3 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર

0

મેષ :- કિસ્મત નો સાથ મળી શકે છે. આપના કામ થી અધિકારીઓ ખુશ થઇ શકે છે. અડચણ અને ઘણી મુશ્કેલી હોવા છતાં આપનું ધ્યાન કામ પર જ રહેશે. આપની સલાહ થી કોઈ ને ધન લાભ થઇ શકે છે. કોઈ ને મળવું અને કોઈ ને જવાબ દેવા માં આપના પર દબાણ હોઈ શકે છે. પાર્ટનર સાથે ફરવા નો પ્લાન બની શકે છે. પાર્ટનર આપની ભાવનાઓ ને સમ્માન દેશે.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબુની

2.વૃષભ (Taurus):નોકરી અને બીઝનેસ માં આગળ વધવા નો પ્રયત્ન સફળ થઇ શકે છે. આત્મવિશ્વાસ રાખવો. જુના મિત્રો થી મળવા માટે આપ ઘણા ઉત્સુક હોઈ શકો છો. જરૂરી કામ ઉકેલવા માં ધ્યાન રાખવું. મન ની દરેક વાત બીજા ને કહેવાથી બચવું. લવ પાર્ટનર ની સાથે સમય વીતશે. આ રાશિ વાળા ને કોઈ થી આકર્ષણ અનુભવાશે. આપના મન ની વાત પણ કોઈ ખાસ વ્યક્તિ થી શેયર કરી શકો છો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

મિથુન:- આપના કામકાજ પર પૂરું ધ્યાન રાખવું. કોઈ એવી વાતચીત શરુ થઇ શકે ચી,જે આવનારા બે- ત્રણ દિવસ સુધી ચાલશે. આપની ઉમ્મીદ વધી જશે. કોઈ ખાસ પરિણામ માટે સમય ની રાહ જોવી પડે. પાર્ટનર ને સમ્માન દેજો. સંબંધ જાળવવા માટે પાર્ટનર ની મદદ કરવી જરૂરી છે. બીજા નો ગુસ્સો પાર્ટનર પર ન ઉતારવો. બીઝનેસ માટે સમય સારો હોઈ શકે છે. તબિયત ને લઈને સાવધાન રહેવું. મહેનત થી કામ કરશો, તો સફળતા મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

4. કર્ક (Cancer): નિવેશ ની યોજના બની શકે છે. કામકાજ થી જોડાયેલ કોઈ સારી ખબર મળી શકે છે. નવું કામ લેતા પહેલા જુના કામ જરૂર પુરા કરી લેવા. આપનું મન સકારાત્મક રહેશે. કોઈ વાત પર જરૂરત થી વધુ ટેન્શન પણ થઇ શકે છે. પાર્ટનર થી બેકાર વિવાદ થાય તેવો યોગ બની રહ્યો છે. કોઈ યાત્રા પર જવાનો પ્રોગામ છે, તો ખુશી- ખુશી જવું. તબિયત નું ધ્યાન રાખવું. કોઈ પ્રકાર ની એલર્જી થી મુશ્કેલી થઇ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

સિંહ (Lio):કિસ્મત ની મદદ થી રૂટીન કામ સમય થી પહેલા પુરા થઇ શકે છે. પૈસા ના વિષય માં આપ શાંતિ થી કોઈ નિર્ણય લેજો. આપના કામકાજ ના વખાણ થશે. કોઈ સ્ત્રી ના સહયોગ થી કામ પુરા થઇ શકે છે. જલ્દી માં પ્રતિક્રિયા દેવા થી બચવું. લવ લાઈફ માં ગેરસમજ થઇ શકે છે. કોઈ પણ વિષય માં બેદરકારી ન દાખવવી. કિસ્મત નો સાથ મળી શકે છે. સમય નો સદુપયોગ થશે અને બીઝનેસ માં ધન લાભ થઇ શકે છે. ઓછી મહેનત માં પણ સફળતા મળી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ

6. કન્યા (Virgo):પાર્ટનર ની સાથે સંબંધ સુધારવા ના પ્રયત્ન થશે. અચાનક થવા વાળા ઘટનાક્રમ પર પૂરું ધ્યાન દેવું. કોઈ મિત્ર કે જુનો સાથી આપને કામ ની જાણકારી આપી શકે છે. જે બદલાવ આવી રહ્યો છે, તેનો વિરોધ કરવા થી બચવું. લવ પાર્ટનર ની સાથે સમય સારો વીતશે, પ્રેમ મળશે. નોકરી અને બીઝનેસ વાળા ને અચાનક નિર્ણય લેવા પડે. મોટા નિર્ણય સાવધાની થી લેવા. વિધાર્થીઓ માટે સમય સારો રહેશે. તબિયત માં ઉતાર- ચઢાવ આવી શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : ભૂરો

