ઈરફાન ક્યારેય પણ નથી દેખાડતા પોતાની સુંદર પત્ની નો ચહેરો, આ 10 ભારતીય ક્રિકેટરો ની પત્નીઓ છે સૌથી હોટ…..

0

ક્રિકેટરો ના ફેન્સ હંમેશા પોતાના પ્રિય ક્રિકેટરો ની પર્સનલ લાઈફ વિશે જાણવા માગતા હોય છે. મોટાભાગે લોકો ક્રિકેટરો ની પત્ની, બાળકો, પરિવાર,લાઇફસ્ટાઇલ વગેરે વિશે જાણવા માગતા હોય છે. એવામાં જણાવી દઈએ કે ક્રિકેટર ઈરફાન પઠાણ ની પત્ની મોટાભાગે ચર્ચામાં રહે છે. જયારે પણ ઇરફાન પોતાની પત્ની ની સાથે તસ્વીર શેયર કરે છે ત્યારે તે પોતાની પત્ની ની ચહેરો જરૂર છુપાવી દે છે. એવામાં આજે અમે તમને અમુક ભારતીય ક્રિકેટરો ની પત્નીઓ વિશે જણાવીશું.1. ઇરફાન પઠાણ-સાફા બેગ:
ભારતીય ક્રિકેટ ટિમ ના ફાસ્ટ બોલર ની ધાર રહેલા ઇરફાન પઠાણ એ અમુક દિવસો પહેલા પોતાની પત્ની ની સાથે એક તસ્વીર શેયર કરી છે. જેમાં ઇરફાન તો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે પણ તેની પત્ની નો ચહેરો છુપાયેલો છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીર આવતા જ યુઝર્સ ઇરફાન ને લઈને ટ્રોલ કરવા લાગ્યા છે.

2. યુવરાજ સિંહ-હેજલ કીચ:ટિમ ઇન્ડિયા ના ફાસ્ટ બલ્લેબાજ(બેટ્સમેન) રહેલા ઇરફાન પઠાણ આગળના ઘણા સમયથી ટિમ ઇન્ડિયા ની બહાર છે. આજ કારણ છે કે તે ક્રિકેટ કરતા પોતાની પર્સનલ લાઈફ ને લીધે ચર્ચામાં રહે છે. યુવરાજ એ વર્ષ 2016 માં અભિનેત્રી હેજલ કીચ સાથે લગ્ન કર્યા હતા.હાલના દિવસોમાં બંને એકસાથે બહાર રજાઓ મનાવતા જોવા મળે છે.

3. વિરાટ કોહલી-અનુષ્કા શર્મા:ટિમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી એ આગળના વર્ષ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ની સાથે સાત ફેરા લીધા હતા. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહયા હતા.અનુષ્કા ખુબ જ સુંદર અભિનેત્રીમાંની એક છે. બંને ની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

4. શિખર ધવન-આયશા ધવન:ટિમ ઇન્ડિયા ના ગબ્બર એટલે કે શિખર ધવન ની પત્ની આયશા પણ ખુબ જ સુંદર છે. આયશા અને શિખર ની ઘણી રોમેન્ટિક તસ્વીરો સોશિયલ એકાઉન્ટ પર જોવામાં આવી રહી છે.

5. જહીર ખાન-સાગરિકા ઘાટગે:પૂર્વ ભારતીય ક્રિકેટર જહીર ખાન હાલના દિવસોમાં ક્રિકેટ થી અલગ પોતાની પર્સનલ લાઈફ ને લીધે ચર્ચામાં રહે છે. જહિરે આગળના વર્ષે જ બૉલીવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા હતા. સાગરકા ખુબ જ સુંદર અને હોટ અભિનેત્રીઓમાંની એક છે.

6.હરભજન સિંહ-ગીતા બસરા:ક્રિકેટ જગતમાં ટર્બનેટર નામથી ફેમસ ભારતીય સ્પિન ગેંદબાજ(બોલર) હરભજન સિંહે વર્ષ 2015 માં બૉલીવુડ અભિનેત્રી ગીતા બસરા સાથે લગ્ન કર્યા છે. ભજ્જી અને ગીતા ની જોડી પણ સુંદર ક્રિકેટ કપલ માં ગણવામાં આવે છે.

7. સુરેશ રૈના-પ્રિયંકા:ભારતના ડાબા હાથે બેટિંગ કરતા બલ્લેબાજ સુરેશ રૈના ના લગ્ન વર્ષ 2015 માં પ્રિયંકા ચૌધરી સાથે થયા હતા. બંને ની જોડી ખુબ જ સુંદર લાગે છે.

8. રોહિત શર્મા-રિતિકા:હિટમૈન ના નામથી ફેમસ ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા એ વર્ષ 2015 માં રિતિકા સાથે લગ્ન કર્યા હતા. આ હોટ જોડીની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે.

9.ભુવનેશ્વર કુમાર-નૂપુર:ટિમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે આગળના વર્ષે જ નૂપુર નાગર સાથે લગ્ન કર્યા હતા. નૂપુર ખુબ જ સુંદર છે.

10. એમએસ ધોની-સાક્ષી:ભારતીય ક્રિકેટ ટિમ ના પૂર્વ કપ્તાન એમએસ ધોની ના લગ્ન આઠ વર્ષ પહેલા જ થઇ ગયા હતા. ધોની એ વર્ષ 2010 માં સાક્ષી ની સાથે સાત ફેરા લીધા હતા. ધોની અને સાક્ષી ની જોડી ખુબ જ સુંદર છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here