આ છે ખતરનાક વિલનની સુંદર દીકરી અને પત્ની, 8 તસ્વીરો જોઇને ઉડી જાશે હોંશ…જાણો હાલ શું કરે છે

0

મોટાભાગે જ્યારે લોકો ફિલ્મ જોતા હોય છે તો તેઓને માત્ર હીરો જ યાદ રહેતા હોય છે, પણ બોલીવુડની કોઈપણ ફિલ્મ વિલેન વગર નથી હોતી. જો કે વિલેન વગર ફિલ્મની મજા પણ નથી આવતી, પણ આજે અમે એવા વિલેનને મળાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ સાંભળતા જ તમારી રૂહ પણ કાંપી જાશે, કેમ કે તેના નામથી જ હીરો થર-થર કાંપવા લાગતા હોય છે. અહી દિલચસ્પ વાત એ છે કે વિલેન જેટલો ખતરનાક છે, તેની દીકરી અને પત્ની તેટલી જ સુંદર છે, ચાલો તો અમે આજે આ વિલેનની દીકરી અને પત્નીને રૂબરૂ કરાવીએ.
ફિલ્મના વિલેન ખુબ જ ખતરનાક હોય છે, પણ આખરે જીત તો હીરોની જ થતી હોય છે, આજ કારણ છે કે જેટલો પ્રેમ હીરોને મળતો હોય છે, તેટલી જ નફરત વિલેનને મળતી હોય છે. આજે અમે એવા જ એક ખતરનાક વિલેનને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. જેનું નામ છે ‘ડેની ડેન્જોંગપા’. તેનું આંમ આવતા જ તમને તેની ફિલ્મ ઘાતક ચોક્કસ યાદ આવી જાશે, એવામાં આ ફિલ્મમાં તેઓનો કિરદાર પણ ખુબ જ ડરામણો હતો.  ઘાતક ફિલ્મમાં તેનું નામ કાતીયા હતું, જેને લીધે તેને આજે પણ ખુબ જ જાણવામાં આવે છે. તેણે પોતાના કેરિયરની શરૂઆતમાં ઘણું બધું જેલ્યું હતું, પણ પોતાના સમયના તે સુપર વિલેન હતા. જણાવી દઈએ કે ડેની બોલીવુડમાં આવ્યા પહેલા નેપાલ અને ભૂટાનમાં એક્ટિંગ કરતા હતા અને સાથમાં તે સિંગર અને ફિલ્મ ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે, જેને પદ્મશ્રી દ્વારા પણ સન્માનિત કરવામાં આવેલા છે. જણાવી દઈએ કે તેની એક્ટિંગ કેટલી દમદાર છે, તે બતાવાની જરૂર નથી, કેમ કે તે તો તમે સારી રીતે જાણો જ છો. ડેનીની વાઈફ અને તેની દીકરી ખુબ જ સુંદર છે. તેની પત્નીનું નામ ગાવા ડેન્જોંગપા છે, ડેનીએ ગાવા સાથે વર્ષ 1990 માં લગ્ન કર્યા હતા અને તેનોં એક દીકરો અને દીકરી પણ છે. દીકરીએ પોતાના કેરિયરની શરૂઆત તમિલ ફિલ્મો દ્વારા કરી હતી. તેની લવ સ્ટોરીની વાત કરીએ તો બંને વચ્ચે ખુબ જ સારું બોન્ડીંગ છે.તેની દીકરી પણ પાપાની જેમ દમદાર એક્ટિંગ કરતી નજરમાં આવે છે, પણ હાલ તેના કેરિયરની શરૂઆત જ છે માટે તેના પાપા જેટલી ફેમસ નથી બની શકી પણ પોતાના કેરિયરમાં તે ધીમે ધીમે સફળતા મેળવી રહેલી નજરમાં આવી રહી છે. ડેનીની વાઈફ પણ ખુબ જ કમાલની દેખાઈ છે. તેની દીકરી અને વાઈફને એકસાથે દેખવા પર કોઈ એ નહિ કહી શકે કે તેમાંની વાઈફ કોણ છે અને દીકરી કોણ?  Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.