7. તુલા (Libra):અચાનક ધન લાભ ના યોગ છે. ઘણા વિષય માં કિસ્મત નો સાથ મળી શકે છે. કોઈ ખાસ અને સારા કામ થવા નો યોગ છે. કેટલાક કામ માં થોડી અડચણ આવી શકે છે. આપ થોડા બેચેન પણ રહેશો.આપ કોઈ ને લવ પ્રપોઝલ આપી શકો છો. ઓપોઝિટ જેન્ડર માં મન ભટકવા ની સંભાવના છે. આજ બીઝનેસ માટે દિવસ સારો છે. નિવેશ માં નવી તક મળી શકે છે. વિધાર્થીઓ ને નવી જોબ માટે ઓફર મળી શકે છે. તબિયત પહેલા થી ઠીક રહેશે.
શુભ અંક : ૨
શુભ રંગ : સોનેરી

8. વૃશ્ચિક (Scorpio):નવી યોજના બની શકે છે. કાર્યક્ષેત્ર સંબંધિત નવી યોજના પર લોકો થી વાતચીત થઇ શકે છે. આપના પર ઘણા પ્રકાર ની જવાબદારી આવી શકે છે. લવ લાઈફ માં કઈક નવું કરવા નો પ્રયત્ન કરશો. સંબંધો માં સુધાર થવા નો યોગ છે. વિધાર્થીઓ ને ઓછી મહેનત માં સારું પરિણામ મળશે. તબિયત વધુ સારી નહિ રહે. બીઝનેસ માં પ્રતિયોગીઓ પર જીત મળી શકે છે. પ્રેમી કે જીવનસાથી ની મદદ થી માનસિક તણાવ ઓછો થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : વાયોલેટ

9.ધન (Sagittarius):પૈસા ની દ્રષ્ટિ થી અચાનક ફાયદો થઇ શકે છે. નીજી અને પારિવારિક જીવન પર ગંભીરતા થી ધ્યાન દેવું પડશે. આપની જવાબદારી નો અનુભવ પણ આપને થઇ શકે છે. લાઈફ પાર્ટનર નો સહયોગ થી ધન લાભ થશે. આપના સંબંધ મધુર થશે. સુખ મળી શકે છે. કાર્યસ્થળ પર મુશ્કેલી હોવા છતાં આપની સ્થિતિ સારી થઇ શકે છે. સકારાત્મક રહેવા નો પ્રયત્ન કરવો. તબિયત ની બાબત માં ટેન્શન થઇ શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : મજેન્ટા

10. દિવસ સારો છે. ધન લાભ થશે. નોકરી- બીઝનેસ માં ટ્રાન્સફર મળવાનો યોગ છે. અધિકારીઓ થી મદદ મળવા નો યોગ છે. આજ આપ ખરીદીદારી માં અતિ કરી શકો છો, સાવધાન રહેવું. પાર્ટનર ને ગેરસમજ થઇ શકે છે.કુંવારા લોકો લવર પર વધુ ખર્ચ કરી શકે છે.કાર્યસ્થળ પર વાતાવરણ ખુશનુમા થઇ શકે છે. રોકાયેલ પૈસા મળી શકે છે. તબિયત માં ધીરે ધીરે સુધાર આવશે.
શુભ અંક : ૬
શુભ રંગ : વાદળી

11. કુંભ (Aquarius):જલ્દી થી દિવસ નીકળશે. પ્રમોશન કે વેતનવૃદ્ધિ નો યોગ બની રહ્યો છે. આજ ના કામ આપની તરક્કી માં જોડાય શકે છે અને તેનાથી ફાયદો થઇ શકે છે. લવ લાઈફ માં સંબંધો માં મધુરતા આવશે. લવર ની સાથે સમય વીતશે. નોકારીપેશા અને બીઝનેસ વાળા લોકો ને કઈક સારી સલાહ મળી શકે છે. નવા આઈડિયા પણ આવી શકે છે. વિધાર્થીઓ માટે સમય સારો હોઈ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

12. મીન (Pisces):જીવન માં કઈક સારો બદલાવ નો પ્રયત્ન કરી શકો છો અને આપ તેમાં ઘણી હદ સુધી સફળ થશો. જુના પૈસા નો હિસાબ થશે. પૈસા ના વિષય માં કોઈ જટિલ પરિસ્થિતિ બની શકે છે. લવ પાર્ટનર ની સાથે વાહન ચલાવતા સમય સાવધાની રાખવી. બીઝનેસ માં વિરોધી આપના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સાથે કામ કરવા વાળા લોકો પણ માનસિક તણાવ દઈ શકે છે. ઈજા કે દુર્ધટના નો યોગ બની રહ્યો છે.
શુભ અંક : ૮
શુભ રંગ : કેસરી

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!