14 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર

0

1. મેષ (Aries):

ગોચર કુંડળી માં ધન ભાવ માં ચંદ્રમાં હોવા થી ધન લાભ ના યોગ બની રહ્યા છે. ઈનકમ વધી શકે છે. દેણું ચુકવવા નો પણ યોગ છે. વ્યર્થ ખર્ચ વધી શકે છે. પાર્ટનર થી કોઈ વાત ન છુપાવી અને સાચું બોલવું. બીજા નો ગુસ્સો પાર્ટનર પર ન કાઢવો. જેનાથી આપના સંબંધો માં મજબૂતી આવશે. ઓફીસ માં જવાબદારી મળવાનો યોગ છે. મેષ રાશિ વાળા માટે દિવસ સારો સાબિત થઇ શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

2.વૃષભ (Taurus):

કોઈ મોટું કામ આજે આપે એકલા એજ કરવું પડે. ઓફીસ માં કોઈ સારી ખબર મળવા ના યોગ છે. કોઈ સમસ્યા નું સમાધાન પણ આજે આપને મળશે.આપને ગેરસમજ થઇ શકે છે. મન માં નકારાત્મકતા પણ આવે. લવ પાર્ટનર થી પ્રેમ, સહયોગ અને સુખ મળી શકે છે. જે આપના માટે ખાસ હશે. કોઈ નવું કાર્ય શરુ કરી શકશો. સફળતા ના યોગ છે. નોકરી મળી શકે છે. વિધાર્થીઓ સાંભળી ને રહજો, માનસિક તણાવ થઇ શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

3. મિથુન (Gemini):

સાથે કામ કરનાર કેટલાક લોકો આપના માટે મદદગાર થશે. જેના થી આપને કોકવાર જ અપેક્ષા હોય તેવા લોકો પણ આજે આપને મદદ કરી શકે છે. વિચારેલા કાર્ય કરવા માં આપને મુશ્કેલી થઇ શકે છે. પાર્ટનર નું મૂડ ઓફ થઇ શકે છે. મૂડ બનવા માં આપને કઈક નવું કરવાનો પ્રયત્ન કરવો પડશે. સરકારી તંત્ર થી આપને મુશ્કેલી પડે. લેવડ- દેવળ માં સાવધાની રાખો. વિધાર્થીઓ માં ઠીક દિવસ છે. કેટલાક લોકો થી મુશ્કેલી થઇ શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

4. કર્ક (Cancer):

ચંદ્રમાં ના પ્રભાવ થી ધન લાભ થઇ શકે છે. ફાયદો પણ થઇ શકે છે. સંબંધો માં સુધાર થશે. બધા નું સમ્માન કરો. પૈસા ની સ્થિતિ પર આપે થોડું ધ્યાન રાખવું પડશે. લવ પાર્ટનર ના પ્રેમ અને વ્યવહાર થી આપ અચરજ પણ બની શકો છો. આ રાશિ ના લોકો કોઈ ને પ્રપોઝ કરવા ઈચ્છતા હોઈ તો કરી દેવું. સફળતા મળી શકે છે. આપના બોસ કે સિનિયર્સ ની નજર માં સારા બની શકો છો.તબિયત માં સામાન્ય પરિવર્તન અનુભવાશે.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

5. સિંહ (Lio):

જોબ કે બીઝનેસ સંબંધી કોઈ નવી યોજના બની શકે છે. આપના મિત્ર સાથે થોડા વિષય પર વાત કરવા માં આપ ખુબ બેચેન બનશો. કોઈ તક આપના હાથ માંથી એકદમ નીકળી પણ જાય.સાવધાન રહેવું જોશે. ભાવનાત્મક સંતુલન રાખજો, તો પાર્ટનર આપ પર પૂરો ભરોસો કરી શકે છે.કાર્યક્ષેત્ર અને બીઝનેસ માં નવી શરૂઆત ના યોગ બની રહ્યા છે. નવું કામ અને નવા લોકો થી ભેટ થઇ શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : કેસરી

6. કન્યા (Virgo):

આ રાશિ ના કેટલાક લોકો ને કિસ્મત નો સાથ મળી શકે છે.ઓછી મહેનત માં વધુ ફાયદો થઇ શકે છે. થોડા વિષય માં દિવસ સારો કહી શકાય. કામ ની સાથે કસોટી પણ વધુ હશે. આરામ ઓછો અને કામ વધુ હોઈ શકે છે. ધીરજ રાખવી. વાણી પર સંયમ રાખવો. પાર્ટનર પર હાવી ન થતા. સંવેદનશીલ વિષયો ને સાવધાની અને સંયમ થી ઉકેલવું. વિવાદ થવાની પણ સંભાવના છે. વિધાર્થી એ સાવધાન રહ્વું.
શુભ અંક : ૧
શુભ રંગ : સોનેરી

7. તુલા (Libra):

આજ આપની જવાબદારી વધી શકે છે. કોઈ થી વધારે અપેક્ષા ન રાખવી. જવાબદારી ને પુરી કરવા માં આપને સાવધાની રાખવી જોશે. આજ તુલા રાશિ વાળા ની ભેટ જુના પ્રેમી થી થઇ શકે છે. લવ લાઈફ માટે સારો દિવસ રહશે. નોકરિયાત અને બીઝનેસ વાળા લોકો ને જવાબદારી વધી શકે છે. સાવધાન રહેવું પડશે. કોઈ પણ ખોટું કામ ન કરતા જે કરો તે સમજી વિચારી ને કરવું.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

8. વૃશ્ચિક (Scorpio):

ફાલતું કામકાજ થી દુર રહી ને આપના કામ પર ધ્યાન દેવાનો પ્રયત્ન કરજો. આપ આપના વિચારો માં થોડો બદલાવ લાવી શકો છો. આપનું કામકાજ વધુ હોઈ શકે છે. પરિવાર માં વિવાદ ની સ્થિતિ પણ બની શકે છે. લવ લાઈફ સારી રહેશે. પાર્ટનર નો મૂડ સારો રહેશે. આપના ભાવનાત્મક સંબંધ મજબુત થતા લાગશે.કોઈ ખાસ કામ કરવા માં આપને વધુ મહેનત કરવી પડે. તબિયત થોડી નરમ બની શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબુની

9.ધન (Sagittarius):

કરેલા કાર્ય ને એક વાર જોઈ લેવું.દબાવ કે તણાવ ઓછો થશે. નિવેશ કે લેવડ- દેવળ થી જોડાયેલા નવી તક આમે આવી શકે છે. પૈસા ની સમસ્યાઓ થી મુશ્કેલી પડે. પ્રેમી સાથે સમય વિતવાની ઈચ્છા રહેશે. કોઈ અફેર પણ શરુ થઇ શકે છે. લાઈફ પાર્ટનર ની ભાવના સમજવા નો પ્રયત્ન કરજો. આપના કામ ના વખાણ થઇ શકે છે. આધિકારીઓ થી મદદ મળવાના યોગ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : વાયોલેટ

10. મકર(Capricorn):

જે વસ્તુ આપના નિયંત્રણ ની બહાર હતી એ આજે આપના નિયંત્રણ માં હશે.ધન લાભ ના મોટી તક આપને મળી શકે છે. આપના કેટલાક કાર્ય અધૂરા રહી શકે છે. લવ લાઈફ માં કઈક નવું કરવાનું વિચારશો. પાર્ટનર સાથે બળજબરી ન કરવી.નોકરી અને બીઝનેસ માં મન લગાડીને મહેનત કરવી પડશે. વિધાર્થીઓ માટે સમય અનુકુળ હોઈ શકે છે. મકર રાશિ ના વિધાર્થીઓ ને સહયોગ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : વાદળી

11. કુંભ (Aquarius):

મિત્રો કે સગા- સંબંધી ને આપની અછત વર્તાય. કોઈ તક પર કઈક સારી ભેટ અને વધુ માં ધન લાભ પણ આપને થઇ શકે છે. નવો નિર્ણય લેવામાં આપને મુશ્કેલી થશે. લવ પ્રપોઝલ મળવા ના યોગ પણ બની રહ્યા છે. દિલ અને દિમાગ બંને બરાબર રાખવા. પાર્ટનર ની વાતો થી વધુ ભાવુક ન થવું. કારોબારી યાત્રા કરવાના યોગ છે. બીઝનેસ માં કેટલાક લોકો આપની ઈર્ષા કરશે. વિધાર્થીઓ ને વધુ મહેનત કરવી પડે.
શુભ અંક : ૯
શુભ રંગ : બ્લુ

12. મીન (Pisces):

કોઈ મોટી યોજના ને પૂરી કરવાનું પ્લાનિંગ બનાવી શકો છો. ઓફીસ માં આપને જવાબદારી વાળું કામ પણ મળે શકે છે. કોઈ પણ કામ માં અતિરેક કરવા માં બચવું પડશે. વિરોધ નો પણ સામનો કરવો પડી શકે છે. પાર્ટનર થી સહયોગ મળી શકે છે. ઓફીસ અને બીઝનેસ માં નવા કામકાજ ની રૂપરેખા આજે બની શકે છે. એમાં આપ ઘણી હદ સુધી સફળતા પ્રાપ્ત કરશો. તબિયત નું ધ્યાન રાખવું પડે.
શુભ અંક : ૭
શુભ રંગ : ભૂરો

Author: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here