9 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries):ઓફીસ માં આજે આપ ઘણા વિષય માં સફળ થઇ શકો છો. કરિયર થી જોડાયેલ કેટલાક વિવાદ માં ચાલતા વિષયો નું સમાધાન થશે. આપ હેરાન ન થતા. ઓફીસ માં આપના કામ ના વખાણ થઇ શકે છે. કુંવારા લોકો ને વિવાહ પ્રસ્તાવ મળવા નો યોગ છે. બીઝનેસ કરવા વાળા લોકો માટે ફાયદા નો સમય છે. લવ લાઈફ માટે દિવસ સારો રહશે. નિવેશ માં ફાયદો થઇ શકે છે. વિધાર્થીઓ માટે દિવસ ઠીકઠાક છે.
શુભ અંક : ૮
શુભ રંગ : ભૂરો

2.વૃષભ (Taurus):આજ ગોચર કુંડળી માં ચંદ્રમાં આપની રાશિ માં ભરમાં રાશિ માં છે. ખુદ પર ભરોસો રાખવો. મહેનત કરવી. લોકો થી મળવું અને જરૂર પડે તો યાત્રા પણ કરી લેવી. ઓફીસ માં ગંભીર મતભેદ ની કોઈ સ્થિતિ બની શકે છે. ફાલતું ખર્ચ થઇ શકે છે. લવ લાઈફ માટે આ સમય અનુકુળ છે. અધિકારીઓ અને સાથે ના લોકો થી મદદ નહિ મળી શકે. અચાનક યાત્રા થવા ની પણ સંભાવના છે.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ

3. મિથુન (Gemini):ઓફીસ માં એક્સ્ટ્રા જવાબદારી મળવાની સંભાવના છે. બીજા ની વાત ધ્યાન થી સાંભળવી. આપ નવું કામ શરુ કરવા નું મન બનવી શકો છો. કામ વધુ નહિ હોઈ, પરંતુ તો પણ દિવસ ઝડપ થી જશે. શિક્ષા થી જોડાયેલ કોઈ કાર્યક્રમ માં મુશ્કેલી આવી શકે છે. પતિ- પત્ની ના વચ્ચે જો કોઈ ગેરસમજ હોય તો તે દુર થઇ શકે છે. દામ્પત્યજીવન સુખમય રહશે. પિતા ની તબિયત પર ધ્યાન દેવું જોશે.
શુભ અંક : ૨
શુભ રંગ : કેસરી

4. કર્ક (Cancer):મુશ્કેલી ઉકેલવા માં આપ સફળ થઇ શકો છો. કોઈ મોટો નિવેશ કરેલો છે, તો આપને તેમાં ફાયદો થઇ શકે છે. કોઈ એવો બનાવ થવા નો યોગ છે, જે આપનો ભરોસો ઓછો કરી શકે છે. પાર્ટનર વધુ ભાવુક થઇ શકે છે. પૈસા ખર્ચ થવા અને મોજ મસ્તી માટે સારો સમય છે. બીઝનેસ માટે સમય પહેલા થી જ ઠીક છે. નિવેશ ફાયદાકારક થઇ શકે છે, પરંતુ ખર્ચ ની સ્થિતિ પણ બની શકે છે. વધુ મહેનત ની અસર તબિયત પર પડી શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : બ્લુ

5. સિંહ (Lio):આપે જે મહેનત કરી હતી, તેનું પરિણામ આપના ફેવર માં હશે. જુના મિત્ર થી વાતચીત કે મુલાકાત ની સંભાવના છે. આપની જવાબદારી પૂરી થઇ શકે છે. અચાનક થવા વાળી દુર્ધટના આપને હેરાન કરી શકે છે. પાર્ટનર થી સહયોગ અને પૈસા મળી શકે છે. બીઝનેસ માં નવી યોજના બની શકે છે. લેવડ દેવળ માં સાવધાની રાખવી. પાર્ટનર ની સાથે વધુ અપેક્ષા આપને દુખી કરી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : વાદળી

6. કન્યા (Virgo): કેટલાક બદલાવ ની શરૂઆત આજ થઇ શકે છે. કામ ના ટેન્શન ના કારણે મુશ્કેલી વધી શકે છે. કોઈ ને લવ પ્રપોઝલ દેવા ઈચ્છતા હોય તો આપી શકો છો. પરિણામ આપના ફેવર માં આવશે. જોખમ ભર્યા સોદા ન કરવા. ઉધાર દીધેલા પૈસા ફસાઈ શકે છે. સમજી વિચારી ને નિવેશ કરવો. જુના રોગ માં આરામ મળી શકે છે. તબિયત ના વિષય માં દિવસ સામાન્ય રહશે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

