આ 12 ટીવી સ્ટાર્સની સેલેરી સાંભળીને રહી જાશો હેરાન, અભિનેતાઓથિ કમ નથી…

0

મોટાભાગની મહિલાઓ ઈડીયટ બોક્સની સામે બેસીને પોતાનો બપોરનો સમય વિતાવતી હોય છે. દર્શકોના એન્ટરટેનમેંટ માટે આ સેલેબ્સ પણ તનતોડ મહેનત કરતા હોય છે. એક્ટિંગ એવું પ્રોફેશન છે, જ્યાં દિવસ-રાત કાઈપણ માન્ય નથી રાખતું. શુટિંગની ડીમાંડને જોતા સેલેબ્સને દરેક સમયે પોતાનું બેસ્ટ આપવા માટે તૈયાર રહેવું પડતું હોય છે. જીવન એટલું આસાન નથી હોતું, જેટલું સ્ક્રીન પાછળ દેખાઈ રહ્યું છે.

છતાં પણ અમુક સમય સુધી કમાઈના મામલામાં મોટી સ્ક્રીન પરના સેલેબ્સનું નામ જ લેવામાં આવતું હતું. મોટી સ્ક્રીન પરના સિતારાઓની કમાઈ પણ ખુબ મોટી હોય છે, પણ હાલના દિવસોમાં નાની સ્ક્રીન પરના કલાકારની કમાણી કોઈ સ્ટારથી કમ નથી. આ કલાકારો ખુબ મોટી રકમ ઘરે લઇ જાય છે. સાથે જ આવા કલાકારોના એક દિવસની કમાણી લાખો રૂપિયામાં હોય છે. આજે અમે તમને સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સ વિશે કહેવા જઈ રહ્યા છીએ.

1. દિવ્યાંકા ત્રિપાઠી:

‘યે હે મોહબ્બતે’ ની ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી ઘરે ઘરે ઓળખાતું નામ બની ચુકી છે. સેલેરીની બાબતમાં દિવ્યાંકા કોઈ એક્ટ્રેસથી કમ નથી. તે માત્ર એક એપિસોડના 80,000 થી 1 લાખ રૂપિયા લે છે.

2. હીના ખાન:

નાની સ્ક્રીન પરની ચહેતી હીના ખાન હાલના દિવસોમાં ‘બીગ બોસ’ના ઘરમાં નજરમાં આવી છે. એમ પણ હીના પણ એક એપિસોડના 1 લાખથી 1.25 લાખ રૂપિયા લે છે.

3. જેનીફર વિંગેટ:

જેનીફર વિંગેટ પણ નાના પળદા પરની વધુ કમાણી કરનારી એક્ટ્રેસેસ માં શામિલ છે. તે એક સેપીસોડના 80,000 થી 1 લાખ સુધીના રૂપિયા લે છે.

4. અંકિતા લોખંડે:

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે એક સમયે નાની સ્ક્રીન પરના બેસ્ટ કપલ્સ હતા. બાદમાં બંનેએ પોતપોતાનો રસ્તો અલગ કરી નાખ્યો. જો કે અંકિતા એક એપિસોડના 90,000 થી 1.50 લાખ સુધીનો ચાર્જ લેતી હતી.

5. સાક્ષી તંવર:

પાર્વતી એટલે કે સાક્ષી તંવર બધાની ફેવરીટ રહી છે. સાક્ષી સપોર્ટીંગ રોલની સાથે સાથે બોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચુકી છે. તે એક એપિસોડના 80,000 થી લઈને 1 લાખ સુધીના રૂપિયા લે છે.

6. રામ કપૂર મહિનામાં માત્ર 15 દિવસ જ કામ કરે છે, અને તેના અકે એપિસોડનો ચાર્જ 1. 25 લાખ રૂપિયા છે.

7. કમાઈના મામલામાં કરન પટેલ પણ આગળ છે. તેનો એક એપિસોડનો ચાર્જ 1.25 લાખ રૂપિયા છે.

8. નાની સ્ક્રીનના સલમાન ખાન કહેવાતા રોનિત રોય એક એપિસોડ માટે 1.25 લાખ રૂપિયા લે છે.

9. ‘દેવો કે દેવ..મહાદેવ’ ફેમ મોહિત રૈનાની કમાણી પણ લાખોમાં છે. તેમના એક એપિસોડનો ચાર્જ લાખોમાં છે.

10. ટીવીના એ.સી.પી. પ્રદ્યુંમન એટલે કે શિવાજી સાટમ પણ એક એપિસોડના 1 લાખ રૂપિયા લે છે.

11. ટીવીના મોસ્ટ હેન્ડસમ એક્ટર મિશાલ રહેજા એક એપિસોડના 1.6 લાખ રૂપિયા લે છે.

12. ટીવી એકટર મનીશ પોલ ના ‘ઝલક દિખલા જા’ શો નો ચાર્જ 1.5 કરોડ રૂપિયા હતો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.