૧૨ જુલાઈ ૨૦૧૮નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries):કામકાજ ના વિષય માં જે સલાહ મળશે, તે આપના માટે ઘણી મહત્વપૂર્ણ થઇ શકે છે. આપ વર્તમાન સ્થિતિ ને સમજવા અને ભવિષ્ય વિષે આપનું અનુમાન સાચું રહશે. જોબ અને બીઝનેસ માં આપને ફાયદો થઇ શકે છે. આજ આપ લવ પાર્ટનર ને લઈને ઓવર પસેઝીવ થઇ શકો છો. બીઝનેસ અને કાર્યક્ષેત્ર માં આપ જેવું ઈચ્છો તેવું કામ કરશો. પરિસ્થિતિ સારી બની શકે છે. મહેનત થી પ્રયત્ન કરશો તો સફળતા મળશે.
શુભ અંક :
શુભ રંગ : જાંબુની

2.વૃષભ (Taurus):ચંદ્રમાં આપની રાશિ માં છે. વિચારેલ કામ પુરા થઇ શકે છે. આપ મહેનત થી સંતુષ્ટ પણ થઇ શકો છો. કોઈ એવી વાત ન કહેવી જેના થી તોડ- મરોડ કરી ને દર્શાવાય. ખર્ચ પર કંટ્રોલ કરવો. આજ આપને પાર્ટનર ની સાથે સંયમ થી રહ્વું. પાર્ટનર પર બળજબરીથી આપની ભાવનાઓ ના લાગવા થી દુખી થઇ શકો છો. કાર્યક્ષેત્ર માં મહત્વપૂર્ણ સફળતા મળશે.
શુભ અંક :
શુભ રંગ : કેસરી

3. મિથુન (Gemini):આજ આપ મનમોજી થઇ શકો છો. કામકાજ ની દ્રષ્ટિ થી આપ સાચી દિશા માં છો. નવી તક સમય આવવા પર જ મળશે. કોઈ પાર્ટનર આપની ભાવનાઓ ને સમજશે અને આપને સહયોગ કરશે. સરકારી કર્મચારીઓ ને અધિકારીઓ થી સફળતા મળવા નો યોગ બની રહ્યો છે. કાનુન ના વિધાર્થીઓ ને સારી સફળતા મળી શકે છે. જુના રોગ કે ઈજા માં આરામ મળી શકે છે.
શુભ અંક :
શુભ રંગ : સફેદ

4. કર્ક (Cancer):આજ આપ માનસિક રીતે આપ ખુબ સક્રિય રહશો.કેટલા પ્રકાર ના પુર્વભાસ આપને થઇ શકે છે. કોઈ નજીક નું વ્યક્તિ નું ટ્રાન્સફર થઇ શકે છે. અચાનક થતો બદલાવ આપને ટેન્શન આપી શકે છે. પાર્ટનર સાથે ચાલી આવતી મુશ્કેલી પૂરી થવાની સંભાવના છે. બીઝનેસ માં સારો ફાયદો થવા નો યોગ છે. નોકરી માં પ્રમોશન ની વાત ચાલશે. આપની તબિયત નું ધ્યાન રાખવું. વધુ મસાલા વાળું ભોજન ન કરવું.
શુભ અંક :
શુભ રંગ : પીળો

5. સિંહ (Lio):આજ આપની ઉર્જા ચરમ પર થઇ શકે છે અને પ્રયત્ન પણ પુરા થશે. જે કામ હાથ માં લેશો, તેમાં આરામ થી સફળ થઇ શકો છો. પ્રેમી કે જીવનસાથી ને કોઈ મોંધી વસ્તુ ગીફ્ટ દેવા થી બચવું. પાર્ટનર ની સાથે સમય વિતાવવો, પરંતુ બની શકે કે પાર્ટનર આપના દિલ ની વાત ન સમજી શકે. તો પણ આપની લવ લાઈફ સારી થઇ શકે છે. કામકાજ વધુ રહશે પરંતુ આપ પુરા કરી લેશો.
શુભ અંક :
શુભ રંગ : ભૂરો

6. કન્યા (Virgo): નવા વિચાર અને દૃષ્ટિકોણ ની જરૂરત અનુભવ થશે. મહેનત થી સફળતા મળવા ના યોગ છે. કિસ્મત નો સાથ મળી શકે છે. આપના વિચારેલ કામ પુરા થઇ શકે છે. અચાનક ધન લાભ થવા નો યોગ છે. ગુસ્સા પર કાબુ કરવો જોશે, નહીતર બીજા કામ બગડી શકે છે. લવ પાર્ટનર ને લઈને નિશ્ચિંત રહ્વું. કોઈ મુશ્કેલી નહિ રહે. તેની મદદ કરી ન આપને ખુબ ખુશી થશે. થાક અને આળસ રહશે.
શુભ અંક :
શુભ રંગ : બ્લુ

