95% લોકો ફેઈલ થયા છે આ પ્રોમ Photos ની ભૂલ શોધવામાં, શું તમે શોધી શકશો કે નહિ?…


પ્રોમ નાઈટ આજ કાલના યંગસ્ટર માટે સામાજિક કેલેન્ડરમાં એક મોટું ઇવેન્ટ બની ગયું છે. તેઓ આ સમયને એટલા એન્જોયથી સેલીબ્રેટ કરતા હોય કે જાણે કે મિત્રોને મળવા માટેની લાસ્ટ પ્રોમ નાઈટ હોય. આ પ્રોમ નાઈટમાં કોઈ પણ બેસ્ટ ડ્રેસ, સુટ, જ્વેલરી,પર્સ વગેરે સૌથી બેસ્ટ કરવાનું બિલકુલ પણ નથી ભૂલતા. તેઓ આ નાઈટમાં ક્રેઝી હરકતો કરતા હોય છે. એવુજ એક ક્રેઝીનેસ અહી આપેલા ફોટોમાં જોવા મળે છે. અહી આપેલા આ સુંદર છોકરીઓના ગ્રુપને જુઓ, શું તમને તેમાં કાઈ ભૂલ જોવા મળે છે? જણાવી દઈએ કે મોટા ભાગના લોકો આ પ્રશ્ન ઉકેલી શક્યા નથી, જોઈએ તમે પણ એમાના એક છો કે આ ભૂલને શોધવામાં સફળ થાશો.

પ્રોમ ફોટો:

અહી આપેલા આ ફોટોમાં British student Eleanor Clarke પોતાની મિત્રો જોડે સુંદર અને આકર્ષિત ડ્રેસમાં જોવા મળે છે. શું તમને આ ફોટોમાં કોઈ ભૂલ જણાય છે કે નહી? કોશિશ તો કરીજ શકો છો.

અહી નજર કરો:

મોટા ભાગના લોકો ફેઈલ થયા છે. શું તમે પાસ થયા છો કે નહી? આ છોકરીના હાથમાં રહેલા સિલ્વર ક્લચ પર નજર કરો. હકીકતમાં તે કોઈ ક્લચ નહી પણ એક મોટું મેટલનું બનેલું ફ્લાસ્ક છે.

Surprised:

તેણીએ પોતાનો આ સુંદર પ્રોમ ફોટો ટ્વીટર પર શેઈર કર્યો છે.

The Disguise.

પહેલા ફોટોને જોતા લાગે છે કે જાણે પેલી યુવતીના હાથમાં સિલ્વર કલરનું ક્લચ છે પણ વાસ્તવમાં તો તે કાઇક અલગજ નીકળું છે. આ ફોટો ને જોતા મોટા ભાગના લોકો તેનો સાચો જવાબ આપી શક્યા ન હતા.

The Flask Solution!

ખરી રીતે આ ફ્લાસ્કમાં 3 બોટલ જેટલું ડ્રીંક સમાઈ શકે છે. જેને લીધે તે પ્રોમ દરમિયાન પૂરી રાત સુધી ચાલી શકે. આ ક્લચ તરીકે ડ્રીંક સમાવાનો એક બેસ્ટ આઈડિયા છે.

The Fun!

આ પ્રોમ ફોટો જુઓ જેમાં લાગે છે કે તેઓની સાંજ આનંદથી ભરાઈ ગઈ છે.

Twitter Responses!

 

એક યુવકે ટ્વીટ કરતા તેના આ સ્માર્ટ આઈડિયાના વખાણ કર્યા હતા જયારે એકે કહ્યું કે તે ‘વિશ્વની એક મહાન વ્યક્તિ છે.’ જયારે બીજા એક વ્યક્તિએ ટ્વીટ કરતા કહ્યું છે કે તેણી ઈચ્છે છે કે પોતે તેના આ ફ્રેન્ડશીપ ગ્રુપની પાર્ટ છે, હતી અને હંમેશા રહેશે.

Followers!

પોતાનો આ પ્રોમ ફોટો અપલોડ કર્યા પછી તેમણે 284,000 જેટલી લાઈક અને  54,000 જેટલી ટ્વીટ મેળવી છે.

અમુક કહે છે કે તેણી ‘પ્રથમ મહિલા પ્રેસિડંટ’ છે તો અમુકે કહ્યું કે તેની ‘જીનીયસ’ છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

95% લોકો ફેઈલ થયા છે આ પ્રોમ Photos ની ભૂલ શોધવામાં, શું તમે શોધી શકશો કે નહિ?…

log in

reset password

Back to
log in
error: