૧૪ જુલાઈ ૨૦૧૮નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries): લગભગ ઘણી અડચણ પૂરી થઇ શકે છે. કામ સમય પર કરી લેવું. નોકરી અને પૈસા ની દ્રષ્ટી એ દિવસ ઠીક થઇ શકે છે. આપ ઘણા મહત્વકાંક્ષી અને ઉદાર થઇ શકો છો. આપને સફળતા મળે કે ન મળે આપના પ્રયત્ન ન મુકવા જોયે. આજ આપને કેટલીક સારી તક મળી શકે છે. આપના લવ પાર્ટનર ને લઈને આપ ઓવર પજેઝીવ થવા થી બચવું. તેનાથી સંબંધ બગડી શકે છે. બીઝનેસ અને નોકરી માં અનુકુળ પરિસ્થિતિઓ બની શકે છે. તબિયત ની દ્રષ્ટિ એ દિવસ સારો રહશે.
શુભ અંક :
શુભ રંગ : લાલ

2.વૃષભ (Taurus): મીઠું બોલીને આપ આપના કામ કરાવી શકશો. કરિયર અને નીજી જીવન આપના માટે મોટો મુદ્દો બની શકે છે. નોકર પર વધુ ભરોસો કરવો આપના માટે ઠીક નથી. ફાલતું ચિંતા મન માં ન રાખવી. આજ આપના પાર્ટનર ની સાથે આપને સંયમ થી રહેવું જોશે. લવ લાઈફ માં પ્રેમી ની સાથે કોઈ પણ રીત ની બળજબરી ન કરતા. કાર્યક્ષેત્ર માં મહત્વપૂર્ણ સફળતા મળવા ના યોગ છે. પાચન શક્તિ ની ગડબડ થઇ શકે છે.
શુભ અંક : ૯ 
શુભ રંગ :
પીળો

3. મિથુન (Gemini): આજ આપ કોઈ ખાસ પરિણામ પર પોહચી શકો છો. પાછળ ના કેટલાક દિવસો થી મગજ માં જે  ઉથલ પુથલ ચાલી રહી છે, તે પૂરી થઇ શકે છે. પાર્ટનર ની ભાવનાઓ ને સમજવી અને તેની પસંદ ની ગીફ્ટ આપવી. આપના સંબંધો માં મજબૂતી આવી શકે છે. સરકારી કર્મચારીઓ ને અધિકારીઓ થી સફળતા મળવા નો યોગ છે. પૈસા ના વિષય માં જલ્દી માં કોઈ નિર્ણય ન લેવો. સામાન્ય ઈજા કે શારીરિક દર્દ થઇ શકે છે.
શુભ અંક : ૮ 
શુભ રંગ :
લીલો
4. કર્ક (Cancer): આગળ વધવા ના કેટલીક સારી તક મળી શકે છે. આજ આપ બને ત્યાં સુધી શાંત રહેજો, સમાધાન નું મન બનાવી ને ચાલવું. કોઈ પણ કામ માં જલ્દી કરવા થી નુકસાન થઇ શકે છે. દિવસ સારો રહશે. લવ પ્રપોઝલ મળી શકે છે. પ્રેમી ની સાથે સમય વિતાવો. ભાવાત્મક સહયોગ મળશે. બીઝનેસ માં કોઈ પણ પ્રકાર નો રિસ્ક ન લેવો. નહીતર પૈસા ની વસુલી માં મુશ્કેલી થઇ શકે છે. તબિયત ને લઈને સાવધાન રહેવું. બેદરકારી ને કારણે કોઈ મોટી શારીરિક મુશ્કેલી થઇ શકે છે.
શુભ અંક : 
શુભ રંગ :
સોનેરી
5. સિંહ (Lio): આજ જાણ્યે અજાણ્યે આપના થી કોઈ કામ થઇ શકે છે જેનાથી આપની ઈજ્જત ના બે તારા વધી જશે. આજ કામ ઓછું અને નવરાશ વધુ રહશે. પાર્ટનર ની સાથે સમય વિતાવવો. થાક અને તણાવ વધી શકે છે. લવ લાઈફ ના વિષય માં દિવસ ઠીક રહશે. દિલ ની વાત શેયર કરવી. આપનું મન પણ હળવું બનશે. ખર્ચ વધી શકે છે. તબિયત ને લઈને સાવધાની રાખવી. જૂની મુશ્કેલી આજ વધી શકે છે.
શુભ અંક : ૨ 
શુભ રંગ :
મજેન્ટા
6. કન્યા (Virgo): એકાગ્ર થવાનો પ્રયત્ન કરવો. સાથે કામ કરવા વાળા કેટલાક લોકો આપના થી તેની ખાસ વાત શેયર કરી શકે છે. પ્રેમ સંબંધ માં ઊંડાઈ વધી શકે છે. ગુસ્સો ન કરવો. લવ પાર્ટનર ને લઈને માનસિક મુશ્કેલી થઇ શકે છે. લવ લાઈફ માં કોઈ નિર્ણય લેવા માં કન્ફયુઝન વધી શકે છે. બીઝનેસ માં મુશ્કેલી થઇ શકે છે. નોકારીપેશા લોકો કઈક નવું કરવા નો પ્રયત્ન માં લાગેલા હશે. વિધાર્થીઓ ને વધુ વિષય માં સફળતા મળવાનો યોગ છે. થાક અને આળસ ને કારણે મુશ્કેલી થઇ શકે છે.
શુભ અંક : ૫ 
શુભ રંગ :
વાયોલેટ
7. તુલા (Libra): આજ આપ માં જરૂરત થી વધુ કામ કરવાની ઉર્જા રહશે. ગોચર કુંડળી માં કિસ્મત ના ભાવ માં ચંદ્રમાં હોવા ને કારણે વિચારેલ કામ પુરા થઇ શકે છે. આપ આપની ઉર્જા ને સાચી દિશા માં લગાવા નો પ્રયત્ન કરજો. કામકાજ ની દ્રષ્ટિ એ દિવસ આપના માટે મીઠી મુશ્કેલી વાળો થઇ શકે છે. ગુસ્સા અને વિદ્રોહી ભાવો ને નિયંત્રણ માં રાખવા. આપના પ્રેમી ની ભાવનાઓ ને સમજવા માં મોડું થઇ શકે છે. વિધાર્થીઓ મુશ્કેલી નું સમાધાન ગોતવા માં તેના સિનિયર્સ ની મદદ લેવી.
શુભ અંક : ૬ 
શુભ રંગ :
વાદળી8. વૃશ્ચિક (Scorpio): સુઝબુઝ થી સાથીઓ નું ભલું કરશો. આપ કોઈ પણ વાત ખુબ સમજી- વિચારી ને કરજો. લોકો થી કોઈ ઉમ્મીદ ન રાખતા. આપની યૂજના કોઈ ને ન બતાવી કે કોઈ સાથે તેના પર ચર્ચા ન કરવી. પાર્ટનર ની ભાવનાઓ ને સમજી અને પછી બોલવું. કોઈ કામ બળજબરીથી ન કરાવું. કાર્યક્ષેત્ર માં આપને સાવધાન રહેવું જોશે. વગર સમજે કોઈ પ્રોમિસ ન કરવું. તબિયત નું ધ્યાન રાખવું. ,મોસમ માં બદલાવ ને કારણે ગળા અને નાક ના રોગ થઇ શકે છે.
શુભ અંક : ૭ 
શુભ રંગ :
કેસરી
9.ધન (Sagittarius): શાંતિ થી દિવસ વિતાવો અને આવનાર સમય ની પ્લાનિંગ કરવી. કેટલાક વિષય માં આપને મંથન કરવું પડી શકે છે. જોશ માં આવી ને કામ કરશો તો આપના માટે મુશ્કેલી ઉભી થશે. પાર્ટનર સાથે સમય વિતાવવો. તેના થી સંબંધ માં મજબૂતી આવશે. સાથે કામ કરવા વાળા થી આકર્ષણ વધી શકે છે. કાર્યક્ષેત્ર માં મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે. તબિયત માં સુધાર થવા નો યોગ બની રહ્યો છે.
શુભ અંક : ૧ 
શુભ રંગ :
સફેદ
10. મકર(Capricorn): આપના માટે ખુદ પર નિયંત્રણ અને અનુશાસન રાખવું જરૂરી છે. ભાવાત્મક વિષય ચરમ પર રહશે. મિત્ર અને પ્રેમીઓ ની સાથે સમય જશે. આપની જવાબદારી થી વધુ કામ ખુદ પર ન લેવું. પાર્ટનર આપના સાથે સમય વિતાવવા ના મુડ માં રહશે. કમ્પ્યુટર વિષય થી જોડાયેલ વિધાર્થીઓ ને કોઈ સારી સફળતા મળવા નો યોગ છે. તબિયત પર ધ્યાન દેવું. જુના રોગ ફરી હેરાન કરી શકે છે.
શુભ અંક : ૯ 
શુભ રંગ :
જાંબુની
11. કુંભ (Aquarius): અચાનક ફાયદો થવાનો યોગ બની રહ્યો છે. રોકાયેલ પૈસા મળી શકે છે. રોજીંદા કામકાજ વગર અડચણ એ પુરા થશે. જે કામ હાથ માં લેવા માં મન ન માને તે કામ છોડી દેવું. પાર્ટનર થી અચાનક કોઈ સારી ખબર મળવાનો યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્ર માં અધિકારીઓ ની મદદ મળશે. વિધાર્થીઓ નો તણાવ વધી શકે છે. આળસ અને થાક રહેશે. આંખ માં બળતરા થઇ શકે છે.
શુભ અંક : ૩ 
શુભ રંગ :
લીલો
12. મીન (Pisces): નોકારીપેશા અને બીઝનેસ  વાળા લોકો ટાર્ગેટ બનાવી ને કામ કરવું. આપના જીવન ના કેટલાક ક્ષેત્ર માં પરિવર્તન આવી શકે છે. આજ ઘણા કામ અધૂરા રહી શકે છે. પાર્ટનર ની સાથે અનબન થવા નો યોગ બની રહ્યો છે. મિત્ર ની મદદ થી સંબંધો માં સુધાર થઇ શકે છે. વાણી પર સંયમ રાખવો. નોકરી અને બીઝનેસ માં વિવાદ નો સામનો કરવો પડે. ભોજન માં સાવધાની રાખવી, તીખું તળેલું ન ખાવું.
શુભ અંક : 
શુભ રંગ : 
ભૂરો

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here