6 સપ્ટેમ્બર ગુરુવાર 2018 એકાદશીની તિથિ, શુભ મુહૂર્ત,મહત્વ…વાંચો એક ક્લિક કરીને

0

આ એકાદશીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે તેને અદા એકાદશી પણ કહેવામાં આવે છે.. કહેવામાં આવે છે કે જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે તેમના જન્મ જનમના પાપો દૂર થઈ જાય છે. તેમને સુખ અને સમૃદ્ધિ નું વ્રત મળે છે. આ વ્રતના પ્રભાવથી વ્યક્તિની બધી જ મનોકામના પૂરી થાય છે.

આજે આપણે જાણશું પૂજા વિધિ શુભ મુહૂર્ત અગિયારસના દિવસે..

એકાદશીની તિથિ અને શુભ મુહૂર્ત 2018..

૬ સપ્ટેમ્બરના દિવસે આ વ્રત રાખવામાં આવશે.
એકાદશી ની શરૂઆત 5 સપ્ટેમ્બર બુધવારના દિવસે ત્રણ ને એક મિનિટે શરૂ થશે. અને આગલા દિવસે એટલે કે ૬ તારીખે 12:15 મિનિટ પર સમાપ્ત થશે. પારનું 7 સપ્ટેમ્બર શુક્રવારના દિવસે સવારે 6: 6 મિનિટ થી 8: 35 મિનિટ સુધી રહેશે.

એકાદશી વ્રતની વિધિ..

જેવી રીતે દરેક એકાદશીમાં વ્રતનો સંકલ્પ લેવાનો વિધાન છે તેવી રીતે અહીં પણ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. સવારે દૈનિક કાર્ય માં થી મુક્ત થઈને સફેદ વસ્ત્ર ધારણ કરવો. સાચા મનથી સંકલ્પ કરવો આજનું આ એકાદશીનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂરું કરીશ.
ભગવાન વિષ્ણુજીની પ્રતિમાની સામે ધૂપ, દીવો ફૂલ અને ફળ અર્પિત કરવું.

જો શક્ય હોય તો એક સમયે ફળાહાર કરવો જોઈએ વિષ્ણુજીની પૂજામાં તુલસીનો પ્રયોગ કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે જે લોકો એકાદશીના સમયે ભગવાન વિષ્ણુની ભક્ત સાચા મનથી કરે છે તેમને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે જો વ્યક્તિ કોઈ વિશેષ કામના માટે આ વ્રત કરે છે તો તેની મનોકામના પણ પૂરી થાય છે

એકાદશીના વ્રત નું મહત્વ..

કહેવામાં આવે છે કે વિષ્ણુ ભગવાનને એકાદશી ખૂબ જ પ્રિય છે..

એટલા માટે જે પણ પૂરી શ્રદ્ધાથી આ દિવસે વ્રત કરે છે તેમના ઉપર ભગવાન વિષ્ણુ એક વિશેષ કૃપા થાય છે.
એકાદશીના વ્રત માં રાત્રિ જાગરણ ગૌપૂજન દાનનું પણ વિશેષ મહત્વ છે.. આ દિવસે કરેલા દાનનું ખૂબ જ વિશેષ મહત્વ છે તેનાથી વ્યક્તિને ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here