્પાદન તેજ કરે છે.

ડાયાબિટીસના દર્દી માટે રોજ પાંચ છ પત્તા ચાવીને ખાવા જોઈએ.કરી પત્તામાં ઍન્ટિ-ડાયાબેટિક એજન્ટ આવેલો હોય છે. જે બ્લડશૂગરને કંટ્રોલ કરે છે

અપચો દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તેને તૈયાર કરવા માટે કરી પત્તાનો રસ કાઢીને તેમાં લીંબુ નિચોવીને પીવાથી અપચો દૂર થાય છે.

વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. 3- 4 કરી પોતાના ખાવાથી વજનમાં ઘટાડો આવશે.

આંખોની રોશની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

કિડની ના રોગ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કિડનીના દર્દીઓ કરી પોતાનો રસ પીવાથી તેમને રાહત મળશે.

જો તમને સૂકો કફ હોય તેના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી અને વિટામિન એની સાથે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ એજન્ટ હોવાથી જે જમા થયેલા કફને દૂર કરે છે. તેના માટે કરી પત્તા ના રસમાં થોડું મધ નાખીને તેની પેસ્ટ બનાવીને દિવસમાં બે વાર પીવાથી કફમાં રાહત મળશે.

એનેમિયા રોગો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે તેમાં આયર્ન અને ફોલિક એસિડ આવેલા હોવાથી એનીમિયા રોગ માટે ખૂબ જ ઉપયોગી છે. ખજૂર અને બે કરે પતા જોડે ખાવાથી એનિમિયા રોગમાં રાહત મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here