13 વર્ષ મોટા તો ક્યારેક 9 વર્ષ નાના એક્ટર સાથે OnScreen Romance પર કામ કરી ચુકી છે આ અભિનેત્રીઓ, જાણો કોણ કોણ આવે છે લીસ્ટમાં…

0

1 નવેમ્બર, 1973ના રોજ મેન્ગલુરુંમાં જન્મેલી ઐશ્વર્યા રાઈ તમિલ ફિલ્મ ‘ઈરૂવર’ થી એક્ટિંગ ડેબ્યું કર્યું હતું.

મણીરત્નમની આ ફિલ્મમાં ઐશ્વર્યા સાઉથ એકટર મોહનલાલની સાથે રોમાંસ કરતી નજરમાં આવેલી હતી. મોહનલાલ ઉમરમાં ઐશ કરતા 13 વર્ષ મોટા છે. તે સમયે ઐશની ઉંમર 24 વર્ષની, જયારે મોહનલાલની ઉમર 37 વર્ષની હતી.

જો કે ઐશ માત્ર મોટા એક્ટર સાથે જ નહિ પણ નાની ઉમરના એક્ટર સાથે પણ ઓનસ્ક્રીન પર રોમાંસ કરી ચુકી છે. 2016 માં આવેલી ફિલ્મ ‘યે દિલ હે મુશ્કિલ’ માં તેમણે 9 વર્ષ નાના રણબીર કપૂર સાથે રોમાંસ કરતી નજરમાં આવેલી છે, જેને લીધે બચ્ચન ફેમીલીએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. સાથે જ બોલીવુડની ઘણી એવી હિરોઈનોએ આ રીતે કામ કરેલું છે.

1. ડીમ્પલ કાપડિયા-60 વર્ષ, અક્ષય ખન્ના-42 વર્ષ, ફિલ્મ-દિલ ચાહતા હે.

2. રેખા-63 વર્ષ, અક્ષય કુમાર-50 વર્ષ, ફિલ્મ-ખિલાડીઓ કા ખિલાડી.

3. વિદ્યા બાલન-39 વર્ષ, અલી ફાજલ-30 વર્ષ, ફિલ્મ-બોબી જાસુસ.

4. માધુરી દિક્ષિત-50 વર્ષ, અક્ષય ખન્ના-42 વર્ષ, ફિલ્મ-મોહબ્બત.

5. નરગીસ ફકરી-38 વર્ષ, વરુન ધવન-31 વર્ષ, ફિલ્મ-મૈ તેરા હીરો.

6. કરીના કપૂર-37 વર્ષ, અર્જુન કપૂર-33 વર્ષ, ફિલ્મ-કી એંડ કા.

7. બિપાશા બાસુ-39 વર્ષ,રણબીર કપૂર-35 વર્ષ, ફિલ્મ-બચના એ હસીનો.

8. માધુરી દિક્ષિત-50 વર્ષ, સૈફ અલી ખાન-47 વર્ષ, ફિલ્મ-આરઝુ.

9. બિપાશા બાસુ-39 વર્ષ, કરન ગ્રોવર-36 વર્ષ, ફિલ્મ-અલોન.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.