આ 9 ડિઝાઈનરો ની ક્રિએટિવિટી જોઈને તમે પણ કહેશો કે, ”ક્યાંથી લાવે છે આવું મગજ’….. જોવા જેવું હો

0

આજના સમયમાં દરેક ચીજ માં કોમ્પિટિશન એટલું વધી ગયું છે કે વ્યક્તિ ને પોતાની કોઈપણ વસ્તુ વહેંચવી ખુબ જ મુશ્કિલ બની ગઈ છે. આજ કારણ થી માર્કેટમાં ડિઝાઇનર્સ જાત જાતની ડિઝાઇન બનાવામાં લાગી ગયા છે અને લોકો ને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યા છે. આજે અમે તમને એવી ડિઝાઇન્સ દેખાડીશું જેને જોઈને તમે હેરાન જ રહી જાશો.

1. આ સોફા પર બેસવાનું કોણ પસંદ ના કરે, પણ શર્ત એટલી જ કે આ ઈંડા અસલી ના હોય. 2. ભાઈસાહેબે આ દરવાજા ના હાથ અને પગ તો એવા બનાવ્યા છે કે જાંણે હમણાં જ તે ચાલવા લાગશે.3. આ તો એટલું સુંદર લાગી રહ્યું છે કે તેમાં બારી મુકવાની જરૂર જ નથી.4. જો કે ડિઝાઇન તો ખુબ જ સુંદર છે પણ તેમાં ઉંઘશે કોણ?:
5. આટલા સુંદર બેડ પર કોણ ઊંઘવા નહિ માગે:
6. વિશ્વાશ કરજો કે, આ પૂરો ફ્લેટ છે અને આ માત્ર ડિઝાઈન છે.7. આવા બાથરૂમ માં જવા માટે સો વાર વિચાર કરવો પડી શકે તેમ છે:
8. આવું સુંદર પેંટ તો દરેકે કરાવવું જોઈએ:9. કાર્પેટ ની સાથે સાથે ટેબલ પણ બની ગયું, આવા હોય છે પૈસા બચાવાના ઉપાય:

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!