જ્યારે તમને લાગે કે,”તમે હારી ગયા છો, હવે કાંઈ ન થઇ શકે”…તો આ 9 લાઈન વાંચી લેજો જિંદગી બદલાઈ જાશે

0

આજે અમે તમારા માટે ખાસ વાક્યો લઈને આવ્યા છીએ જેને વાંચ્યા પછી તમારી અંદર જ્વાળા અને જોશ જાગી જાશે અને તમારા હોંસલાઓ પણ મક્કમ બની જાશે અને તમે તમારા જીવનમાં અસંભવને પણ સંભવ કરી બતાવશો. આ 9 લાઈનો તમારા પ્રોત્સાહન ને અનેક ગણું વધારી દેશે.1. ”રાખો જુસ્સો તો મંઝિલ પણ આવશે, તરસ્યાની પાસે સમુદ્ર પણ ચાલીને આવશે, થાકીને ના બેસો એ મંઝિલના મુસાફિર, મંઝિલ પણ મળશે અને મળવાની મજા પણ આવશે”.

2.”મંઝિલ કાંઈ એમજ નથી મળતી રસ્તા પર મારા મિત્ર, જૂનુંન જેવું દિલમાં જગાડવું પડે છે. પૂછો ચકલીને કે માળો કેવી રીતે બને છે, તે કહેશે કે એક-એક તણખું ઉપાડવું પડે છે”.

3. ”માત્ર એક ઈચ્છા કાઈપણ નહિ બાલદી શકે યાદ રાખજો, એન નિર્ણય થોડો ઘણો બદલાવ આપે છે પણ એક પાક્કો નિશ્ચય એ મારા દોસ્ત બધુજ બદલાવી નાખે છે”.

4. ”ભાગ્યના દરવાજા પર માથું પટકવા કરતા યોગ્ય છે કે તમારા કર્મના તુફાન ને જાગૃત કરો…પછી જુઓ બધા જ દરવાજા ખુલી જાશે”.

5. ”સંઘર્ષમાં વ્યક્તિ એકલો હોય છે મિત્રો, સફળતામાં આખી દુનિયા તેની સાથે હોય છે, યાદ રાખો જેના-જેના પર આ જગત હસ્યું છે, તેમણે જ ઇતિહાસ રચ્યો છે”.

6. ”તારાઓની વચ્ચે એકલો જ ચંદ્ર જગમગે છે, મુશ્કીલોમાં એકલો વ્યક્તિ ડગમગાઈ છે, કાંટાથી ના ગભરાશો મારા મિત્રો કેમ કે કાંટાઓમાં જ એકલું ગુલાબ ખીલે છે.યાદ રાખો આજ કાંટાઓ એક દિવસ તમારા ઓજારો બનશે”.

7. ”જીવનના દરેક ક્ષણ લાજવાબ હોય કે ના હોય પણ જીવનનાં દરેક સવાલોના જવાબ હોવા જોઈએ, તે વાતથી કોઈ ફરક નથી પડતો કે કેટલું પણ મોડું થયું પણ વ્યક્તિએ જીવનમાં કામિયાબ થાવું જરૂરી છે.યાદ રાખો મિત્રો સફળ થાવામાં સમય જરૂર લાગે છે”.

8. ”જો તમે વિચારતા હોવકે તમે કરી શકો છો તો તમે કરી જ શકો છો. જો તમે વિચારશો કે તમે નહિ કરી શકો તો ચોક્કસ તમે નહિ જ કરી શકો.માટે મિત્રો આજેથી જ તમારા વિચારોંને બદલી નાખો તમે તે દરેક કામ કરી શકો છો જે અન્ય કરી રહ્યા છે”.

9.”ધન-દૌલતની ભૂખ એવી લાગી કે કમાવા માટે નીકળી ગયા, જ્યારે દૌલત મળી તો હાથમાંથી સંબંધો નીકળી ગયા, બાળકોની સાથે રહેવાનો સમય જ ના મળ્યો, અને જ્યારે સમય મળ્યો તો બાળકો જ કમાવા માટે નીકળી ગયા”.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here