આ છે ‘सावधान इंडिया’ ની 3 સૌથી સુંદર અભિનેત્રીઓ, જુઓ ફોટોસ…

0

આજના બદલતા દૌરમાં સ્ક્રીનનાં સાઈજથી લોકપ્રિયતા ન માપી શકાય. ટીવી પર દેખાતા ચેહરાઓ પણ કોઈ સ્ટાર્સથી કમ નથી હોતા. લોકપ્રિયતાની સાથે-સાથે હવે અહી કમાણી પણ સારી થઇ રહી છે. આજ કારણ છે કે ફિલ્મ કલાકાર પણ ટીવી પર દેખાતા રહે છે. સાથે જ મોટા એવા કલાકારો પણ ટીવી પર આવવાના અવસર શોધતા રહે છે. ફિલ્મ પ્રમોશનથી લઈને નીચે આવી રહેલા કેરિયર-ગ્રાફને પણ નાની સ્ક્રીન સંભાળવામાં કામ આવે છે.  

માટે જ તો કહેવામાં આવે છે કે નાની સ્ક્રીન પણ હવે ‘न्यू बिग स्क्रीन’ છે.

અમે અહી એવી જ અમુક અભિનેત્રીઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેઓએ પોતાના અભિનયના બલ પર એક ક્રાઈમ સંબંધી સીરીયલથી પોતાની પહેચાન બનાવાની સાથે સાથે તેની સુંદરતા એ પણ લોકોના મન મોહી લીધા છે.

આ છે સાવધાન ઇન્ડીયા ની 3 સૌથી સુંદર અભિનેત્રીઓ.

1. ગીતાંજલિ મિશ્રા:ક્રાઈમ પર આધારિત સીરીયલ્સનાં દર્શક ગીતાંજલિ ને જાણતા ન હોય એવું તો કઈ રીતે બને. કેરિયરની શરૂઆતમાં તેઓએ વિચાર્યું પણ ન હતું કે ક્યારેક તે અભિનેત્રી બનશે, પણ ભાગ્યમાં કઈક એવું જ હતું. તે એક ટીવી અભિનેત્રીનાં પાળોશમાં રહેતી હતી અને કોઈ ઓડીશન વગર જ તેને એક દિવસ અચાનક જ રોલ ઓફર કરવામાં આવ્યું. ત્યારથી જ આ સિલસિલો નીકળી પડ્યો. તેણે ફિલ્મોની સાથે સાથે ઘણી એવી ધારાવાહિકોમા પણ કામ કર્યું છે. જો કે, તેને સાચી ઓળખ ક્રાઈમ આધારિત સીરીયલ્સ દ્વારા જ મળી છે.

2. વેદીતા પ્રતાપ સિંહ:   વેદીતા પ્રતાપ સિંહે ઇલાહાબાદથી મુંબઈ સુધી પોતાના સફરમાં સ્પોર્ટ્સ થી લઈને અભિનય સુધી પોતાનું લક આજમાવ્યું હતું. ફિલ્મોમાં કામ કરવાની સાથે-સાથે તેઓએ મોડેલીંગ માં પણ સારું નામ કમાયું હતું, પણ સાચી ઓળખ તેને સાવધાન ઇન્ડીયા દ્વારા મળી હતી.

3. નિયતિ જોશી:નિયતિ જોશી ને સાવધાન ઇન્ડીયાની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. ‘ઘર કી લક્ષ્મી બેટીયાં’ થી પોતાના કેરિયરની શરૂઆત કર્યા બાદ તે અમુક ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.