16 ડિસેમ્બર રવિવાર સૂર્યનું રાશિ પરિવર્તન આ 6 રાશિ માટે થશે માલામાલ…જુઓ તો મારી રાશિ તો નથી ને…???

0

વર્ષ 2018 ના છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ડિસેમ્બર મહિનામાં ચંદ્ર ,સૂર્ય અને મંગળ ગ્રહ તેમની રાશિ બદલવા ના છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ ગ્રહ તેમનો રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર 12 રાશિઓ ઉપર જોવા મળે છે.

સુ કે 16 ડિસેમ્બરે સૂર્ય તેમનુ રાશિ પરિવર્તન કરે છે એટલે કે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરે છે.ત્યારે આ 6 રાશિવાળા લોકોને ખૂબ જ ફાયદો થશે…

1)વૃષભ રાશી:-સૂર્યના રાશિ પરિવર્તનને કારણે વૃષભ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં લાભ થશે. તેમજ તમે વિચારેલા દરેક કાર્ય પૂર્ણ થશે. વિરોધી વગૅ તમારા થી પરાજીત થશે. કોઈ ધાર્મિક કાર્યમાં સામેલ થવાનો તમને મોકો મળશે. આ મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેવાવાળો છે કોઈપણ કાર્ય કરો તો માતા-પિતાના આશીર્વાદ અવશ્ય લો.

2) સિંહ રાશી:-જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળની દ્રષ્ટિ તમારી રાશિ ઉપર બની રહે છે.આ દ્રષ્ટિના કારણે તમારો સમય સારો જશે.તેમજ નવા કામ માટે પણ ખૂબ જ સારો સમય છે.તેમજ નવા લોકો સાથે સંપર્ક લાભદાયક રહેશે તેમજ દરેક અટકેલા કાર્ય પૂર્ણ થશે. શુભ ફળ માટે માં લક્ષ્મીજીને સફેદ ફૂલ અવશ્ય ચઠાવો.

3) કન્યા રાશિ16 ડિસેમ્બરે સૂર્ય નું રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે શુભ પરિણામ લાવી રહ્યુ છે આ સમયમાં તમને ધન સંપત્તિની બાબતમાં સફળતા મળશે. તેમજ અચાનક ધનની વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે.કાર્ય શેત્ર માં સફળતા પ્રાપ્ત થશે . મિત્રોના સપોર્ટ થી તમને નવું કામ મળી શકશે .અને સૂર્ય ની ઉપાસના તમારા માટે લાભકારી રહેશે.

4) વૃશ્ચિક રાશિવૃશ્ચિક રાશિ માટે આ સમય શુભ રહેવા વાળો છે સૂર્યના રાશિ પરિવર્તનથી તમને દરેક ફાયદા પ્રાપ્ત થશે તમે તમારી યોગ્યતા અનુસાર સારું કામ કરી શકશો અને તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ધૈર્યથી કામ લેવું તેમજં શિવની આરાધના કરવી.

5) ધનુ રાશીજ્યોતિષ અનુસાર ધનુ રાશિનાં જાતકો માટે સમય રાહત પૂર્ણ રહેશે તેમજ તમને તમારા સાથીયો નો સહયોગ પ્રાપ્ત થશે તેમજ તમારી દરેક સમસ્યાનો ઉકેલ આવશે. શારીરિક શ્રમ વધારે કરવું પડે પરંતુ એમાં તમને આર્થિક લાભ પ્રાપ્ત થશે. નવા સુખદ સમાચાર તમને મળી શકવાના યોગ છે. આ સમય દરમિયાન મા દુર્ગાની પૂજા કરવી.

6) મીન રાશિરાશિવાળા જાતકો માટે આ સમય શુભ રહેશે તેમજ તેમના ઘન માં વૃદ્ધિ થશે. તેમજ તમને નવાગામ પણ મળી શકે છે સાથે સાથે તમે માનસિક તણાવનો સામનો કરી શકો છો. મહિનાના અંતમાં તમને કોઈ મોટી ખુશખબરી મળી શકશે. આ સમય દરમિયાન તમને કોઈ આર્થિક લાભ થશે તેમજ શ્રી રામજી ને સફેદ ફૂલ ચઢાવવું તમારા માટે શુભ રહેશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here