5 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર

0

1. મેષ (Aries):આત્મવિશ્વાસ વધી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ આપની વાત સાંભળશે અને તેના હિસાબ પ્રમાણે કામ પણ કરશે. ઓફીસ ના કેટલાક મહત્વપૂર્ણ કામ આપને કરવા પડી શકે છે. જૂની વાત કે વિચાર થી દુખી થઇ શકો છો. પાર્ટનર ની ભાવનાઓ નું સમ્માન કરવું. આપનો પાર્ટનર ભાવુક થઇ શકે છે. ઓફીસ કે ફિલ્ડ માં વિવાદ ની સ્થિતિ બની શકે છે. મેડીકલ ના વિધાર્થીઓ માટે સમય સારો થઇ શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : વાદળી

2.વૃષભ (Taurus):ધૈર્ય રાખવો. આપના વિચારેલા કામ પુરા થવા નો યોગ છે. આજ આપ ભાવના આપના પર હાવી થઇ શકે છે. આપનો ઉત્સાહ વધી શકે છે. જીવનસાથી ની સાથે ફરવા જઈ શકો છો. આપનો દિવસ સારો રહેશે. બીઝનેસ માટે સમય સામાન્ય છે. નિવેશ પણ આપના માટે ફાયદાકારક રહેશે. થોડો માથા નો દુખાવો થઇ શકે છે, પરંતુ તબિયત ને લઈને કોઈ મોટી મુશ્કેલી નો યોગ નથી.
શુભ અંક : ૬
શુભ રંગ : બ્લુ

3. મિથુન (Gemini):આપનો કોન્ફીડન્સ વધુ રહશે. પૈસા ના વિષય માં કોઈ નવો પ્રયોગ કરવા ની વાત આપના મગજ માં આવી શકે છે. આપ જોશ માં આવી ને પૈસા થી જોડાયેલ કોઈ મોટો નિર્ણય પણ કરી શકો છો.પ્રેમીઓ માટે દિવસ શુભ છે. પાર્ટનર નો સહયોગ અને પ્રેમ મળી શકે છે. કેટલીક મુશ્કેલીઓ નું સોલ્યુશન મળી શકે છે. પેટ સંબંધી રોગ થવા ની સંભાવના બની રહી છે. મસાલાવાળો ખોરાક ખાવા થી બચવું.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

4. કર્ક (Cancer):વિવાહ પ્રસ્તાવ મળશે. વિધાર્થીઓ ને શિક્ષા માં ફાયદો થશે. પ્રતિયોગી પરિક્ષા માં સુખદ પરિણામ મળી શકે છે. નોકરી અને બીઝનેસ થી જોડાયેલ કોઈ આઈડિયા કે પ્લાન કોઈ થી શેયર ન કરવી. જીવનસાથી ને સમય દેવો. ફરવા જઈ શકો છો. આ રાશિ ના કેટલાક લોકો પ્રેમ નો ઇજહાર કરી શકે છે. તબિયત ના વિષય માં કર્ક રાશિ વાળા લોકો ને સાવધાન રહેવું જોઈએ.
શુભ અંક : ૩
શુભ રંગ : ભૂરો

5. સિંહ (Lio):પૈસા ની સ્થિતિ માં સુધાર થવા નો યોગ બની રહ્યો છે. નોકરી કરનાર અને બીઝનેસ કરવા વાળા લોકો ધૈર્ય રાખવો. લેવડ દેવળ અને નિવેશ નો હિસાબ કરી લેવો. આજ આપ કોઈ પણ વાત પર જરૂરત થી વધુ પ્રતિક્રિયા દેવા થી બચવું. પાર્ટનર થી અનબન થવા નો યોગ બની રહ્યો છે. ગુસ્સા પર કંટ્રોલ કરવો. વ્યાપાર માં નવી યોજના બનશે. આજ આપ લેવડ દેવળ માં સાવધાની રાખવી. કેટલાક વિધાર્થીઓ ખુદ ના પરિણામ થી અસંતુષ્ટ થઇ શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

6. કન્યા (Virgo):વાતચીત કરવા ની આપની કળા થી રોકાયેલ કામ પુરા થઇ શકે છે. પરિવાર અને પૈસા થી જોડાયેલ મુશ્કેલી થઇ શકે છે. પાર્ટનર ની સાથે દિવસ વીતશે. પાર્ટનર થી સમ્માન અને પ્રેમ મળશે. કાર્યક્ષેત્ર માં વિવાદ નો યોગ બની રહ્યો છે. નોકરી અને બીઝનેસ માં સંભાળી ને કોઈ નિર્ણય લેવો. માનસિક અશાંતિ થઇ શકે છે. થાક અને આળસ થી મુશ્કેલી વધી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : મજેન્ટા

