૧૩ જુલાઈ ૨૦૧૮નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ

1. મેષ (Aries): આપનો રવૈયો ઘણો સહાનુભૂતિ અને લચીલો હોઈ શકે છે. વધુ વિષય માં આપ ઊંડાણ માં જઈને સમજી શકશો. માતા- પિતા ની સાથે સંબંધો માં સુધાર થવાનો યોગ બની રહ્યો છે. ભોજન સાવધાની થી કરવું. કાર્યક્ષેત્ર માં વિંદ અને અડચણ નો યોગ છે. સાવધાન રહેવું. વિધાર્થીઓ માટે સમય સારો થઇ શકે છે. વાહન દુર્ધટના નો ડર રહશે. સંભાળી ને રહેવું.
શુભ અંક : ૫
શુભ રંગ : સોનેરી

2.વૃષભ (Taurus): કોઈ વાત ને લઈને મન માં ઉત્સુકતા રહશે. સારું બોલી ને આપના પ્રયત્ન પુરા થઇ શકે છે. આપને કોઈ મહ્ત્પૂર્ણ વાતચીત કરવી હોઈ કે ઈન્ટરવ્યું વગેરે હોઈ તો સફળતા મળી શકે છે. ભોગ- વિલાસ માં આપની રૂચી વધી શકે છે. વિચારેલ કામ પુરા કરવા માં મુશ્કેલી વધી શકે છે. પાર્ટનર ના મુડ નું ધ્યાન રાખવું, આપના સંબંધ બગડી પણ શકે છે. વિધાર્થીઓ ને વધુ મહેનત થી સફળતા મળી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ

3. મિથુન (Gemini): આપ ખુદ માં બદલાવ પણ કરવા નો પ્રયત્ન કરશો. કોઈ યોજના આપના મન માં છે, તો આપના માટે દિવસ ખાસ થઇ શકે છે.આપનો વિચાર લચીલો રાખવો, જે પણ પ્રસ્તાવ છે, તેના પર વાતચીત માં આપ પૂરી રીતે સફળ થઇ શકો છો. ખર્ચ વધી શકે છે. જીવનસાથી ની ભાવનાઓ નું સમ્માન કરવું. આપ ઉપેક્ષા નો શિકાર થઇ શકો છો. નિવેશ કરવા થી બચવું, હાનિ થઇ શકે છે. દલાલી ના કામકાજ માં સાવધાન રહેવું.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

4. કર્ક (Cancer): કર્ક રાશિ ના લોકો સંયમ માં રહેવું. આજ આપ થોડા વ્યાવહારિક રહેશો. તેનાથી આપને ફાયદો થશે. સામાજિક તોર પર આપ ઘણા સક્રિય રહેશો. ભાવાત્મક દ્રષ્ટિ થી આપ ઉત્સાહિત રહશો. આપ થોડા વધુ ભાવનાત્મક જોખમ લઇ શકો છો. જીવનસાથી થી કોઈ ગીફ્ટ મળી શકે છે. પ્રેમીઓ માટે સમય સારો છે. નિવેશ સાવધાની થી કરવું. સમજી વિચારી ને નિર્ણય લેવો. આ રાશિ ના વિધાર્થીઓ ને ટેન્શન થઇ શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : વાદળી

5. સિંહ (Lio): આજ આપ માનસિક અને શારીરિક તોર પર વ્યસ્ત રહશો. ખટા મીઠા અનુભવ વાળો દિવસ રહશે. મન માં કોઈ ને કોઈ આશંકા પણ થઇ શકે છે. જીવનસાથી સાથે સમય વીતશે. પ્રેમ સંબંધ વધુ મધુર થઇ શકે છે. અધિકારીઓ થી સહયોગ અને મિત્રો થી બીઝનેસ માં ફાયદો મળવા નો યોગ બની રહ્યો છે. પ્રતિયોગી પરિક્ષા માં સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. સમયસર ભોજન કરવું.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબુની

6. કન્યા (Virgo): લેવડ- દેવળ અને બચત ના વિષય માં આજ આપને સીરીયસ રહેવું જોશે. આપના માટે દિવસ સારો છે. ભવિષ્ય ની યોજના પર ધ્યાન દેવું. લાઈફ પાર્ટનર ની સાથે ફરવા જઈ શકો છો. આપ રોમાન્ટિક મુડ માં હોઈ શકો છો. બીઝનેસ માં સારો ફાયદા ની ઉમ્મીદ છે, પરંતુ તેટલો ફાયદો નહિ થાય. પરિવાર ના કોઈ સભ્ય નો વ્યવહાર ને લઈને મુશ્કેલી વધી શકે છે. તબિયત માં ઉતાર- ચઢાવ આવી શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : નીલો