7. તુલા (Libra):સારી તક આપને મળી શકે છે. નવું પ્લાનિંગ અને તક ને લઈને મોટો નિર્ણય પણ આપ કરી શકો છો. થાક નો અનુભવ થશે. જોબ કે બીઝનેસ માં આગળ વધવા ની તક મળી શકે છે. આપનો પાર્ટનર ભાવુકતા માં આપને ઘણું ખરાબ ખોટું કહી શકે છે, કોઈ વાત ને દિલ પર ન લેવી. સમજી વિચારી ને બોલવા માં જ આપને ફાયદો થશે. પેટ દર્દ ની સંભાવના છે. તબીયત ને લઈને સાવધાન રહેવું.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

8. વૃશ્ચિક (Scorpio):જીવનસાથી થી સલાહ લેશો તો ફાયદો થઇ શકે છે. પૈસા કમાવા ની યોજના બનાવશો. કેટલાક મિત્રો થી મુલાકાત થઇ શકે છે. પ્રેમ સંબંધ ને કારણે દામ્પત્યજીવન માં મુશ્કેલી થઇ શકે છે. મન મરી ને દિવસ કાઢી લેશો તો આપના માટે સારું છે. રોકાયેલ પૈસા મળવા માં આપને મુશ્કેલી આવી શકે છે. પૈસા સંબંધી વિવાદ પણ થઇ શકે છે. તબિયત માં ઉતાર- ચઢાવ આવવાની સંભાવના છે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

9.ધન (Sagittarius):સારી પ્લાનિંગ અને વિચાર ના ઉપયોગ થી મોટો ફાયદો થઇ શકે છે. પાર્ટનર ની સાથે સમય વિતાવવો. આપના માટે દિવસ શુભ છે. પાર્ટનર આપની ભાવનાઓ સમજશે. જોબ કે બીઝનેસ માં સહયોગ મળશે. અચાનક પૈસા મળી શકે છે. તબિયત માં ઉતાર- ચઢાવ આવી શકે છે. સાવધાન રહેવું. વિધાર્થીઓ ને પ્રતિયોગી પરિક્ષા માં સરળતા થી સફળતા મળી જશે.
શુભ અંક : ૩
શુભ રંગ : મજેન્ટા

10. મકર(Capricorn):આજ આપ નવા પ્રયોગ કરશો. આપનો કોન્ફીડન્સ આજ વધી શકે છે. નિવેશ કે લેવડ દેવળ માં સાવધાની રાખવી. કોઈ વાત પર જીવનસાથી સાથે અનબન થવા નો યોગ બની રહ્યો છે. સાથી માટે સમય નહિ કાઢી શકો આપની મુશ્કેલી વધી શકે છે. માતા ની તબિયત માં ઉતાર- ચઢાવ આવી શકે છે. લોકો સાથે આપનો તાલમેલ રહશે. રોમાન્સ ની તક મળી શકે છે. પરિવાર કે મિત્ર સાથે ફરવા જઈ શકો છો.
શુભ અંક : ૫
શુભ રંગ : વાયોલેટ

11. કુંભ (Aquarius): ચંદ્રમાં આજ ગોચર કુંડળી માં પરાક્રમ ભાવ માં રહેશે. આજ આપ પ્રયત્ન કરશો, તો સારી સફળતા મળી શકે છે. આપ આજ લગભગ કોઈ ને પણ આપની વાત થી સહમત કરી શકો છો. જીવનસાથી સાથે લાંબી વાત થવા નો યોગ બની રહ્યો છે. સાઝેદારી વાળા બીઝનેસ વાળા લોકો ને સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે. તબિયત પણ ઠીકઠાક રહશે. જૂની બીમારી થી રાહત મળવા નો યોગ છે.
શુભ અંક : ૯
શુભ રંગ : સોનેરી

12. મીન (Pisces): આજ આપ આપનું કામ પૂરું કરવા માટે દરેક રીત અપનાવી શકો છો. બીઝી હોવા છતાં આપનો દિવસ સારો જશે. આજ આપ કેટલીક મુશ્કેલી માં બીઝી રહશો. લવ લાઈફ માટે દિવસ થોડો ઠીકઠાક રહશે. વિવાદ થી દુર રહેવું. નોકરી કરવા વાળા લોકો માટે સમય અનુકુળ છે. બીઝનેસ પણ સારો ચાલશે. તબિયત ની બાબત માં આપે સાવધાન રહેવું પડશે. દિવસ સામાન્ય છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!