5 કલાક ઓપરેશન બાદ આ વ્યક્તિના શરીર માંથી નીકળી એવી વસ્તુ, જોઇને ડોક્ટર્સ પણ રહી ગયા હૈરાન…

મેડીકલ લાઈનમાં ઘણી એવી અવનવી બાબતો સામે આવતી હોય છે, જેને જોઇને તેઓને પણ વિશ્વાસ નથી આવતો કે આ માણસ અત્યાર સુધી જીવિત કેવી રીતે રહી શક્યો. એવો જ એક હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે મુંબઈ નાં નાસિક માં. એક ચાર ફૂટ લાંબી લોખંડની રોડ એક 33 વ્યક્તિના કમરની પાસેથી ઘૂસીને ગરદનનાં આરપાર થઇ ગઈ હતી. તેને તરત જ મહારાષ્ટ્ર સરકારના જેજે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં પાંચ કલાક લાંબુ ઓપરેશન ચાલ્યું. ડોકટરે જ્યારે આ વ્યક્તિની હાલત દેખી તો તેઓને સમજાઈ ગયું કે ઓપરેશન ખુબ જ જટિલ બનવાનું છે.    

આ લાકડી એક ખંભાથી બહાર નીકળેલી હતી. તેના સાથીઓએ આ લોહાની લાકડીને કાપીને તેને ખંભાથી અલગ કરી નાખ્યું હતું. કમરની પાસે શરીરમાં ઘુંસી લાકડી પીઠથી નીકળીને પહેલા આંતરડા, લીવર, પેટ અને છાંતી ને વીંધીને બહાર નીકળી હતી.   

દુર્ઘટના બાદ શેખના પરિવારે એક નીજી એમ્બ્યુલન્સ કરીને 200 કિમી દુર મુંબઈ લઇ જવામાં આવ્યો. આગળના શુક્રવારે ઓપરેશન કરનારી ટીમનો હિસ્સો રહેલા ડૉ. અજય ભંડરવારે કહ્યું કે આ ઓપરેશનમાં લેપ્રોસ્કોપિક ટેકનીક નો ઉપીયોગ કરવામાં આવ્યો હતો.        

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!