આ 10 તસ્વીરોને જોઇને તમે પણ કહેશો કે ઊંઘ સમય અને સ્થાનની પરવાહ નથી કરતી….

0

દુનિયામાં લોકોને જાત-જાતની આદતો હોય છે. કોઈને પુસ્તકો વાંચવાની, તો કોઈને ચા પીવાની, તો કોઈને નખ ચાવવાની. તેઓ આદતથી મજબુર હોય છે. સાથે જ આ આદત જરૂરત બની જાતી હોય છે. અમે અહી વાત કરી રહ્યા છીએ સુઈ રહેલા લોકોની, જે તેઓ પોતાની આ આદતોના ચાલતા ગમે ત્યાં, ગમે તે રીતે સુઈ જાતા હોય છે. ઊંઘ હર કોઈ માટે જરૂરી હોય છે તે તો તમને ખબર જ છે. તમે ખુદ જ જોઇલો આ તસ્વીરો.

1. ઊંઘ સમય અને સ્થાનની પરવાહ નથી કરતી.2. આને કહેવાય ચિંતા વગરની ઊંઘ. પોતાની બાજુમાં બેસેલા અન્યને પણ તકિયો સમજીને સુઈ જાતા હોય છે.

3. ઓફિસમાં પણ સુવાથી બાજ નથી આવતા આવા લોકો.

4. ગજબનું સંતુલન.

5. આ સાહેબ બુકો પર જ સુઈ ગયા.

6. લોકો હવે પુસ્તકોની જગ્યાએ લેપટોપનો સહારો લેવા લાગ્યા છે.

7. અભ્યાસ નાં નામ પર બાળકોને ઊંઘ આવી જાતી હોય છે.

8. ટ્રેઈનમાં સુવું એક અલગ જ મજા હોય છે.

9. અમુક લોકોની આદત હોય છે કે ઉભા ઉભા જ સુવાની.

10. ઊંઘની આદત આદમીને જુગાડું બનાવી દે છે. લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.