8 વર્ષ માં 13 ફિલ્મો કરીને રણવીર સિંહ બન્યા 136 કરોડ ની સંપત્તિ ના માલિક, 70 લાખના તો પહેરે છે બુટ….

0

અનુષ્કા-વિરાટ પછી હવે બોલીવુડમાં એક અન્ય સૌથી મોટા લગ્ન થવા જઈ રહ્યા છે. હાલમાં જ દીપિકા અને રણવીર ના લગ્નની તારીખ ની સાથે કાર્ડ ની તસ્વીર સામે આવી છે. દીપિકા-રણવીર એ સોશિયલ મીડિયા પર કાર્ડ શેયર કરીને આ ખુશખબર પોતના ફેન્સને આપી છે.  કાર્ડના આધારે લગ્ન 14-15 નવેમ્બર ના રોજ થવાના છે. લગ્ન નો વેન્યુ ઇટલી ના લેક કોમો માં નક્કી કરવામાં આવેલું છે. અહીંથી જ મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણીની સગાઈ થઇ હતી. આ લગ્ન માં બોલીવુડના અમુક મોટા સિતારાઓ શામિલ થશે.રણવીર સિંહ બૉલીવુડ ના ટોપ એક્ટર્સ માના એક છે. રણવીર એક ફિલ્મના 15 થી 18 કરોડ રૂપિયા ચાર્જ લે છે. રણવીર નો બંગલો અને તેની લગ્ઝરી કાર્સ મિલાવીને કુલ સંપત્તિ 136 કરોડ છે. રણવીર નો મુંબઈ માં સી-ફેસિંગ ફ્લેટ છે જે તેમણે 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.આ સિવાય ગોવા માં પણ રણવીર નો એક બંગલો છે જેની કિંમત 9 કરોડ છે. સાથે જ મુંબઈ ના ગોરેગાંવ માં પણ રણવીર નો એક ફ્લેટ છે જેની કિંમત 10 કરોડ છે. રણવીર ની પાસે વીંટેજ બાઈક પણ છે જેની કિંમત 6.8 લાખ છે. રણવીર ની પાસે કાર્સ નું પણ શાનદાર કલેક્શન છે.રણવીર ની પાસે એસ્ટન માર્ટિન રૈપિડ-3.29 કરોડ, લૈંડ રોવર રેંજ-2.05 કરોડ, જગુઆર એક્સએજલ-1.07 કરોડ, ટોયેટો લૈંડ ક્રુઝ પરડો-1.04 કરોડ, મર્સીડીઝ બેંચ જિલેએસ-83 લાખ, મર્સીડીઝ બેંચ ઈ ક્લાસ-70 લાખ, ઓડી ક્યુ 5-59.78 લાખ, મારુતિ સિયાઝ-10.97 લાખ જેવી લગ્ઝરી કાર્સ છે.આ સિવાય રણવીર ની સ્ટાઇલ પણ બધાથી એકદમ અલગ છે. તેના રંગ-બેરંગી કપડાં અને શૂઝ થી તો બધા જાણે જ છે. રિપોર્ટ અનુસાર રણવીર ની પાસે 1000 કરતા પણ વધુ શૂઝ છે, જેની કિંમત 70 લાખ રૂપિયા છે. રણવીરે ડાયરેક્ટર રોહિત શેટ્ટી ને 5 લાખ રૂપિયા ની ફૈની ઘડિયાળ ગિફ્ટ કરી છે. રણવીર ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 8 વર્ષ થઇ ચુક્યા છે. આ 8 વર્ષો માં રણવીરે માત્ર 13 ફિલ્મો કરી છે. રણવીરે વર્ષ 2010 માં આવેલી બૈન્ડ બાજા બારાત થી બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. તેના સિવાય તેમણે લેડીઝ વર્સીઝ રિકી બહલ, રામલીલા, ગુન્ડે, દિલ ધડકને દો, બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી ફિલ્મો પણ કરી છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here