હોસ્પિટલમાં 16 વર્ષ ના બોયફ્રેન્ડ એ દમ તોડતા જ ગર્લફ્રેન્ડ ગળે લાગી અને પછી જે થયું એ જોઈને તમે પણ રડી પડશો

0

હાલના દિવસોમાં મીડિયા પર એક ટીનેજર છોકરીની તસ્વીરે ચર્ચાના વિષયમાં તો હદ જ પર કરી નાખી છે. જેમાં તે હોસ્પિટલમાં ભર્તી પોતાના બોયફ્રેન્ડ ને ગળે લગાડતી દેખાઈ રહી છે, તે પણ તેની મૃત્યુના ઠીક પહેલા જ. ઘણા દિવસોથી હોસ્પિટલમાં ભર્તી રહ્યા પછી તેના બોયફ્રેન્ડની મૌત થઇ ગઈ હતી, જયારે તેના લાઈફ સપોર્ટ સિસ્ટમને બંધ કરી દેવામાં આવ્યું હતું. તે છોકરા એ પોતાના છેલ્લા શ્વાશ પોતાની પ્રેમિકાની બાહુમાં લીધા હતા.એયરલિફ્ટ કરીને બચાવમાં આવ્યો હતો:

આ પૂરો મામલો યુકે ના ડુડલી શહેર નો છે. જ્યા રહેનારી 15 વર્ષ ની ‘સ્ટેફની રે’ અને 16 વર્ષના ‘બ્લેક વાર્ડ’ બાળપણ થી જ એક બીજાને ઓળખતા હતા અને પસંદ પણ કરતા હતા. બ્લેક અમુક દિવસો પહેલા રજાઓ માણવા માટે પોતાના પરિવારની સાથે વેલ્સ ના ફેમસ સી-બીચ પર ગયો હતો. ત્યાં સમુદ્રમાં નહાતી વખતે તે અચાનક જ ડૂબવા લાગ્યો. તેના પછી તેને એયરલિફ્ટ કરતા બચાવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેને ઘણા દિવસો સુધી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખ્યા પછી તેને બચાવવાની ઘણી કોશિશો કરવામાં આવી હતી, પણ તેના મગજમાં પાણી ઘુંસી જવાથી તે કામ કરવાનું પુરી રીતે બંધ થઇ ગયું હતું. જેના પછી તેના લાઈફ સપોર્ટ સિસ્ટમને હટાવી લેવામાં આવ્યું અને જેના પછી તેની મૃત્યુ થઇ ગઈ.

બોયફ્રેન્ડની મૃત્યુ થયા પછી તેમણે પોતાની ભાવના સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. તેના માટે તેણે એક ઓપન લેટર લખ્યો, જેમાં તેણે બ્લેક માટે પોતાના પ્રેમને વર્ણવ્યો હતો.

સ્ટેફની એ બ્લેક માટે લખ્યો ઈમોશનલ મેસેજ:

”આજે મારા માટે આ સૌથી કઠિન દિવસ છે અને તે એક એવો દિવસ છે જેને હું ક્યારેય પણ ભૂલી નહીં શકું. તમારામાંથી અમુક લોકોને જાણ હશે કે બ્લેકનું એક ભયાનક અકસ્માત થયું હતું, હોસ્પિટલમાં હું દરેક સમય તેની સાથે રહી હતી અને મેં તેને બિલકુલ પણ એકલો છોડ્યો ન હતો. બ્લેક એક એવો વ્યક્તિ હતો જે હંમેશા અન્યની મદદ માટે તૈયાર રહેતો હતો. ‘અમને કાલે જણાવામાં આવ્યું કે બ્લેક હવે ઠીક થઇ શકશે નહિ કેમ કે તેનું મગજ પુરી રીતે કામ કરવાનું બંધ થઇ ગયું છે. માટે અમારે તેના લાઈફ સપોર્ટની સિસ્ટમને બંધ કરવાનો આ કઠિન નિર્ણય લેવો પડ્યો, જેથી તે આરામથી જઈ શકે. ‘બ્લેક મારા માટે ખુબ જ ખાસ હતો અમે અમે બંને એ એક બીજા સાથે ઘણો સમય વિતાવ્યો હતો. અમે જીવનમાં ઘણા ઉતાર ચઢાવ ને સાથે જોયા છે, પણ અમે બન્ને એકસાથે તેને પણ કરી લેતા હતા. હું અને પરિવારના લોકો ક્યારેય પણ બ્લેકને ભૂલી નહિ શકીએ, તેની યાદો હંમેશા મારી સાથે રહેશે. ‘ऊंची उड़ान भरो मेरे प्यारे बेबी ब्वॉय और मैं तुमसे बेहद प्यार करती हूं, और हमेशा करती रहूंगी।’

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here