દીપિકા પછી હવે 47 વર્ષે લગ્ન કરવા માંગે છે આ અભિનેત્રી…કહ્યું કે લગ્ન માટે હું તૈયાર છું કોઈપણ જોડે પણ આ 1 શરત છે

0

બૉલીવુડ માં આગળનું વર્ષ માત્ર લગ્ન ને લઈને વધારે ચર્ચામાં રહેવાનું છે. એવામાં પ્રિયંકા-નિક, દીપિકા-રણવીર અને ઈશા અંબાણી ના લગ્ન ને તો વર્ષના સૌથી રૉયલ લગ્ન માનવામાં આવી રહ્યા છે. એવામાં બૉલીવુડ ની આ ફેમસ અભિનેત્રી ને જયારે તેના લગ્ન ને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેણે કઈક એવો જવાબ આપ્યો કે તેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો.જણાવી દઈએ કે જે અભિનેત્રી વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે બૉલીવુડ માં પોતાની દમદાર એક્ટિંગ માટે જાણવામાં આવતી અભિનેત્રી ‘તબ્બુ’ છે. તબ્બુ એ પોયતાના કેરિયર માં એકથી એક દમદાર ફિલ્મો કરી છે.
પણ તમને એ જાણીને હેરાની લાગશે કે તબ્બુ હાલ 47 વર્ષ ની થઇ ચુકી છે પણ હજી સુધી કોઈની સાથે લગ્ન નથી કર્યા. અમુક સમય પહેલા જ એક ઇવેન્ટ ના મૌકા પર તબ્બુ અભિનેતા આયુષ્માન સાથે હાજર રહી હતી તે દરમિયાન જયારે મીડિયા એ તેના લગ્ન વિશે સવાલ કર્યો તો તેમણે કહયું કે લગ્ન માટે જયારે સારો યુવક મળી જાશે ત્યારે તે તેની સાથે લગ્ન કરી લેશે.
આ સવાલ નો જવાબ આપતા તબ્બુ એ અંત માં એ પણ કહી દીધું કે લગ્ન માટે માત્ર તેની એક જ શરત છે કે તેનો થનારો પતિ હેન્ડસમ હોવાની સાથે સાથે પરફેક્ટ અને લાંબી હાઈટ વાળો પણ હોય. જયારે તબ્બુ ને એવો યુવક મળી જાશે ત્યારે તે તેની સાથે લગ્ન કરી લેશે. Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here