7. તુલા (Libra): ગોચર કુંડળી માં ભાગ્ય ભાવ માં ચંદ્રમાં હોવા થી ઘણા દિવસ સુધી સારું રહશે. કિસ્મત નો સાથ મળી શકે છે. કેટલાક જુના વિષય આપના મન પર હાવી થઇ શકે છે. આજ ફરવા જવાની તક આપને મળી શકે છે. પ્રેમ સંબંધ મજબુત થઇ શકે છે. કાર્યસ્થળ પર સહયોગ મળશે. બીઝનેસ માં ફાયદો વધશે. વિધાર્થીઓ ને કોઈ મહત્વપૂર્ણ સફળતા મળવાનો યોગ છે. કરિયર માં આગળ વધવા માટે કેટલીક સારી તક મળી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : બ્લુ
8. વૃશ્ચિક (Scorpio): આપના કામકાજ માટે ગંભીરતા થી વિચાર કરજો. આપને બીજા ની સલાહ પર ધ્યાન દેવું પડશે. જીવનસાથી નો સહયોગ મળશે. આપનો મુડ પણ સારો રહશે. બીઝનેસ અને નોકરી માં સંભાળી ને રહેવું જોશે. આજ કોઈ પણ કામ માં બેદરકારી ન કરવી. સમજી- વિચારી ને આગળ વધવું. વિધાર્થીઓ માટે સમય અનુકુળ છે. માનસિક તણાવ અને થાક થઇ શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : ભૂરો 

9.ધન (Sagittarius): અચાનક ફાયદો થઇ શકે છે. ધન લાભ નો યોગ બની રહ્યો છે.આપને પૈસા ની જરૂરત છે, તો કોઈ મદદગાર પણ સરળતા થી મળી શકે છે. ફાલતું અને નાની નાની વાત ને વધુ ધ્યાન ન આપવું. પ્રેમ વધશે. પાર્ટનર ની મદદ થી આપને મોટો ફાયદો પણ થઇ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું પડશે. કાર્યક્ષેત્ર માં ઉતાર- ચઢાવ આવી શકે છે. રોકાયેલ કેટલાક કામ પુરા થઇ શકશે. ધનુ રાશિ ના વિધાર્થીઓ ને વધુ મહેનત કરવી પડશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લીલો 

10. મકર(Capricorn): આજ આપનો જોશ પણ ચરમ પર હોઈ શકે છે. નવા લોકો આપના થી જોડાય શકે છે. રોમાન્સ અને પ્રેમ ના વિષય માં દિવસ ઠીકઠાક રહશે. આજ આપ પર જવાબદારી નો એક્સ્ટ્રા બોજ આવી શકે છે. લવ પાર્ટનર થી ધન લાભ થશે. પાર્ટનર આપની ભાવનાઓ અને વિચાર ને સમજશે. આપની વાણી પર નિયંત્રણ રાખવું. માનસિક તણાવ રહશે. ઈજા કે કટ લાગી શકે છે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો 

11. કુંભ (Aquarius): સંતાન થી મદદ મળવા નો યોગ છે. આસપાસ ના કેટલાક લોકો થી સાથે આપનો વ્યવહાર અને વાતચીત ખુબ હદ સુધી સફળ થઇ શકો છો. ગુસ્સા પર કંટ્રોલ કરવો, નહીતર આપનું કામ બગડી શકે છે. કેટલાક વિષય માં જીવનસાથી નો સહયોગ નહિ મળી શકે. લવ લાઈફ માં ઉતાર- ચઢાવ રહશે. કાર્યક્ષેત્ર માં બદનામી થઇ શકે છે. સંયમ થી કામ લેવું. વિધાર્થીઓ માટે દિવસ સારો છે. વિચારેલ કામ પુરા થઇ શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ 

12. મીન (Pisces): મગજ થી કામ લેવું. આપના જીવન માં કોઈ પરિવર્તન થઇ શકે છે. આજ નવા લોકો થી મિત્રતા થવા નો અને સંપર્ક બનાવાનો યોગ બની રહ્યો છે. આપના વ્યક્તિત્વ અને ક્ષમતા આજ વિકસિત થઇ શકે છે.લવ લાઈફ માં કેટલાક બદલાવ થવાનો યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્ર માં પૈસા સંબંધિત મુશ્કેલી થઇ શકે છે. રોકાયેલ પૈસા સંબંધિત મુશ્કેલી થઇ શકે છે. તબિયત નું પૂરું ધ્યાન રાખવું જોશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી 

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!