7. તુલા (Libra):આપની માયુસી જલ્દી જ પૂરી થઇ શકે છે. આજ એક પછી એક લગાતાર કામ રહશે. આપની મરજી નું કોઈ કામ કરવા ની તક નહિ મળવા ને કારણે આપ દુખી થઇ શકો છો. લવ પાર્ટનર સાથે ટ્યુનીંગ સારી રહશે. પ્રેમી ની ભાવનાઓ ને બોલ્યા વગર સમજી જશો. આજ બીઝનેસ અને કાર્યક્ષેત્ર માં ફાયદો નહિ મળી શકે. સમજી વિચારી ને નિવેશ કરવો. હવા- પાણી બદલવા થી મુશ્કેલી થઇ શકે છે.
શુભ અંક :
શુભ રંગ : મજેન્ટા

8. વૃશ્ચિક (Scorpio):કુંવારા લોકો ની સામે કોઈ નવો રિશ્તો આવા નો યોગ છે. અચાનક યાત્રા પર થઇ શકે છે. પૈસા મળવા ની સંભાવના છે. પાર્ટનર થી સંબંધ માં ઉતાવ- ચઢાવ ની સ્થિતિ બની શકે છે. કામકાજ માં અડચણ આવી શકે છે. પાર્ટનર ની ભાવનાઓ ને સમજવી ફક્ત આપની જ ભાવના ન થોપવી. તબિયત નું ધ્યાન રાખવું. મોસમ માં બદલાવ ના કારણે શારીરિક મુશ્કેલી વધી શકે છે.
શુભ અંક :
શુભ રંગ : વાયોલેટ

9.ધન (Sagittarius):આજ આપ કોઈ ને કોઈ સારી ખબર સાંભળી શકો છો.નવા લોકો થી મિત્રતા થવા નો યોગ બની રહ્યો છે. આપ થોડા કંજૂસ થઇ શકો છો. આજ આપના પાર્ટનર ને બની શકે તો વધુ સમય દેવો. તેનાથી આપના સંબંધ મજબુત થઇ શકે છે. તબિયત માં ઉતાવ- ચઢાવ રહેશે.. કાર્યક્ષેત્ર માં મુશ્કેલી થઇ શકે છે.
શુભ અંક :
શુભ રંગ : વાદળી

10. મકર(Capricorn):ગોચર કુંડળી ના પાંચમાં ભાવ માં ચંદ્રમાં આપને મનમરજી ના કામ કરવા માટે પ્રેરિત કરી શકે છે. મગજ માં કોઈ કામ ની પ્લાનિંગ ચાલી શકે છે. નવી નોકરી પણ શરુ કરી શકો છો. કોઈ ખાસ નિર્ણય કરવા માટે દિવસ ઠીક નથી. પાર્ટનર પરેશાન થઇ શકે છે. પાર્ટનર થી સહયોગ અને પ્રેમ મળશે, બસ આપ તેના માટે સમય કાઢજો. કાર્યક્ષેત્ર માં સાવધાની રાખવી. આપની તબિયત પર ધ્યાન દેવું.
શુભ અંક :
શુભ રંગ : લાલ

11. કુંભ (Aquarius): કોઈ આપના થી કઈક વાત કરે તો તેનો જવાબ ખુબ સમજી- વિચારી ને દેવો. જરૂરત થી વધુ જોશ માં ન આવવું. પાર્ટનર થી અચાનક કોઈ સારી ખબર મળવા નો યોગ બની રહ્યો છે. તેનાથી આપનું મનોબળ વધી શકે છે. કાર્યક્ષેત્ર માં અધિકારીઓ નો સહયોગ મળી શકે છે. વિધાર્થીઓ નો તણાવ વધી શકે છે. આળસ અને થાક થી મુશ્કેલી થઇ શકે છે.
શુભ અંક :
શુભ રંગ : લીલો

12. મીન (Pisces): બીઝનેસ સારો રહશે. કિસ્મત આપને કોઈ સારી તક આપી શકે છે. આપને કોઈ ગેરસમજ થઇ શકે છે. પાર્ટનર થી સહયોગ મળશે. આપની વાણી પર સંયમ રાખવો. કાર્યક્ષેત્ર અને બીઝનેસ માં ફાયદો તો થશે પરંતુ વિવાદ થવા નો યોગ બની રહ્યો છે. વિધાર્થીઓ ષડયંત્ર નો શિકાર થઇ શકે છે. ગળું ખરાબ થઇ શકે છે. પેટ દર્દ ની સંભાવના છે. તબિયત નું ધ્યાન રાખવું.
શુભ અંક :
શુભ રંગ : ગુલાબી

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!