9 બાળકોની માં ને 14 વર્ષ નાના Facebook ફ્રેન્ડ સાથે થયો પ્રેમ, પછી જાણો શું થયું….

0

આ દુનિયા અજબ-ગજબ લોકોથી ભરેલી છે. એક અનોખા મામલામાં 9 બાળકોની માં એ પોતાનાથી 14 વર્ષ નાના છોકરા સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી.

એક બ્રિટીશ મહિલાને આફ્રિકી દેશ જામ્બિયાના એક છોકરા સાથે ફેસબુક પર પ્રેમ થઇ ગયો હતો અને તેણે પોતાના પતિ સાથે 23 વર્ષનો રિશ્તો તોડી નાખ્યો હતી. સાથે જ તેમણે પોતાના 9 બાળકો પર પણ ધ્યાન ન આપ્યું. મહિલાએ ઘર છોડ્યા પહેલા ટૈટુ બનાવળાવ્યું અને મેકઓવર કર્યું.

ફરાર મહિલા હૈદીનો પતિ 44 વર્ષના એન્ડીએ કહ્યું કે તે છોકરાએ મારી પત્નીનો બ્રેઈનવોશ કરી નાખ્યું છે. તે સમયે તે ખુબ સજવા-સવ્રવા લાગી હતી. તે પહેલી વાર બ્રિટેનથી બહાર ગઈ હતી. તેમણે જામ્બિયામાં 9 બાળકોને એકલા છોડીને બોયફ્રેન્ડની સાથે એક નવું જીવન શરુ કર્યું હતું.

પતી એન્ડીએ જણાવ્યું કે તે પોતાના બાળકોનું સારું એવું ધ્યાન રાખતી હતી અને એક સારી માં પણ હતી, પણ અચાનક જ જાને કે એવું લાગવા લાગ્યું કે તેના શરીરમાં કોઈ એલિયન દાખલ થઈ ગયું હોય. તે દિવસોમાં તે ઘરની બહાર જ રેહતી હતી અને તે પોતાના દોસ્તો સાથે જ સમય વિતાવતી હતી.

ફેસબુક પ્રોફાઈલ ફોટો કઈક આવી રીતે અપલોડ કરી હતી.

અહી હૈદિએ કહ્યું કે તે પોતાના બાળકોથી ભલે દુર ચાલી ગઈ હોય, પણ મમાદોઉંની સાથે પોતાનો અને પોતાના બાળકોનું ભવિષ્ય વિષે વિચારી રહી છે. તે ખે છે કે હરરોજ વિડીયો ચેટના માધ્યમથી પોતાના બળકો સાથે વાત કરે છે અને તેઓને વિશ્વાસ અપ્વાઈ છે કે તે તેઓને ખુબજ યાદ કરે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.