50 વર્ષ જુના નોટ અને સિક્કા થી તમે થઇ જાશો માલામાલ….શું તમારી પાસે છે?

0

તમારા માટે એક સારી જાણકારી છે. જેમાં તમે ઘરે બેઠા જ માલામાલ થઇ શકો છો. જો તમે પણ તમારી પાસે જુની નોટ રાખેલી છે તો તમે તેનાથી લાખો રૂપિયા પણ કમાઈ શકો છો. ઈ-કોમર્સ સાઈટ ઈબે પર છપાયેલી એક રૂપિયાની નોટ 699 ડોલર એટલે કે લગભગ 51 હજાર રૂપિયામાં નીલામ થઇ રહી છે.આવી રીતે એન્ટિક અને રેયર નોટ અને સિક્કા એકઠા કરનારા લોકો તેને મોટી કિંમતો પર ખરીદે છે. આ સાઈટ પર પહેલાના ભારતીય નોટ અને સિક્કા અનેક ગણા વધુ કિંમત પર વહેંચાઈ રહ્યા છે. એવામાં જો તમારી પાસે પણ જુના દુર્લભ નોટ કે સિક્કા છે તો તેનાથી લાખો ની કમાણી કરી શકાય છે.

100 રૂપિયા ની 41 વર્ષ પહેલાની નોટ:

આ નોટ માટે શરૂઆતી બોલી 100 ડોલર એટલે કે 7300 લગાવામાં આવેલી છે. જેની કિંમત 70 ગણી કરતા પણ વધુ થઇ ગઈ છે.બે રૂપિયાની નોટ-જણાવી દઈએ કે બે રૂપિયાની નોટ 19.99 ડોલર એટલે કે 1460 રૂપિયામાં નીલામ થઇ રહી છે.

10 રૂપિયાની નોટ-એસ વેંકટરમન ના હસ્તાક્ષર કરેલી આ નોટ 2190 રૂપિયામાં મળી રહી છે. તેનો શિપિંગ ચાર્જીસ 20 ડોલર એટલે કે 1460 રૂપિયા છે.

સિક્કા પણ થઇ રહ્યા છે નીલામ-જયારે બીજી તરફ સિક્કાઓ પણ મોટી કિંમતમાં નીલામ થઇ રહ્યા છે.
એક રૂપિયાનો સિક્કો- 1981 અને 1982 ના એક રૂપિયાના સિક્કા ની કિંમત 1421 રૂપિયા લગાવામાં આવી છે, જેમાં શિપિંગ ચાર્જ 1096 રૂપિયા લાગશે.

જુના સિક્કા અને દસ રૂપિયાની નોટ-જણાવી દઈએ કે 1917 ના એક પૈસા, 1945 ના એક પૈસા સહીત ઘણા જુના સિક્કા અને એક દસ ની નોટ ની કિંમત 1900 રૂપિયામાં લગાવામાં આવી છે.સિક્કાઓથી સજેલી જવેલરી-તમને જણાવી દઈએ કે તેમાં સિક્કાઓ થી બનેલી જવેલરી પણ શામિલ છે. પહેલાના જુના સિક્કા થી શણગારેલા રાજસ્થાની ગળા નો હાર 14,235 રૂપિયામાં નીલામ થઇ રહી છે. આ નીલામી અમેરિકા થી થઇ રહી છે.

એટલું જ નહિ કે પાંચ રૂપિયા તેમ જ બે રૂપિયા ના નોટની થપ્પીઓ પણ 1900 અને 2200 રૂપિયા સુધીમાં નીલામ  થઇ રહી છે. હાલ માં જ બંધ થયેલા પાંચ સો ની નોટ પણ આ નીલામી માં શામિલ છે.

મિત્રો જો તમારે સેલ કે બાય કરવું હોય તો અહીંયા ક્લિક કરો 

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here