2 કરોડ ની કિંમત ની ઘડિયાળ પહેરે છે ભારતનો આ એકમાત્ર બૉલીવુડ સ્ટાર, જાણો અન્ય 5 સ્ટારની ઘડિયાળ ની કિંમત….

0

લગ્ઝરી ઘડિયાળો ના મામલામાં આપણા ફેવરિટ બૉલીવુડ સેલિબ્રિટીઝ કઈ કમ નથી. રોલેક્સ થી લઈને ઓમેગા જેવી લગ્ઝરી ઘડિયાળો ને પહેરીને જયારે આ સ્ટાર્સ નીકળે છે તો તે એક ટ્રેન્ડ બની જાય છે. એવામાં એ વાત કરવાના છીએ તે 5 બૉલીવુડ સ્ટાર્સ ની જેનોનો હડિયાળો નો શોખ જોઈને તમારી આંખો ખુલ્લી જ રહી જાશે.

જેમાં સૌથી પહેલું નામ આમે છે સુપર સ્ટાર ઈમરણ હાશમી નું. તમને જણાવી દઈએ કે ઇમરાન ઘડિયાળોના ખુબજ દીવાના છે. જો કે ઇમરાનની પાસે ઘણા મોંઘા બ્રાન્ડની ઘડિયાળો છે,પણ AudemarsPiguet તેની ફેવરિટ બ્રાન્ડ છે. ઈમરાનની પાસે AudemarsPiguet ની ઘડિયાળ છે જેની કિંમત 2.1 કરોડ છે. તમને જણાવાઈ દઈએ કે માત્ર આ હડિયાળના માત્ર 32 પીસ જ બન્યા છે. ભારતમાં માત્ર ઇમરાન હાશ્મી પાસે જ આ ઘડિયાળ છે.
બોલીવુડના કિંગ ખાનની વાત કરીયે તો તે TAG Heuer બ્રાન્ડ ને ઇંડોર્સ કરતા હતા, જેના પછી આ બ્રાન્ડ ખુબ જ ફેમસ બની ગઈ હતી. તેની પાસે TAG Heuer ની ઘણી ઘડિયાળો છે, પણ હાલ તેની ફેવરિટ ઘડિયાળ છે Rolex Cosmograph. મોટાભાગે તે વ્હાઇટ ગોલ્ડ ડાયલ વાળી Rolex Cosmograph। વોચ માં અનાજરમાં આવે છે જેની કિંમત 12 લાખ રૂપિયા છે.
દીપિકા પાદુકોણની ફેવરિટ વોચ બ્રાન્ડ Tissot છે. દીપિકાની પાસે Tissot ની ઘડિયાળોનું કલેક્શન છે. મોટાભાગે તે Tissot ની કલાસિક પ્રિન્સ ડાઈમંડ રોજ ગોલ્ડ વોચમાં નજરમાં આવે છે. તમને જણાવી દઈએ કે દીપિકાની આ ઘડિયાળ ની કિંમત 8 લાખ રૂપિયા છે.જુનિયર બચ્ચન ની પાસે પણ મોંઘી ઘડિયાળોનું સારું એવું કલેક્શન છે. હાલના દિવસોમાં તે જે વોચ સાથે જોવામાં આવે છે, તે બ્રાન્ડ Seamaster 300 omega master છે, જેની કિંમત 7.30 લાખ રૂપિયા છે.
બોલીવુડના નવાબ સૈફ અલી ખાનના શોખ પણ તેની જેમ નવાબી છે. અને તેને મોંઘા શોખ માટે પણ જાણવામાં આવે છે. સૈફ ને વોચ નો શોખ એટલી હદ સુધી છે કે તે દરેક ત્રીજા દિવસે પોતાની ઘડિયાળ બદલે છે. સૈફ ને Jaeger Le-CoultreReverso બ્રાન્ડ ની ઘડિયાળો પસંદ છે. સૈફની હાલની ઘડિયાળની કિંમત 1.1 લાખ રૂપિયા છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here