7. તુલા (Libra):આજ આપની જવાબદારી વધી શકે છે. જેને આપ ખુબ ગંભીરતા થી લેશો. રોજીંદા ના કામો માં કઈક વધુ જ સંધર્ષ કરવો પડી શકે છે. તુલા રાશિ થી કુંવારા લોકો ને વિવાહ નો પ્રસ્તાવ મળી શકે છે. દિવસ પણ સારો રહેશે. બીઝનેસ કરવા વાળા લોકો માટે ફાયદા વાળો સમય છે. નિવેશ નો ફાયદો પણ આ દિવસો માં આપને મળી શકે છે. જરૂરી ચેકઅપ કરાવતો રહેવો.
શુભ અંક : ૪
શુભ રંગ : વાયોલેટ

8. વૃશ્ચિક (Scorpio):ઘણા લોકો આપના થી કોઈ કામ માટે ઉમ્મીદ રાખી શકો છો. નોકરી અને કારોબાર થી જોડાયેલી કોઈ વાત આપને સતત હેરાન કરી શકે છે. પાર્ટનર ની સાથે વધુ સમય વિતાવી શકો છો. ફરવા જઈ શકો છો. આમદની વધવા નો યોગ છે. ખર્ચ પણ વધુ થઇ શકે છે. ઓફીસ કે ફિલ્ડ માં સાથે વાળા લોકો થી મદદ મળવા નો યોગ છે. તબિયત પર ધ્યાન દેવું. કેટલાક વિધાર્થીઓ આળસ અને થાક અનુભવ થઇ શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

9.ધન (Sagittarius):ઈનકમ વધી શકે છે. આપના જ વિચારો ને બારીક નજર થી જોવા નો પ્રયત્ન કરવો. ધ્યાન રાખવું. આપના કામકાજ અને હરકત પર કોઈ વ્યક્તિ નું પૂરું ધ્યાન રહેશે. લવ લાઈફ માટે દિવસ થોડો ઠીકઠાક રહેશે.જીવનસાથી થી અનબન થવા નો યોગ છે. સાવધાન રહેવું. નોકરી કરતા લોકો માટે સમય સામાન્ય રહેશે. વિધાર્થીઓ ને મહેનત થી સફળતા મળી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

10. મકર(Capricorn):કરિયર માં બદલાવ કરવા પર વિચાર કરશો. આજ બનવા વાળી યોજના થી આપને જલ્દી જ સારું પરિણામ મળી શકે છે. ખર્ચ વધી શકે છે. આપની આદત માં સુધાર કરશો. દિવસ ની શરૂઆત સામાન્ય રહેશે. કોઈ વાત પર જીવનસાથી થી અનબન થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે. નિવેશ કરતા સમય સાવધાની રાખવી. માતા ની તબિયત થોડી ખરાબ તી શકે છે. ખુદ ની તબિયત નું પૂરું ધ્યાન રાખવું.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

11. કુંભ (Aquarius):અધિકારીઓ થી મદદ મળવા નો યોગ છે. બીઝનેસ માં કઈક નવું કરવા નું મન બનાવી શકો છો. કોઈ વ્યક્તિ સાથે લાંબી અને કામ ની વાતચીત થઇ શકે છે. આપની આક્રમકતા પર નિયંત્રણ રાખવું. પતિ- પત્ની વચ્ચે ની ગેરસમજ દુર થશે. આર્થિક દ્રષ્ટિ થી દિવસ આપના માટે અનુકુળ થઇ શકે છે. પિતા ની તબિયત ને લઈને કોઈ પ્રકાર ની ટેન્શન થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : સોનેરી

12. મીન (Pisces):રોજીંદા કામ માં મોટા બદલાવ કરવા નો મુડ થઇ શકે છે. કોઈ એવી વાત કે પરિસ્થિતિ આપના સામે આવી શકે છે જેના થી કોઈ ખાસ વિષય માં આપના વિચાર બદલી શકે છે. પાર્ટનર ના વ્યવહાર થી સાવધાન રહેવું. એકદમ પ્રતિક્રિયા દેવા થી બચવું. એવા કારણોસર આપના સંબંધ તૂટી પણ શકે છે. જુના રોગ થી છુટકારો મળશે. તબિયત પણ પહેલા કરતા સારી રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!